Cli
પૂનમ પાંડેનો બોલ્ડ અવતાર જોઈને ફેન્સનો પણ પરસેવો છૂટી ગયો, સામે આવી બોલ્ડ તસ્વીર...

પૂનમ પાંડેનો બોલ્ડ અવતાર જોઈને ફેન્સનો પણ પરસેવો છૂટી ગયો, સામે આવી બોલ્ડ તસ્વીર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડની જાણીતી મોડલ અને એક્ટ્રેસ પૂનમ પાંડે પોતાની બોલ્ડનેશ અને પોતાની અલગ સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે તેણે પોતાની સ્ટાઈલથી લોકોને દિવાના બનાવ્યા છે તેઓ હાલમાં એક એવોર્ડ ફંક્શનમાં પહોંચી હતી અને અહીં બધાની નજર તેના પર હતી કારણ કે તેઓ અહીં બોલ્ડનેશની તમામ હદો પાર કરતી જોવા મળી.

બોલિવૂડ એક્ટર પૂનમ પાંડે હંમેશા પોતાના બોલ્ડ અવતારથી સોસીયલ મીડિયામાં ધૂમ મચાવે છે એવામાં હાલમા પણ એક્ટર પોતાના બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે ઈન્ટરનેટ પર પોતાના બોલ્ડ અવતારથી જાણીતી એક્ટર પૂનમ પાંડેએ હાલમાં એક એવોર્ડ ઈવેન્ટમાં હાજરી આપી હતી.

એ ઇવેંટમાંમાં એક્ટર અલગ અંદાજમાં પહોંચી હતી એક્ટરે પોતાની બોલ્ડનેસથી લોકોને ચોંકાવી દીધા હતા પૂનમ પાંડેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે તેના બોલ્ડ અવતારમાં ચળકતો સે!ક્સી ગાઉન પહેરેલી જોવા મળી હતી એક્ટરનો આ વીડીઓ જેવો સોશિયલ મીડિય પર વીડિયો જોઈને લોકોનો પરસેવો છૂટી ગયો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *