કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની હાલત અત્યારે ખુબ જ નાજુક છે તેઓ છેલ્લા 9 દિવસથી દિલ્હી ઈમ્સ હોસ્પિટલમાં દાખલ છે એમના સ્વાસ્થ્યને લઈને દરેક ક્ષણે સમાચાર આવી રહ્યા છે હવે તેના વચ્ચે કોમેડિયન રાજપાલ યાદવે તેના ઇન્સ્ટાગ્રામ દ્વારા રાજુ શ્રીવાસ્તવના જલ્દી સારું થઈ જાય તેના માટે પ્રાર્થના કરી છે.
હકીકતમાં રાજપાલ યાદવે એક વિડિઓ શેર કર્યો છે વીડિયો શેર કરતા કહ્યું ભાઈ રાજુ શ્રીવાસ્તવ જલ્દી સ્વસ્થ થઈ જાઓ અમે બધા તમારા માટે પ્રાર્થના કરીએ છીએ અને તમારી આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ તમારો પરિવાર તમારા ચાહકો અને તમારા શુભેચ્છકો બધા તમેં જલ્દી સાજા થઈ જાય તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે.
તમે જલ્દી સાજા થઈ જાવ અને જલ્દી બહાર નીકળો જેથી આપણે બધા એકબીજાને ગળે લગાવી શકીએ અને તમે ખુશ થશો અને વિશ્વનું મનોરંજન કરશો અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમે જલ્દી સાજા થઈ જાવ રાજપાલ યાદવની પોસ્ટ બાદ ફેન્સ નર્વસ થઈ ગયા છે મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે રાજુ શ્રીવાસ્તવ.
હાલમાં દિલ્હીની AIIMSમાં દાખલ છે અને ડોક્ટરો તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે તેઓ 10 ઓગસ્ટના ત્યારથી હોસ્પિટલમાં હતા ત્યારથી તેઓ એડમિટ હતા દરમિયાન તેમની પત્ની શિખા શ્રીવાસ્તવે લોકોને અપીલ કરી છે કે તેઓ અફવાઓ પર ધ્યાન ન આપે મિત્રો આપણે પણ રાજુ શ્રીવાસ્ત જલ્દી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરીએ.