જો દુનિયાની સૌથી વધારે મશહૂર રમતોની વાત કરવામાં આવે અને એમાં ક્રિકેટ નું નામ ના આવે તેવું બની ના શકે લોકો જેટલી આ રમતને પસંદ કરે છે એટલી જ આ રમતમાંથી આવક પણ છે અને એના જ કારણે ભારતીય ક્રિકેટરો ક્રિકેટની રમત થી દર મહિને કરોડો રૂપિયા કમાય છે અને આ જ કમાણીના માધ્યમથી.
તેઓ ખૂબ સારી શોખ ધરાવે છે તેમની પાસે નામ માત્ર લક્ઝરીયુસ ગાડીઓ નો કાફલો છે પરંતુ આલીશાન મોંઘા ઘર પણ છે જેની કિંમત જાણી તમે પણ દંગ રહી જશો દશમા નંબરે વાત કરીએ સૌરભ ગાંગુલી જેઓ ભારતીય ટીમના પુર્વ કપ્તાન હતા તેઓ પ્રિન્સ ઓફ કોલકાતા નામના આલીશાન પેલેસમાં રહે છે જે પેલેસમાં.
આલીશાન 40 રૂમો છે ભારતના આ પૂર્વ કેપ્ટન ગાંગુલી ના પેલેસ ની કિંમત 10 કરોડથી પણ વધારે છે નબંર નવ પર હાર્દીક પંડ્યા લક્ઝુરિયસ વિલા ભારતીય ટી ટ્વેન્ટી ક્રિકેટ ટીમના કેપ્ટન તેઓ મુંબઈમાં એક આલીશાન બંગલામાં રહે છે જે બંગલો 6 હજાર સ્ક્વેર ફુટમા ફેલાયેલો છે હાર્દિક પંડ્યા એ આ બંગલામાં જીમ પણ બનાવેલી છે.
અને તે પોતાના બંગલા ની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે આ બંગલાની કિંમત 11 કરોડથી પણ વધારે છે નંબર 8 પર રવિન્દ્ર જાડેજા જેઓ એક ઓલરાઉન્ડર તરીકે ભારતીય ક્રિકેટ ટીમમા શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે શાનદાર કેરિયરથી તેઓ આજે ટીમમા પોતાનું સ્થાન અકબંધ રાખી રહ્યા છે ગુજરાતમાં તેમનું.
ચાર માળનો આલીશાન બંગલો આવેલો છે જે બગંલાનું નામ નવઘણ છે જેમાં 30 જેટલા રુમ છે તમામ સુવિધાઓથી સજા બંગલાની કિંમત 14 કરોડથી પણ વધારે છે નંબર 7 પર છે સુનીલ ગાવસ્કર સચિન અને વિરાટ કોહલી કરતા પણ વધારે લોકપ્રિયતા મેળવનાર સુનિલ ગાવસ્કર એક ઉમદા ક્રિકેટર હતા આજે તેઓ કોમેન્ટ્રી બોક્સમાં જોવા મળે છે.
તેમનો શાનદાર પેલેસ જે ગોવા માં છે જે પાચ હજાર સ્ક્વેર ફુટમા ફેલાયેલો છે જેમાં જીમ ડાન્સબાર સ્વિમિંગ પૂલ જેવી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે આ પેલેસ ની કિંમત 21 કરોડથી પણ વધારે છે નબંર 6 પર છે સિધ્ધુ હાઉસ આજે તેઓ ટીવી શો માં હોસ્ટ કરતા જોવા મળે છે પરંતુ ભારતીય ક્રિકેટ માં તેઓ ઉમદા બેટ્સમેન રહ્યા હતા.
જેનાથી તેઓએ ખુબ કમાણી કરી હતી આજે તેમના આલીશાન બંગલામા સ્પા અને જીમ જેવી ઘણી બધી સુવિધાઓ છે તેમના આલીશાન બંગલાની કિંમત 25 કરોડથી પણ વધારે છે નબંર 5 પર છે રોહીત શર્મા ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન રોહિત શર્માએ પોતાના શાનદાર ક્રિકેટ કેરિયર દરમિયાન ખૂબ જ મોટી કમાણી કરી છે.
તાજેતરમાં મુંબઈના વર્ડી નામના એરિયામાં રોહીત શર્મા એ એક મોટો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે જેમાં સ્પા જીમ સ્વિમિંગ પૂલ જેવી સુવિધા છે આ એપાર્ટમેન્ટ પી કિંમત 30 કરોડથી પણ વધારે છે નંબર 4 પર છે વિરાટ કોહલી જેમને ભારતીય ક્રિકેટ થકી ખુબ કમાણી કરી છે આજે મુંબઈ ના વર્ડી વિસ્તારમાં વિરાટ કોહલી એ.
ઓમકાર ટાવર પર મોટો એપાર્ટમેન્ટ લીધો છે જેની સાથે હરીયાણા માં પણ આલીશાન બંગલો છે આ ઘરની કિંમત 80 કરોડથી વધારે છે 3 નંબર પર છે સચીન તેંડુલકર ભારતના મહાન ક્રિકેટર સચીન તેંડુલકર જેમને ભારતીય ક્રિકેટમાં અનેક રેકોર્ડ પોતાના નામે કરેલા છે તેઓ આજે એક સફળ બિઝનેસમેન પણ છે તેઓ આજે મુંબઈ.
બાદ્વામા આલીશાન બંગલામાં રહે છે જે 5 હજાર સ્ક્વેર ફુટ માં પથરાયેલ છે જે બંગલામાં 5 માળ છે ઘણી બધી સુવિધાઓ સાથે સજ્જ આલીશાન બંગલા ની કિંમત 45 કરોડથી વધુ છે બીજા નંબરે છે મહેન્દ્ર સિંહ ધોની જ્યાં દુનિયાના સેલિબ્રિટી અને ક્રિકેટરો એપાર્ટમેન્ટ અને બંગલો ખરીદવામાં માને છે ત્યારે મહેન્દ્રસિંહ ધોની રાંચી ના જે ઘરમાં રહે છે.
એનો મેપ મહેન્દ્ર સિંહ ધોનીએ પોતે તૈયાર કર્યો છે રાંચી માં અદ્યતન ફાઈવસ્ટાર જેવા બનાવેલા આ ઘરની કિંમત 40 કરોડથી વધારે છે અને જો આ ઘર કોઈ મોટા શહેરમાં હોય તો 100 કરોડથી વધુ ની કિંમત આંકી શકાય પહેલા નબંર પર છે યુવરાજસિંહ પોતાના ક્રિકેટ કેરિયર દરમિયાન તેમના ખૂબ મોટી કમાણી કરી હતી છ બોલમાં છ છક્કા.
ફટકારનાર આ ભારતીય ક્રિકેટર ઘણા બધા ક્રિકેટરોને ટક્કર આપે છે તેમનો બંગલો 16 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે જે કોઈ શાહી મહેલથી ઓછો નથી સ્વિમિંગ પૂલ જીમ સ્પા થીએટર જેવી અધ્યતન સુવિધાઓથી સજ્જ આ બંગલાની કિંમત 70 કરોડથી પણ વધારે છે આ સાથે મુંબઈમાં પણ યુવરાજસિંહનો એક એપાર્ટમેન્ટ છે.