Cli

પેટ્રોલ ડિઝલ ના વધી શકે છે ભાવ? વાહન ચાલકોમાં ચિંતા વધી!

Uncategorized

શું ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવ વધશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને પેટ્રોલ ડીઝલ ઓછો વાવરપાવા માટે અપીલ કરી છે. હોરમુસ ખાડીમાં હજી પણ ઈરાનનો કબજો છે અને હાલ આ તબક્કે કેન્દ્ર સરકારનું કહેવું છે કે પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી. બીજી તરફએ લાખ કરોડ રૂપિયાનું નુકસાન ખાનગી કંપનીઓ ભોગવી ચૂકી છે ત્યારે હવે જોવાનું છે આ મામલે અહેવાલ સમજવાના છે

કે શું આગામી સમયમાં સ્થિતિ નિર્માણ પામી શકે છે વૈષ્ણવજન તો [સંગીત] તેને કહીએ જે [સંગીત] પીડ [ગાયન] પરાઈ જાણ રે [સંગીત] દર્શક મિત્રો નવજીવન ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ એ ખૂબ જ રોજીંદા જીવનમાં ઉપયોગ લેવાતી વસ્તુ છે ટ્રાન્સપોર્ટેશન માટે ખૂબ જ મહત્વની વસ્તુઓ માનવામાં આવે છે. ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થઈ શકે છે તે પ્રકારની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજથી થોડાક સમય પહેલા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા ચૂંટણીનો માહોલ હતો તેના કારણે એવું કહેવાઈ રહ્યું છે

કે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા નથી પરંતુ હવે પેટ્રોલ ડીઝલના ભાવ આગામી દિવસોમાં વધી શકે છે તે પ્રકારની ચિંતા છે તે મંડાઈ રહી છે જેમાં પ્રતિ બેરલ જે 70 થી 76 રૂપિયા પેટ્રોલ ડીઝલ મળતું હતું તે હાલ પરિસ્થિતિ પ્રમાણે 126 ડોલરની પાર પહોંચ્યો છે અને એવું કહેવાય છે કે જે ઓઇલ કંપનીઓ છે તે 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન ભોગ ભોગવી ચૂકી છે તેના જ કારણે હવે આ કંપનીઓ છે તે આગામી દિવસોમાં ભાવ વધારો કરીને લોકોના માથે આ ભાવ વધારો ઝીંકી શકે છે અને આ વચ્ચે થોડાક દિવસ પહેલા એક અફવાઓ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વહેતી થઈ હતી

પેટ્રોલ ડીઝલના ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો છે જો કે એ બાબતને લઈને કેન્દ્ર સરકારે ફગાવી હતી આ જે અફવાઓ હતી તે પાયા વિહોણી ગણાવી હતી અને કેન્દ્ર સરકારે સ્પષ્ટ વલણ અપનાવતા કહ્યું કે અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી પણ હવે બી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં ગમે ત્યારે હવે સરકાર છે તે વધારો કરી શકે છે. તેના જ પગલે પેટ્રોલ પંપ ઉપર કેટલીક જગ્યાએ લાઈનો પણ જોવા મળી રહી છે. થોડાક સમય પહેલા પણ કેટલીક અફવાઓ વહેતી થઈ હતી. હોરમુઝ ખાડીમાં જે ઈરાન ઇઝરાયેલ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી તેના કારણે હોરમુઝ ખાડી ઉપર ઈરાન દ્વારા જે પેટ્રોલ ડીઝલના જહાજો છે

તેને અટકાવી દેવામાં આવ્યા હતા અને તેના કારણે અછત સર્જાઈ શકે તેવી વાત સામે આવી હતી અને આના જ પગલે મોટી સંખ્યામાં અફવાઓનો શિકાર બનીને લોકો પેટ્રોલ પંપ ઉપર પહોંચ્યા હતા લાંબી કતારો છે તે પેટ્રોલ પંપ પર જોવા મળી હતી. જો કે રાજ્ય સરકારે તેમાં આશ્વાસન આપ્યું કેન્દ્ર સરકારે કહ્યું કે આપણી પાસે પૂરતો જથ્થો છે કોઈને પેનિક થવાની જરૂર નથી પરંતુ હવે સ્થિતિ જે નિર્માણ પામી છે દિવસેને દિવસે જે સમાચારો સામે આવે છે તે મુજબ હવે ભાવ વધારા માટે જનતાને તૈયાર રહેવું પડશે તેવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે દર્શક મિત્રો આવા જનો આ વિડીયો સાથે આપને માહિતગકાર કરતા રહીશું એટલે નવજીવન ન્યુઝ જોતા રહો [સંગીત]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *