આજકાલ 21મી સદીમાં લોકોમાં એન્ડ્રોઇડ મોબાઈલ પર ખૂબ જ લગાવ જોવા મળે છે લોકો મોબાઇલમાં એટલા વ્યસ્ત છેકે આજુબાજુમાં શું ઘટના બની રહી છે એનો પણ એમને ખ્યાલ હોતો નથી બાજુમાંથી કોઈ પસાર થઈ જાય તો પણ એમને ખબર પડતી નથી ઘણીવાર મોબાઈલ ના કારણે ઘણી દુર્ઘટનાના શિકાર પણ લોકો બને છે.
એવો જ એક દુઃખદ કિસ્સો ઉત્તર પ્રદેશ ના પીલીભીત વિસ્તારમાં થી પ્રકાશમાં આવ્યો છે સમગ્ર ઘટના મુજબ બિશલપુર શહેરના ગ્યાસપુર મહોલ્લામાં રહેતો ઈર્સાદ નામનો 22 વર્ષનો યુવાન મધ્યરાત્રીએ પોતાની બહેનના ઘેરથી ચાલી ને પોતાના ઘેર જવા નીકળ્યો હતો આ દરમિયાન તે રોડ પર ચાલતા ચાલતા પોતાના.
મોબાઈલ માં ધ્યાન રાખીને આગળ વધી રહ્યો હતો રોડ ક્રોસ કરતા પણ એનું સમગ્ર ધ્યાન મોબાઈલ માં હતું આ દરમિયાન કોઈ કાર અચાનક થી એને ટક્કર મારી ઉડાવી દિધો હતો જેનાથી તે ગંભીર રીતે ઘાયલ થ ઈ દુર જાઈ પટકાયો હતો અકસ્માતની જાણ આજુબાજુમાં રહેલા વ્યક્તિઓએ.
તેના પરિવારજનોને કરી હતી પરીવારજનો એ આ યુવકને બરેલીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો પરંતુ સારવાર દરમિયાન આ યુવકનું નિધન થયું હતું પરીવારજનો માં મો!તનું માતમ છવાઈ ગયું હતુ પોલીસે મૃ!તદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો અને સીટી સીવી ફૂટેજ ના આધારે.
આ સમગ્ર ઘટનાની વિગત પ્રાપ્ત કરીને ટક્કર મારીને ચાલી ગયેલી ગાડી ને શોધવાની કવાયત હાથ ધરી હતી વાચંક મિત્રો મોબાઈલ ફોનના ઉપયોગ વિશે આપનો શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો મિત્રો ન્યૂઝની આવી પોસ્ટ જોવા માટે અમારા ઓજને લાઈફ અને ફોલોવ વિનંતી.