બૉલીવુડ એક્ટર આલિયા ભટ્ટ અત્યારે ચર્ચામાં છે હકીકતમાં ગયા દિવસોમાં એક્ટરે જાહેરાત કરી હતી કે તેઓ માં બનવાની છે તેના બાદ ફેન્સે આલિયાને શુભેછાઓ પાઠવવાનું શરૂ કરી દીધી હતું તેના બાદ આલિયા ભટ્ટે પોતાની એક લેટેસ્ટ તસ્વીર શેર કરી છે તસ્વીરમાં ખાસ વાત એ છેકે એક્ટરે તેનું બેબી બંમ્પ છુપાવ્યું છે.
જણાવી દઈએ આલિયા ભટ્ટ અત્યારે પૂર્તગાલમાં પોતાની ટિમ સાથે ફિલ્મનું શૂટિંગ કરી રહી છે આલિયા ભટ્ટ અત્યારે વિદેશમાં છે અને પોતાની હોલીવુડ ડેબ્યુ ફિલ્મ ગોટ ઓફ સ્ટોનની શૂટિંગમાં વ્યસ્ત છે હવે આલિયા ભટ્ટે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં ત્રણ તસ્વીર શેર કરી છે એક તસ્વીરમાં તેઓ એક્ટર સાથે ખુદ જોવા મળી રહી છે.
જયારે બીજી તસ્વીરમાં ઝાડવા અને જંગલ જોવા મળી રહ્યા છે અને ત્રીજી તસ્વીરમાં એક્ટરનો પડછાયો જોવા મળી રહ્યો છે જેમાં એક્ટરે બેબી બંમ્પ ન દેખાય એ રીતે તસ્વીર શેર કરી છે આલિયા ભટ્ટે ગયા દિવસોમાં જ તેઓ પ્રેગ્નેટ છે તેની ખુશ ખબરી આપી હતી તેના બાદથી એક્ટર સોસીયલ મીડીયામાં છવાયેલ છે.