Cli

પ્રભાસના ફેન્સનું ફરીથી મૂડ થયું ખરાબ ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે જ મૂકવું પડ્યું જાણો શુ છે કારણ…

Bollywood/Entertainment Breaking

ફરીથી પ્રભાસ ના ફેન્સ માટે દુઃખદ ખબર આવી છે સાલાર ફિલ્મ ની શુટિંગ ઉપર લાગી બ્રેક સાઉથ ના લોકપ્રિય એક્ટર પ્રભાસની છેલ્લી ફિલ્મ રિલીઝ રાધેશ્યામ બોક્સઓફિસ પર રિલીઝ થઈ પરંતુ ખાસ કમાલ ન કરી શકી હવે એવામાં પ્રભાસ ની આવાનાર ફીલ્મ ઉપર તેમનું કરીયર ટકી રહ્યું છે અભિનેતા પ્રભાસ.

ભારતનો નંબર બાવન એક્ટર કહેવાય છે અત્યારે તેઓ કેટલાય પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા છે એમાંથી એક આવાની ફિલ્મ સાલાર છે જેની રાહ અત્યારે દરેક જોઈ રહ્યા છે હાલ ફિલ્મને લઈને એક ખબર સામે આવી છે હવે ફિલ્મ જોવા માટે વધારે રાહ જોવી પડી શકે તેમ છે કારણ કે ફિલ્મ સાલાર નું શૂટિંગ બંદ કરી દેવામાં આવ્યું છે.

મીડિયા રિપોર્ટ નું માનીએ તો પ્રભાસની ફિલ્મ સાલારનું શૂટિંગ થોડા સમય માટે બંદ કરી દેવામાં આવ્યું છે કારણ આ ફિલ્મના મેકર્સને લાગે છેકે પ્રભાસ નો વજન વધી ગયો છે એટલે ફિલ્મના પાત્રમાં તેઓ ફિટ નથી થતા આ સમયે તેમને બૉડી ઉપર વર્ક કરવાનું કહ્યું છે પ્રભાસ ફિલ્મના ડાયરેક્ટરની માંગ પ્રમાણે વજન ઓછું કરવા લાગી ગયા છે.

પ્રભાસ ના વજન ને વધારે જોઈને અમુક ડાયરેક્ટરોએ શુટીંગ વચ્ચે રોકવાનું પગલું લીધું છે પ્રશાંત નીલનાં નિર્દેશન માં બનેલી ફિલ્મ પ્રભાસ સાથે સૂતી હસન રોમાંચ કરતા જોવા મળશે ફીલ્મમાં આ બંનેની જોડીને ઓન સ્ક્રીન જોવા માટે લોકો ઉતાવળા છે બતાવાઈ રહ્યું છેકે પ્રભાનસુ વજન ઘટશે તેના પછી ફિલ્મનું ફરી શૂટિંગ શરૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *