Cli
પ્રેગ્નેટ આલિયા ભટ્ટ પોતાના બેબી બમ્પ સાથે પહોંચી નવા બંગલાનુ કામ જોવા, સામે આવી તસ્વીર અને...

પ્રેગ્નેટ આલિયા ભટ્ટ પોતાના બેબી બમ્પ સાથે પહોંચી નવા બંગલાનુ કામ જોવા, સામે આવી તસ્વીર અને…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ આ દિવસોમાં પ્રેગનેટ છે સાલની શરૂઆતમાં તેને રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા અને બે મહિનામાં જ પ્રેગ્નેન્સી જાહેરાત કરી દીધી હતી આ દિવસોમાં આલિયા ભટ્ટ નું બેબી બમ્પ ખૂબ દેખાયછે એ છતાં પણ તે ઘણા બધા કામ જોઈ રહી છે એમના ક્રિષ્ના રાજ.

બંગલાનું રીનોવેશન ઘણો સમય થી ચાલી રહ્યું છે ઋષિ કપૂરનું પણ સપનું હતું કે તેઓ આ બંગલાને ફરી જુએ પરંતુ કોરોના દરમિયાન એમનું મોત થતા અને લોકડાઉનના કારણે ઘણા સમયથી બંધ કામને ચાલુ કરી દેવામાં આવ્યું છે ત્યારે આલિયા ભટ્ટ અવારનવાર આ બંગલાનું.

કામ જોવા માટે આવે છેકે કોઈક વાર નીતુ કપૂર સાથે તો રણબીર કપૂર સાથે જોવા મળે છે તાજેતરમાં એ રણબીર કપૂર સાથે બંગલા પર સ્પોટ થઈ હતી તેને પિંક અને બ્લેક ડ્રેસ પહેલો હતો સાથે રણબીર કપૂર એ વ્હાઇટ ટીશર્ટ જીન્સ પહેરી હતી તે બંને બંગલા પર ચાલતા કામને.

જોવા માટે આવ્યા હતા ફિલ્મ બ્રહ્માસ્ત્રની સફળતાના પગલે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ની ખુશીમાં વધારો થયો હતો આ ફિલ્મ થી એમને ખૂબ લોકપ્રિયતા મળી હતી સાથે આવનારા નવા નાના મહેમાન અને પોતાના પિતાનુ સ્વપ્ન એવા આ ન્યુ ક્રિષ્ના બંગલોને પણ વહેલી તકે જોવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *