Cli
ઉર્ફી જાવેદ ની ફેશન પર ખુલ્લેઆમ રણબીર કપૂરે સાધ્યું નિશાન, જાણી ચોંકી જશો...

ઉર્ફી જાવેદ ની ફેશન પર ખુલ્લેઆમ રણબીર કપૂરે સાધ્યું નિશાન, જાણી ચોંકી જશો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા રણબીર કપૂર સરેરામ પોતાની અંતરંગી ફેસન સેન્સ થી લાઈમલાઈટમાં છવાયેલી રહેતી ઉર્ફી જાવેદ ની બેઇજ્જતી કરી દિધી છે સાથે રણબીર કપૂરે ઉર્ફી જાવેદ ને ખરાબ ટેસ્ટ નુ નામ આપી દીધું છે આલ્બમ સોંગ અભિનેત્રી ઉર્ફી જાવેદ ભલે પોતાની અંતરંગી ફેસન સેન્સ થી લોકોનું.

ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરતી રહે છે હંમેશા વિચિત્ર આઉટફીટ થી ચર્ચાઓ માં રહેતી ઉર્ફી જાવેદ ની ચર્ચાઓ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ થતી જોવા મળે છે રણબીર સિંહ થી લઈને મસાબા ગુપ્તા સુધી ઉર્ફી જાવેદ ના વખાણ કરી ચુક્યા છે હોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ઉર્ફી જાવેદની ડ્રેસીંગ સેન્સ પર વાત ચાલી રહી છે.

પરંતુ આ વચ્ચે રણબીર કપૂર એ જે કહ્યું છે તે સાંભળીને ઉર્ફી જાવેદ ને બિલકુલ સારું નથી લાગ્યું રણબીર કપૂર તાજેતરમાં પોતાની બહેન કરીના કપૂર ના જેટ શો માં પહોચ્યા હતા જેમાં કરીના એ રણબીર કપૂર ને કેટલીક સેલિબ્રિટીઝ ની તસવીરો દેખાડી જેમાં તેમના ચહેરા નહોતા જેમાં રણબીર કપૂર ને માત્ર કપડાં જોઈને.

સેલિબ્રિટી ના નામ આપવાના હતા આ દરમિયાન કરીના કપૂર એ મોઢા વગરની ઉર્ફી જાવેદની એક તસવીર દેખાડી જેમાં ઉર્ફી જાવેદ પર્પલ કલરના ડ્રેસમા હતી ઉર્ફી જાવેદ ની ચહેરા વિનાની તસવીર જોતા રણબીર કપૂરે કરીના ને પહેલા પુછ્યું કે આ તમે છો તો કરીના એ કહ્યું કે હું આ હોતી તો સારું હોતું મને એવું લાગે છે કે રણબીર તું.

જાણે છે કે આ કોણ છે ત્યારબાદ રણબીર કપૂર એ તસવીરને ફરી જોયા બાદ કહ્યું કે આ ઉર્ફી જાવેદ છે જેમાં કરીના કપૂર હા પાડી જવાબ આપે છે ત્યારબાદ રણબીર કપૂર ઉર્ફી જાવેદ ને બેડ ટેસ્ટ જણાવી અને જણાવ્યું કે હુ હું આ પ્રકારની ફેશન સેન્સ નો કોઈ ફેન નથી પરંતુ મારું માનવું છે કે આજે આપણે જે પ્રકારની દુનિયામાં રહીએ છીએ જો તેમાં તમે સહેજ છો.

તો બરાબર છે ત્યારબાદ કરીના કપૂર એ પૂછ્યું કે ગુડ ટેસ્ટ કે બેડ ટેસ્ટ તેના જવાબમાં રણબીર કપૂર એ પોતાનું મોઢું બગાડતા ઉર્ફી જાવેદને બેડ ટેસ્ટ કહી હતી રણબીર કપૂરને ઉર્ફી જાવેદ ની બેસન બિલકુલ પસંદ ના આવી રણબીર કપૂરે જે પ્રકારે જાહેરમાં ઉર્ફી જાવેદ નું અપમાન કર્યું તેનાથી ઉર્ફી નારાજ થઈ શકે છે હવે ઉર્ફી જાવેદ રણબીર કપૂર ને શું પ્રતિક્રિયા આપે છે એ જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *