Cli

રશ્મિ દેસાઈએ પહેરી એવી ડ્રેસ કે તેને વારંવાર સરખો કરવો પડ્યો, વિડિઓ વાયરલ…

Bollywood/Entertainment Breaking

ટીવીની જાણીતી અભિનેત્રી રશ્મિ દેસાઈ હાલમાં સોસીયલ મીડિયામાં હાઈલાઈટ છે તેઓ ફેન્સનું દિલ જીતવાનો કોઈ મોકો છોડતી નથી એક્ટરનો ગયા દિવસોમાં એક યોગનો વિડિઓ સામે આવ્યો હતો ત્યારે તેઓ ટ્રોલ થઈ હતી અને હાલમા પણ રશ્મિ દેસાઈ હવે એક વીડિયો સામે આવ્યો છે જેમાં રશ્મિ દેસાઈ બોલ્ડ ડ્રેસમાં વા મળી રહી છે

રશ્મિ દેસાઈ ઘણીવાર પોતાના કેટલાક બોલ્ડ વીડિયોને કારણે ચર્ચામાં રહે છે રશ્મિ તેના ફેન્સન દિલ જીતવાનો કોઈ મોકો છોડતી નથી પરંતુ ઘણીવાર એ દિલ જીતવાના ચક્કરમાં ટ્રોલ પણ થઈ ટી હોય છે હાલમાં ફરી એકવાર રશ્મિ દેસાઈના હોટ વીડિયોએ સામે આવ્યો છે પરંતુ અહીં તેમાં તે પોતાના ડ્રેસના કારણે અનકમ્ફર્ટેબલ જોવા મળી રહી છે.

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ એક પેજ પર શેર કરવામાં આવેલ છે જેમાં તેઓ ડાર્ક ગ્રીન કલરના ઓફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી રહી છે અહીં વિડીઓમાં જોઈ શકાય છેકે રશ્મિએ અલગ લગ સ્ટાઈલમાં પોઝ આપ્યા હતા રશ્મિ પોતાના ડ્રેસને વારંવાર સરખો કરતા જોવા મળી હતી વિડિઓ બાદ ફેન્સ પસંદ કરી રહ્યા છે જયારે કેટલાક ટ્રોલ પણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *