Cli
સલમાનની બાહોમાં પૂજા હેગડે, પાગલ થઈ છે સલમાનના પ્રેમમાં, જુવો...

સલમાનની બાહોમાં પૂજા હેગડે, પાગલ થઈ છે સલમાનના પ્રેમમાં, જુવો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનને લઈને ખૂબ જ લાઈટમ લાઈટ રહે છે આ ફિલ્મોમાં તેમની અભિનેત્રી પૂજા હેગડે છે અને પોતાની ફિલ્મી લાઇફ કરતા વધારે તેઓ પર્સનલ લાઇફમાં ચર્ચાઓમાં છવાયા છે સલમાન ખાન આ દિવસોમાં ફરી પ્રેમમાં પડ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર સલમાન ખાન અને પૂજા હેગડે એકબીજાના પ્રેમમાં શૂટિંગ દરમિયાન જોવા મળ્યા છે સાથે તેઓ ઘણીવાર રેસ્ટોરન્ટ બહાર ઇવેન્ટમાં અને મોડી રાત્રે પણ સ્પોર્ટ થતા રહે છે તેમના પ્રેમ સંબંધો હવે લોકોની સામે આવ્યા છે સલમાન ખાન પોતાના લવ સંબંધોને લઈને હંમેશા દુઃખી થતા જોવા મળ્યા છે.

એશ્વર્યા રાય કેટરીના કેફ જેવી ઘણી બધી અભિનેત્રીઓ તેમની જિંદગીમાં આવી ચૂકી છે અને તેમની જિંદગીથી દૂર પણ થઈ ગઈ છે એ વચ્ચે ફરી તેમના દિલમાં પૂજા હેગડે રાણી બનીને વસી ગઈ છે આ માહિતી ફિલ્મ ક્રિકીટ ઉમેર સંધુ એ પોતાના ટ્વીટ માં આપી છે તેને જણાવ્યું છે કે બોલીવુડમાં એક નવું કપલ સામે આવ્યું છે.

સલમાન ખાન અને આ દિવસોમાં એકબીજાના પ્રેમમાં છે અને એટલું જ નહીં તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે સલમાનખાને પૂજા હેગડે ને પોતાની બે ફિલ્મોમાં પણ સાઇન કરી લીધી છે સલમાન ખાન પ્રોડક્શન હાઉસ ની ફિલ્મ નો એન્ટ્રી ટુ અને ટાઈગર 3 માટે પૂજા હગડે ને સાઇન કરવામાં આવી છે.

સાથે રાજશ્રી ફિલ્મમાં પણ સલમાનખાને પૂજા હેગડે ને કામ અપાવ્યું છે અને તે તેની કારકિર્દી બનાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે એકબીજા સાથેની ઘણી રોમેન્ટિક તસવીરો પણ સોશિયલ મીડિયામાં સામે આવી છે પૂજા હેગડે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ સલમાન ખાનને ડેટ કરતી હોય એવી તસવીરો અપલોડ કરતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *