બોલીવુડ ફિલ્મ અભિનેત્રી ફેમસ ડાન્સર નોરા ફતેહી પોતાના બોલ્ડ લુક અને મદમસ્ત યૌવન ના ઉભાર થી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે તેની માદક અદાઓ અને માસુમિયત ભરી નજર ફેન્સ ના હૈયાને વિંધી નાખે છે તેની મદમસ્ત કાયા અને કમરના લચકા ના લાખો દિવાના છે નોરા ફતેહી ના ડાન્સ વિડીઓ ધુમ મચાવે છે.
તાજેતરમાં નોરા ફતેહી ઝલક દિખલાજા ડાન્સ રિયાલિટી શો ને જજ કરી રહી છે આ દરમિયાન નોરા ફતેહી સેટ બહાર ઓફ સોલ્ડર વાઈટ એન્ડ બ્લેક કોમ્બિનેશન માં સ્પોટ થઈ હતી જેમાં તે ખુબ જ આકર્ષક અને સુંદર લાગી રહી હતી તેના ડીપ નેક માં છલકાતાં ભરાવદાર નિતંબો તેના લુકને હોટ અને બોલ્ડ બનાવી રહ્યા હતા ફુલની પાખંડીઓ જેવા.
એના ગાલ પર નો લાઈટ મેકઅપ જોતા ચાહકો મદહોશ થયા હતા તેનું છલકતું યૌવન જોતા ફેન્સ તેની સાથે સેલ્ફી લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા તેને હરણી ની ચાલે પોતાની નાજુક કમરને લહેરાવતા પેપરાજી ને પોઝ આપ્યા હતા નોરા નો આ કાતીલાના લુક અને શાનદાર અંદાજ જોઈ ફેન્સ બેકાબુ બની મનમુકીને પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા.