બોલિવૂડ અભિનેત્રી રાખી સાવંત પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ જ વિવાદોમાં જોવા મળે છે સાત મહિના પહેલા તેને પોતાના બોયફ્રેન્ડ આદિલ દુરાની ખાંડ સાથે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી અને નિકાહ કર્યા હતા અને તે ફાતિમાં બની હતી તેની તસવીરો અને વિડિયો તેને મીડિયાની સામે અચાનક આવીને.
જણાવ્યું હતું કે આ દિલ દુરાની ખાન તેને દગો આપી રહ્યો છે અને કોઈ અન્ય છોકરીની સાથે તે રહેવા ચાલ્યો ગયો છે એ વચ્ચે રાખી સાવંતે થોડા સમય પહેલા આદિલ દુરાની ખાન પર પોલીસ સ્ટેશનમાં તેના દોઢ કરોડ રૂપિયા ની ઠગી મારપીટ જીવા ગંભીર આરોપો લગાડ્યા હતા આદિલ દુરાની ખાનની ધડપકડ પણ કરવામાં આવી હતી.
તે જામીન પર બહાર પણ આવી ગયો છે એ વચ્ચે હવે રાખી સાવંતને એકલતા સતાવી રહી છે અને તેને પોતાના પતિ આદીલ દુરાની ખાન ની યાદ આવી રહી છે તે હજુ સુધી આદીલ દુરાની ખાન ને ભુલી શકી નથી તેને આ વચ્ચે વેલેન્ટાઇન ડે પર પોતાના પતિ સાથે ની ગણી રોમેન્ટિક તસવીરો અને વિડીઓ શેર કર્યા છે.
રાખી સાવંતે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર થી બેડરૂમમાં રહેલો વિડીઓ શેર કર્યો છે જેમાં આદિલ દુરાની ખાન ના ખોળામાં બેસીને તે રોમાન્સ કરતી જોવા મળે છે આદિલ તેને કિસ કરતો જોવા મળે છે તો રાખી પણ કામુકતા ની હદો પાર કરીને આદીલ દુરાની ખાનના ખોળામાં ઉછળકૂદ કરી રહી છે આ વિડીઓ ના બેકગ્રાઉન્ડ મા.
રાખી સાવંતે બ્રેકઅપ શાયરી સાઉન્ડ રાખેલું છે બિછડ તે વક્ત સારે એબ ઉસને જનાયે તો મિલતે વક્ત કોનસા હુનર થા મુજબે આ સાયરી બેકગ્રાઉન્ડ સાથે રાખી સાવંતે ટુટેલા દિલના ઈમોજી પેસ્ટ કર્યા છે રાખી સાવંતના ચાહકો ખૂબ જ દુઃખી જોવા મળે છે આ વીડિયો પર 87 હજાર થી પણ વધારે લાઇક કમેન્ટ આવી ચૂક્યા છે.