Cli

ગુજ્જુ લવ ગુરૂ ના મૃત્યુ બાદ મિત્ર અમરદીપસિંહ ગોહિલે કર્યો મોટો ખુલાસો!

Uncategorized

બ્રોટ ટુ યુ બાય ડોક્ટર ઓર્થો અબ દર્દ ભી ઘૂટને ટેકેગા ઘુટના કંધા યા કમર ચાહે જેસા હો દર્દ ડોક્ટર ઓર્થો આપકો દેતા હે દર્દ સે પૂરી આઝાદી યે કોઈ ટેમ્પરરી પેઇન કિલર નહી આયુર્વેદિક ઔષધી કે છે ને કે ભાઈ મોત ગમી માણસને દેખાઈ જાય તો આને શું મોત દેખાઈ ગયું હશે તો એ વ્યક્તિ આવું નત્યારે એના વિડીયો બહુ આવા રેર કેસમાં જોવા મળે તમે જોજો એ આખા ગુજરાતને હસાવવાનું જ કામ કરતો હોય એ માણસ અને અચાનક એમણે બે ઉપરા ઉપરી પોસ્ટ આવી મૂકીને એટલે આ પણ એક વિચારવા જેવી બાબત છે માણસની ની જ્યારે શમશાન યાત્રા નીકળે ને ત્યારે એની સાચી ઓળખ ખબર પડે કે સાહેબ આ કેવું જીવન જીવીને ગયો છે અને એ કાલ મેં જોયું ગુજ્જુભાઈ પેલો વિડીયો બનાવી દેજો ને બર્થડેનો અને એ માણસ એક એવો હતો ભાઈ કે બર્થડેના વિડીયોથી ગમે એ માણા કંટાડી જાય એટલા ફોન આવે 18 લાખ એને ફોલો કરતા અને ઈ એક જ માણસ એવો હતો કે એને ગમેના બર્થડેનો તમે વાયા વાયા મીડિયા વાયા મીટિયા ફોન કરો ને એટલે એ બર્થડેનો વિડીયો બની જ જાય ક્યારેય કોઈપણ જોડે એ કોન્ટ્રોવર્સીમાં ક્યારે એ માણસ કોઈ જોડે નથ આવે એને જે કોન્ટ્રોવર્સી થાતી ને ઈ તે કોમેડી ટાઈપ કોમેડી ટાઈપ આખી કોન્ટ્રોવર્સીમાં માણસને હસવું જ આવે આપને એમ થાય કે આ યાર લડે છે કે હસે છે ક્યારેક હોય છે એકાદી બે ઇવેન્ટમાં બહુ રેર કેસમાં ઈવેન્ટમાં આવે કોઈ પણ ઈવેન્ટમાં અને મારે કેવું છે કે મારે જવું જ પડે બરાબર છે બધા મિત્રોનો આગ્રહ હોય અને ગુજ્જુભાઈનું એવું કે ભાઈ એના મજા આવે તો એ આવે અને મોજીલો માણસ તમે એ ગમેયા બેઠો હોય નાનેથી લઈને નાનો માણસ હોય ને હે તો પણ ઈ એના મેસેજનો રિપ્લાય કરે વિચાર કરોને કર એટલા બધા 18 લાખ ફોલોવર્સ તમે વિચાર તો કરો એને રિપ્લાય આપવો એટલે નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાતમાં ખૂબ ચર્ચા છે એક ચહેરાની એક નામની નામ છે ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડથી તેઓ ઓળખતા હતા સમી તાલુકાના છે અને તેમના મૃત્યુ પછી જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોય ક્રિએટર હોય તેમની ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે આપણી સાથે તેવા એક અમરદીપસિંહ ગોહિલ જોડાયા છે તેમની સાથે આપણે વાત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે તેમનો સ્વભાવ કેવો હતો ભૂતકાળમાં સાથે કામ કામ કર્યું છે કેવા ક્ષણો રહ્યા અમરદીપસિંહ આપનું સ્વાગત છે ગુજરાત ભત પર એ કહેશો કે આ સમાચાર જ્યારે સામાન્ય લોકો સુધી પહોંચ્યા એમના જે ફેન હોય તેમના સુધી પહોંચ્યા તેમની માટે તો એક ધ્રાસકા સમાન હતા તમે સાંભળ્યા ત્યારે શું વિચારતા હતા શરૂઆત જ્યારે ભાઈ જો કે આ માણસ જ એવો હતો કે કોમેડી ઉપર આખો એનો કન્ટેન્ટ હોય તો બરાબર છે જ્યારે એ વ્યક્તિ કોમેડી કરતો ત્યારે આખા ગુજરાતને પહેલેથી હસાવતો એટલે આપને કેવું થાય સ્વાભાવિક કે ભઈ ભાઈ આ મજાક છે પહેલા મેં બે ચાર પેજીસમાં જોયેલું કે ભાઈ ગુજ્જુભાઈ નથી રહ્યા એમ એટલે પહેલા તો મેં કીધું ભાઈ આ કોક કોમેડી કરતા હશે કારણ કે આપને એવું સાચું ન લાગે ને આવી અણધારી વિદાય એ તો કોઈ પણ એનો ફેન હોય કે પછી એનો મિત્ર હોય કોઈને આવો વિશ્વાસ ન આવે તો હવે મેં પહેલા જોયું ને એટલે મને એમ થયું કે આ સાલું ખોટું હોય છે પણ પછી મેં બે ચાર પોસ્ટ એવી જ હોય કે જે મીડિયાવાળાએ મૂકેલી મીડિયાએ મૂકેલી એટલે પછી મને થયું કે સાલું સાચું હય છે એટલે મેં કર્યો કોલ એમના જે અંગત જે ખાસ ખાસ હોય એમને કોલ કર્યો એક બે જણા જણાએ નો ઉપાડ્યો પછી એક પૂજાબેન પ્રજાપતિ છે જે એમને જોડે ઘણી વખત વિડિયોમાં આવતા હોય છે પછી મેં એમને કોલ કરેલો તો એમને કીધું કે ના ભાઈ સાચી વાત છે

અને ત્યારે મને એમ થયું કે સાહેબ કેવું થઈ ગયું એમ અને એમનો ખરેખર આ આ મેં તો એમને કોલ કર્યો એટલે પછી મને તો કાઈ બોલવાનો મોકો જ નહી કાઈ વિચાર જ ન આવ્યો કેવું થઈ જાય એમ ઘડીકમાં માણસને અમરદીપસિંહ એ કહેશો કે છેલ્લે ક્યારે મુલાકાત થઈ હતી અમારી બંનેની મુલાકાત ભાઈ છેલ્લે તમે 2025 માં થઈ હતી જ્યારે એ લોકો અહીંયા સોંગનું શૂટિંગ કરવા આવેલા એમને સોંગ કોમેડી વિડિયોઝ આવું બધું ઘણું બધું કરતા હતા બરાબર છે ત્યારે અમે એકવાર અમદાવાદ ભેગા થયા હતા 2025 માં ત્યારે અમારા બેની મુલાકાત થઈ તી પણ કોલ ઉપર અમારા બેને અવારનવાર ચર્ચા થતી હોય એના નંબર એક ઘડી ઘડીકમાં બદલવાની એક ટેવ હતી કારણ કે બહુ બધાના ફોન આવે એટલે એમના ભાઈનો નંબર એને મને આપેલો કે ભાઈ તમારે અમરદીપસિંહ કાઈ પણ કામ હોય મને એ બાપુ કહેતા બાપુ તમારે કાઈ કામ હોય તો તમારે મને આમાં કોલ કરવાનો તમારું કોઈપણ કારણ કે મારે વધારે એની જોડે પ્રમોશન જે હોય ને આવતા હોય કારણ કે હું કોઈ પ્રમોશન નથી કરતો એટલે જે કાઈ પ્રમોશન આવે એટલે હું કે ભાઈ આપણા મિત્રોને આપણે આપીએ એટલે એ વ્યક્તિની પહેલેથી એની ખબર જ છે બધાયને કે ભાઈ એમની પરિસ્થિતિ જે નાના કુટુંબમાંથી આવે છે નાના ઘરમાંથી એ વ્યક્તિ આવે છે તો ભાઈ આપણે એને એક સહાયરૂપ થઈએ એટલે હું એમને કોલ કરતો કોઈ પણ મૂવીના એવા પ્રમોશન આવે કે કોઈ પણ એવા હોય તો હું કહું કે ભાઈ ગુજ્જુભાઈ તમારે આ કરવાનું છે તમારે કરવું છે તો એમ કે બાપુ મોકલી દયો બરાબર છે એટલે મારે એ રિલેટેડ એની જોડે વાત થતી આમ તો ઘણા તમે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને મળતા હશો. પરંતુ તમને આમ આ વ્યક્તિ સાથે વધારે ભાવના શા માટે જોડાણી આટલા બધા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો છે બધા મારા મિત્રો છે કારણ કે જે આપણી કોમ્યુનિટીમાં આવે છે બધા સારા જ છે પરંતુ આ વ્યક્તિ એક અલગ એટલા માટે તરી આવે છે કે 18 લાખ ફોલોવર્સ આમાં છે પ્લસ Instagramાગ્રામમાં પણ એટલા છે પ્લસ YouTube માં આટલા છે ને જ્યારેટikકટોક ચાલુ હતું ત્યારે પણ એ વ્યક્તિ ફેમસ હતો પણ એને ક્યારે કોઈપણ જોડે એ કોન્ટ્રોવર્સીમાં ક્યારે એ માણસ કોઈ જોડે નથ આવેલો એને જે કોન્ટ્રોવર્સી થાતી ને ઈ તે કોમેડી ટાઈપ કોમેડી ટાઈપ આખી કોન્ટ્રોવર્સીમાં માણસને હસવું જ આવે આપને એમ થાય કે હા યાર લડે છે કે હસે છે અંદરથી આપણે જ્યારે એની જે જૂના વિડીયોટકટોક સમયના યાદ કરીએ તોય આપણને હસું આવી જાય કે યાર એ કેવા વિડીયો બનાવતા અને અત્યારે હમણાં હમણાં સુધી પછી વચ્ચે એમને થોડીક એક ગળામાં તકલીફ થઈ ગઈ હતી ગુજ્જુભાઈને ત્યારે મારે એમની જોડે ચર્ચા થઈ તી મેસેજમાં અને ઈ પણ રાત્રે વાગે મને ઈ જાગતા હતા ને એને સ્ટોરી મૂકેલી એટલે મે એને ને મેસેજ કર્યો કેમ ભાઈ હજી જાગો છો એમ તો મને કે બાપુ વિડીયો હમણાંથી બંધ થઈ ગયા છે એના વિડીયો બંધ થઈ જતા તા એના ગળાની તકલીફ થઈ ગઈ હતી. એની લીધે એ બોલી નહોતા શકતા બોલે તો અવાજ બેસી જાય આવી એક એને અંદરથી તકલીફ થઈ ગઈ ત્યારે એને મને કીધેલું કે બાપુ મારે બબ્બે એક એક બબ્બે મહિના સુધી બોલતું હું બોલું નહી ને પછી મેં એને બે ચાર હિન્ટ આપી કે ભાઈ આવું આવું કરો તો તમારું ગળું ખુલી જાય બરાબર છે પણ એ એક ગળાથી બહુ ચિંતિત હતો એ વ્યક્તિ કે હારું ગળું મારું કામ નથી કરતું એ પહેલેથી વિડીયો બનાવતા હતા ત્યારથી લઈને હમણાં હમણાં આ ગળાની તકલીફ તો એને હમણાં જ ચાલુ થઈ હતી બસ આ એક એની મારે હમણાં છેલ્લી એની પછી હમણાં જ એક છેલ્લી એક મુવી આવ્યું ત્યારે

મારે એમની જોડે એક ચર્ચા ચ થઈ તી બરાબર છે આવી બે ચાર વખત એમની જોડ ચર્ચા થઈ અને એમને હું મળ્યો બે પાંચ વાર કારણ કે અમારા બધાયને કોઈ પણ એવી કાઈક કાઈ પણ ઈવેન્ટ હોય ને તો ગુજ્જુભાઈ ક્યારેક હોય છે એકાદી બે ઈવેન્ટમાં બહુ રેર કેસમાં ઈવેન્ટમાં આવે કોઈ પણ ઈવેન્ટમાં અને મારે કેવું છે કે મારે જવું જ પડે બરાબર છે બધા મિત્રોનો આગ્રહ હોય અને ગુજ્જુભાઈનું એવું કે ભાઈ એને મજા આવે તો એ આવે અને મોજીલો માણસ તમે એ ગમે બેઠો હોય નાનેથી લઈને નાનો માણસ હોય ને હે તો પણ ઈ એના મેસેજનો રિપ્લાઈ કરે વિચાર કરો નકર આટલા બધા 18 લાખ ફોલોવર્સ તમે વિચાર તો કરો એને રિપ્લે આપો એટલે અને એના પંથકમાં તો હું એમ કહું છું કે સુઈગામ જે ઈ સાઈડ બનાસકાંઠામાં હું એમ કહું માન મર્યાદાને મોભો બહુ વધારે એ બાજુ ભાવનગરમાં એવો જામનગરમાં એવો માન મર્યાદા પહેલામાં કેવું હતું કે જ્યારેકટોક નો સમય હતો ને આ ફેસ તો મેં કર્યું છે. બરાબર છે અને એને એ વ્યક્તિએ આ વસ્તુ એણે ફેસ કરેલી છે એ મને ખબર છે કારણ કે એને મને આ વાત કીધેલી એને કે બાપુ આપણે અહીયા વિડીયો બનાવીએ ને તો અમુક એક અમારી પોર્ટીક્યુલર અમુક જ્ઞાતિ આવે એમાં વિડીયો બનાવોને એટલે હાવ વિડીયો બનાવો છો તમે આવો એક જેટલા પણ સોશિયલ મીડિયામાં જેટલા પણ લોકો છે એને ઇન્ફ્લુએન્સ ઇન્ફ્લુએન્સરો બધાયને આ એક આ એક તો એની સામે પ્રશ્ન આવ્યો જ હોય તમે વિડીયો બનાવો છો પણ આ હું તમને 2019-20 ની વાત કરું છું જ્યારેકટોક સમય હતો અત્યારે આખો માહોલ ભરી ગયો છે કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે પણ 2020 માં જ્યારે શરૂઆત હતી બધાયની આ ત્યારની વાત ક્યા એને મને આ વસ્તુ કીધેલી કે ચાલો આપણે શરૂઆતમાં વિડીયો બનાવીએ ને ત્યારે એ કે આપને બધા એવું કેતા કે હે જો વિડીયો બનાવે છે પછી એ કે બાપુ જ્યારે તમે પ્રગતિ કરશો ને ત્યારે એના એ જ લોકો તમારી જોડે પાછા ફોટા પડાવશે અને તમારી પાસે ફોન કરશે કે ભાઈ ગુજ્જુભાઈ આ એના શબ્દો છે ગુજ્જુભાઈ પેલો વિડીયો બનાવી દેજો ને બર્થડેનો અને એ માણસ એક એવો હતો ભાઈ કે બર્થડેના વિડીયોથી ગમે ગમે એ માણા કંટાડી જાય એટલા ફોન આવે 18 લાખ એને ફોલો કરતા અને એ એક જ માણસ એવો હતો કે એને ગમેનો બર્થડેનો તમે વાયા વાયા મીડિયા વાયા મીટે ફોન કરો એટલે એ બર્થડેનો વિડીયો બની જ જાય આવા એના કામ હતા ભાઈ એક વાત અમરદીપસિંહ ખૂબ ચર્ચામાં છે કે છેલ્લે એમણે મોતને લગતો વિડીયો મૂક્યો એક સ્ટોરી પણ મૂક્યો એટલે બધા લોકો હવે એવું કહી રહ્યા છે કે આ બધું કેમ છેલ્લે મોત મોત આવી રહ્યું છે હવે આની ઉપર મેં એ વસ્તુ જોઈ કે જ્યારે એમની છેલ્લી પોસ્ટ એટલે કાલે એમનું મૃત્યુ થયું એટલે કાલે એમણે જે મોત વાળો વિડીયો મૂકેલો બરાબર છે જિંદગીમાં એ જે એણે વિડીયો મૂકેલો અને એના પહેલાના દિવસે એમને એક ફોટો મૂક્યો હતો એ ફોટાની અંદર એવું લખ્યું હતું કે બાય બાય યારો બાય યારો અને શેર એવા ફોટા મૂકેલા અને એની પછી એને કાલ જે વિડીયો મૂક્યો મૃત્યુનો બરાબર છે એ વિડીયો એણે મૂક્યો એટલે ઘણી બધી એવી પણ ચર્ચાઓ થાય છે કે ભઈ ભાઈ આ એને કાઈ એને કાઈ આગ આગમવાણી કાઈ આગતરું દેખાઈ ગયું ભગવાન કે છે ને કે ભાઈ મોત ગમી માણસને દેખાઈ જાય તો આને શું મોત દેખાઈ ગયું હશે તો એ વ્યક્તિ આવું નત્યારે એના વિડીયો બહુ આવા રેર કેસમાં જોવા મળે તમે જોજો એ આખા ગુજરાતને હસાવવાનું જ કામ કરતો હોય એ માણસ અને અચાનક એમણે બે ઉપરા ઉપરી પોસ્ટ આવી મૂકીને એટલે આ પણ એક વિચારવા જેવી બાબત છે અમરદીપસિંહભાઈ તમને ભૂતકાળમાં એવી કોઈ ચર્ચા થઈ છે આવી કોઈ જેમ કે ઘણા લોકો જીવન ટૂંકાવાનું વિચારતા તા હોય છે ઘણા લોકો એવા નકારાત્મક વિચાર કર તમારી સાથે એવી કોઈ એવી કોઈ બાબતે ચર્ચાઓ કરી છે કોઈ દિવસ નહી નહી ભાઈ મારી જોડે એવી કોઈ ચર્ચા થઈ જ નથી એમને બસ મને એક આ એમને એક આ એક તકલીફ હતી એમને ગળાની ઈ એક એને મને વાત કરેલી બરાબર છે બાકી તો એ એમ જ કે બાપુ મોજમાં જ રહેવાનું મારે એમની જોડે એક હજી એક વધારે ચર્ચા થઈ તી એમને તમને ખબર હશે એમને 1.8 મિલિયન ફોલોવર્સ છે અત્યારે 1.9 9 થઈ ગયા છે

હવે એમાં ઈ 4935 લોકોને ફોલો કરે છે તમે જોજો કોઈ પણ એવા મોટા સેલિબ્રિટી હોય ને એટલા બધાને ફોલો ન કરે બરાબર છે એ શું કરે કે ભાઈ આપણે છીએ એમ એટલે એ કોઈને એટલા બધા ફોલો ન કરે પણ આ માણસ એક એવો હતો કે કોઈ સામાન્ય નાનો એવો માણસ કોઈ એમ કહેશે ને કે ગુજ્જુભાઈ તમે મને ફોલો કરજો ને એટલે મેં આ એને પર્સનલ સવાલ પૂછેલો ફોનમાં કે ભાઈ આ તમે કેમ આટલા બધા ફોલોવિંગ રાખો છો એમ ફોલોવર્સ તો માણસો ને તમારા આટલા બધા ફોલોવર્સ છે તમે ફોલોવિંગ કેમ આટલા બધા રાખો ત્યારે એણે મને એની પાસેથી મને આ એક વાત શીખવા મળી ખરેખર આ એક વાત મને શીખવા હુંય તે પહેલા 200 400 જણાને ફોલો 500 જણાને ફોલો કરતો પછી એની પાસેથી મને શીખવા મળ્યું કે ભાઈ ઈ મને એમ કે કે ભાઈ તમને કોઈ એક નાનો માણસ એમ કેને કે ભાઈ ફોલો કરો બરાબર છે તો ઈ કે તમે એને ફોલો કરશો ને એટલે ઈ એટલો ખુશ થઈ જશે આજુબાજુના બે પાંચ જણાને કેશે ને ફૂલ મોજમાં થઈ જાય કે ભાઈ ગુજ્જુભાઈએ મને ફોલોબેક આપ્યો વિચાર તો કરો ઈ કેટલો મોજમાં આવી જાય છે એટલે મને કે અમરદીપસિંહ મોજમાં જ રહેવાનું છે ઈ કે આવી જ મોજ કરવાની બસ આવી એમની જોડે માર ચર્ચા થઈ તી એકવાર બાકી કોઈ આવી તમે જે કીધું જીવન ટૂંકાવાની કોઈ એવી ચર્ચા ક્યારેય મારે એની જોડે નથી થઈ લોકો મૃત્યુ પામતા હોય છે પરંતુ એટલી ચર્ચા નથી થતી હોતી જે ઘટના બની છે એ દુઃખ જ છે પરંતુ જે ચર્ચા થઈ રહી છે તમને લાગે છે કે એમાં એમની જીત છે એમાં એમના જે સંબંધો એણે બનાવેલા છે એમાં એમનું જે કામ છે ભૂતકાળનું એ દેખાય છે. જો આમાં તો કેવું છે કે ભાઈ સંબંધો માણસ વયો જાય ને પછી એની કિંમત થાય છે આપણે પહેલેથી આજે પહેલેથી લોક વાયકાઈક હાલી આવે છે એ સત્ય સાબિત થઈ કે જ્યારે માણસ જીવતો હોય ને ત્યારે માણસ કોઈ પણ એની ખબર અંતર પૂછવા ક્યારેય નથી જતા જો કે આ તો સાજા નરવા હતા આમને કોઈ એવી ચિંતાય નહોતી આ મોજીલો જ માણસ હતો પરંતુ જ્યારે માણસ જીવતો હોય ને ત્યારે એની કોઈને કદર નથી પણ મર્યા પછી અને એક હજી એક એવી કહેવત છે કે જ્યારે માણસ મૃત્યુ પામે ને ત્યારે તે માણસની જ્યારે શમશા ની યાત્રા નીકળે ને ત્યારે એની સાચી ઓળખ ખબર પડે કે સાહેબ આ કેવું જીવન જીવીને ગયો છે અને એ કાલ મેં જોયું મેં ઘણા બધા વિડીયો એવા સોશિયલ મીડિયાની અંદર જોયા કે ભાઈ ગુજ્જુભાઈ જ્યારે મૃત્યુ પાયમાં હતા ત્યાં હોસ્પિટલ લઈ જાય ત્યાં પણ એટલું માણસો હતું ને એમની શમશાન યાત્રામાં પણ એટલું માણસ હતું માણસ જીવન જીવીને ગયો ને એ તમારી શમશાન યાત્રામાં ખબર પડે અને આ ભાઈને જોઈને મને ખબર પડી તમે શું વિચારો છો એટલે કે હવે જે ગુજ્જુભાઈ છે મૃત્યુ પામી ચૂક્યા છે સમાચાર વાયુમેગે ફેલાઈ ચૂક્યા છે એમના સમર્થકો છે ચાહકો એમનામાં દુઃખ પણ છે પણ જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે એ બાબતને લઈને અને એમને હવે કારણ કે હવે એ સ્ટેજ આવી ગયું છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોય ક્રિએટર હોય કે લોક કારણ કે જુઓ તમે એમના મૃત્યુ પછી એટલી ચર્ચાઓ ચાલી સમાચાર પત્રોમાં ન્યુઝ ચેનલોમાં ચાલ્યું એટલે કે હવે સમાજનો એક મોટો ભાગ બની ગયો છે તેના કોઈ વસ્તુ કરવાથી ના કરવાથી હવે ફરક પડવા લાગ્યો છે તમે શું જુઓ છો કે હવે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે ક્રિએટર આગળ હવે શું કરવું જોઈએ? તેમનું ભવિષ્ય કેવું છે? જેટલા પણ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો છે અત્યારે ગુજરાતની અંદર એ બધાયને બસ એટલું જ કહીશ કે ભાઈ આપણે પોતાના દમ ઉપર ઊભા થયા છીએ. કોઈના ટેકે તમે લોકો ઊભા નથી થયા. તમે ઘણી બધી એવી વસ્તુઓ છે જે તમે ભોગવી છે જે તમે માણસોના મેણા પણ સાંભળ્યા છે. તમે ઘણી બધી એવી વસ્તુને ફેસ કરીને તમે સોપટ નીકળ્યા છો. તો હવે આપણે જે છીએ એ આપણે એ જ રહેવાની જરૂર છે કોક કે એમ આપણે કરવાની જરૂર નથી અને સોશિયલ મીડિયાની અંદર આ વ્યક્તિને તમે જોશો ને એટલે આની પાસેથી તમને ઘણું બધું શીખવા મળશે ગુજ્જુ લવ ગુરુ પાસે નિર્વિવાદિત માણસ ક્યારેય કોઈપણ વિવાદમાં એ વ્યક્તિ આવ્યો નથી એક સોશિયલ મીડિયામાં આ એક શીખવા જેવું છે

છેલ્લો સવાલ આપને પૂછી લઉં કે એમની એક વાત સામે આવી હતી કે એમને પણ દેવું થઈ ગયું હતું ને મને પણ વાત જાણવા મળી કે એમનો તો અકસ્માત થયો પરંતુ આ પહેલા એમના પરિવારમાં પણ અકસ્માત થયો હતો અને ત્યાર પછી એની પરિસ્થિતિ થોડી ખરાબ થઈ હતી આર્થિક રીતે દેવું થઈ ગયું હતું 20 લાખ રૂપિયા તો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોય ક્રિએટર હોય એની લાઈફ કેવી હોય શું બધાને આમ એટલો રૂપિયો હોય તાગળજીના હોય કે પછી ખૂબ પાયાથી શરૂ કરવું પડતું હોય છે. આ વસ્તુ એક એવી છે ભાઈ કે બધાયને જો બધાયના માતા-પિતા સદ્ધર નથી હોતા. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને કોઈને પૈસા આવતા નથી. Instagram કોઈને એક રૂપિયો નથી આપતું બરાબર છે Facebook માં કન્ટેન્ટ મોનિટાઈઝેશન તમારે આવી જાય બરાબર છે તો તમને એમાંથી થોડા ઘણા પૈસા મળે ને ઈ તે 1 મિલિયન એક વિડીયો જાય ત્યારે તમને ચાર પાંચ ડોલર તો માંડ મળે ચાર પાંચ ડોલરએ શું થાય અને 1 મિલિયન વિડીયો જાય એવી તો કોઈ સંભાવના જ નથી હોતી બરાબર છે Facebook ની અંદર અને YouTube માં પૈસા આવે છે પણ YouTube એટલું બધું કપરું છે કે એમાં જો ગ્રોથ કરવોને એ બહુ અઘરી વસ્તુ છે એટલે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની લાઈફ ખૂબ જ ખરાબ છે કોઈનું ભવિષ્ય સોશિયલ મીડિયામાં છે નહી એ મને ખબર છે કારણ કે સોશિયલ મીડિયામાંથી એક રૂપિયો નથી આવતો એક રૂપિયાની કમાણી નથી અત્યારે કોઈને બરાબર છે પણ તો પણ લોકો મહેનત કરે છે અને એમાંથી આગળ આવે છે અને અત્યારે તમે ખબર જ છે કે સરકાર શ્રી પણ જાહે વિરોધ પક્ષ હોય કે યા ફિર પક્ષવાળા હોય એ બધા પણ હવે સોશિયલ મીડિયાના જેટલા ઇન્ફ્લુએન્સરો છે એના સહારો લે છે અથવા તો સોશિયલ મીડિયાના જેટલા ઇન્ફ્લુએન્સરો છે એમને કેમ્પેન ચલાવે છે સરકારશ્રી પણ અને કેવું છે કે સોશિયલ મીડિયામાં હવે જેટલા પણ ઇન્ફ્લુએન્સરો જે સારા એવા છેએમ એમને સરકાર કે પછી વિપક્ષવાળા ગોતી ગોતીને એ લોકો હવે ઇલેક્શનમાં ઊભા રાખવાના છે. હવે સરકારની રણનીતિ આવી છે તો સોશિયલ મીડિયાના ઘણા ફાયદા છે અને ઘણા ગેરફાયદા પણ છે. તમે સોશિયલ મીડિયામાં કોઈ વ્યક્તિને સારું પીશો બરાબર છે તો ઈ તમારામાંથી કઈક સારું શીખશે અને જો તમે સારું નહી પીશો બરાબર છે તો જેટલા પણ તમને ફોલો કરતા હશે તો એની જેટલા પણ પરિવાર હશે અને જે તમારા લીધે થઈને બરબાદ થયો હશે બરાબર છે એ લોકો તમને તમને ક્યારેય સુખી ન થાવ અમુક અમુક જે એવી એડો આવે છે બરાબર છે એ એડોના લીધે થઈને ઘણા બધાના પરિવાર બરબાદ થાય છે બરાબર છે

પણ એમાં આપણે એક જોઈએ તો આપને એમ થાય કે આ લોકો એડો તો કરે હાલો સમજો બરાબર છે પણ ઈ એડ કરે છે તમે લોકો પૈસા શું કામ નાખો છો તમારી જ ભૂલ છે એટલે ઘણી બધી વસ્તુ છે અને આ સોશિયલ મીડિયામાંથી કોઈને એક પણ રૂપિયાની ઇનકમ આવતી નથી ક્યારેય અનેઇન્સ્ટાગ્રામ તો ક્યારેય કોઈને પૈસા નથી દેતું તમે કોકના મૂવીના પ્રમોશન આવે કોકની દુકાને જઈને પ્રમોશન કરો તો તમને એના થકી તમને પૈસા મળે બાકીગ્રામ અત્યારે કોઈપણ પ્રકારનું કે એફેસબક કોઈપણ પ્રકારનું તમને એમ કોઈ પૈસા દઈ દેતું નથી એટલે આ વાત તો એવી થઈ ને કે માન સન્માન ખૂબ મળે લોકો ો ફોટા પડાવે સાથે પણ એને જ ખબર હોય કે કઈ રીતે ચાલી રહ્યું છે હા એ જ થયું ભાઈ કે ભાઈ માન સન્માન તો મળે છે આના અંદરથી કારણ કે કોક સારું બોલતું હોય તો એને ફોલો કરવા વાળો વર્ગ બહુ અલગ હોય છે બરાબર છે જે પ્રકારના અત્યારે આ એક સોશિયલ મીડિયા એક છે ને ખુલ્લું બજાર થઈ ગયું છે કે જે માણસ જેવું કન્ટેન્ટ પીછે ને એની પાસે એવું વ્યક્તિ હોય છે બરાબર છે પણ હું બધાયને એક જ વસ્તુ કહું છું કે સોશિયલ મીડિયામાં આપણે બધાયને એક બનીને રહેવું જોઈએ અને અનેક બનીને રહેવું જોઈએ કારણ અવાજ આવે છે અનેક બનીને રહેવું જોઈએ કારણ કે આપણે અત્યારે જે આ પરિસ્થિતિ છે બરાબર છે ને જે તમે જુઓ આ ગુજ્જુભાઈના જેટલા પણ ચાહકો મિત્રો છે જેટલા ઓળખતા નથી ને એ લોકો પણ અત્યારે જે સોશિયલ મીડિયાની કોમ્યુનિટી છે ને એ એક થઈ હોય ને એવું લાગે છે સાહેબ આ વ્યક્તિ ગયો ને હે એની પાછળ મેં એ વસ્તુ જોઈ કે સાહેબ હરે હરેક વ્યક્તિએ દુઃખ વ્યક્ત કર્યું છે કે સાહેબ ખરેખર સાચો હીરો ખોવાઈ ગયો

અત્યારે સોશિયલ મીડિયાના જે કોમેડી કિંગ કહી શકાય ગુજરાતનો સાહેબ એ વ્યક્તિ આજે ખોવાઈ ગયો ને ત્યારે અંદરથી બધા જેટલા પણ સોશિયલ મીડિયાના વ્યક્તિ છે ભઈ બધાને અંદરથી આટલું બધું દુઃખ છે હું કાલે અમદાવાદ હતો તો મને આટલું દુઃખ હતું કે હું અમદાવાદથી પાછો વયો આવ્યો મે કું ભાઈ ક્યાંય નતું મને જ ન લાગે ભાઈ આપણું કે યાર આવો વ્યક્તિ આપણી વચ્ચેથી હયાત નહીને તરત વયો જાય અને આપણી જોડે વાત કરતો હોય ને અચાનકી વ્યક્તિનું મૃત્યુ થઈ જાય યાર આપણે કઈ રીતે આ વસ્તુ માની લેવી આ નો સહન થાય ભાઈ જી ધન્યવાદ અમરદીપસિંહ આપ અમારી સાથે જોડાયા અને આપે જે આપના એમની સાથેના સંબંધો છે વાતો છે વાગોળી અને દર્શકો સુધી પહોંચાડી આપણે એવી એક વાત રાખીએ કે ભાઈ દરેક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સ્વસ્થ રહે તંદુરસ્ત રહે બસ આ જ પ્રકારે લોકોને હસાવતા રહે સારો કન્ટેન્ટ પીરસતા રહે ધન્યવાદ તો આ હતા અમરદીપસિંહ ગોહિલ તેમણે તેમની સાથે વાતચીત કરેલી છે ભૂતકાળમાં મળેલા છે એ પણ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે આપણે જાણવાનો પ્રયત્ન કર્યો શું લાઈફસ્ટાઇલ હતી અને કેવું વ્યક્તિત્વ હતું જે ગુજુ લક ગુરુ છે તેનું તો આ વાત છે એ વ્યક્તિ હવે આપણી વચ્ચે રહ્યો નથી અને આ વાતો એમની સુધી પહોંચશે પણ નહીં પરંતુ એમના નજીકના પરિવારના લોકો અને અન્ય લોકો સુધી સુધી પહોંચે તો એમને પણ લાગશે કે નહી હજુ જે સંબંધો મૂકીને ગયા છે ગુજ્જુ લવ ગુરુ જે એમણે કામ કર્યું છે લોકો વચ્ચે છે અને આવનાર સમયમાં પણ રહેશે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો આપ શું વિચારો છો ધન્યવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *