સોસીયલ મીડિયા સ્ટાર ઉરફી જાવેદ હંમેશા પોતાના અલગ લુકના લીધે છવાઈ રહે છે ઉરફીના વિડિઓ અને તસ્વીર વાયરલ થતા કેટલોક જ સમય લાગે છે એવામાં હવે ફરીથી ઉરફીનો એક વિડિઓ સોસીયલ મીડિયામાં છવાયો છે અહીં વિડીઓમાં ઉરફી પોતાનું હોટ લુક ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે.
સામે આવેલ વિડીઓમાં તમે જોઈ શકો છોકે ઉરફી જાવેદે સાડીના પલ્લુને ખુલ્લો રાખવાના બદલે દોરડાની જેમ તેને એમિથિસ્ટ સેપ આપ્યો છે સાડી પહેરવાનો આ અલગ લુક ઉરફીએ અલગ અપનાવ્યો છે સાથે ઉરફી હાથમાં રસી લઈને કુદતા જોવા મળી રહી છે સાડી અને હાઈ હિલ્સ સાથે તેઓ દોરડું કૂદી રહી છે.
આમ તો નોર્મલ રીતે પણ કુદવું મુશ્કેલ હોય છે પરંતુ અહીં ઉરફી હાઈ હિલ્સમાં કૂદી રહી છે ઉરફીનો આ વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેના પર ફેન્સ પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે કેટલાકે વિડિઓ પસંદ કર્યો તો કેટલાક ઉરફીને ટ્રોલ કરતા જોવા મળ્યા હતા મિત્રો આના પર તમે શું કહેશો.