તારક મહેતા ની બબીતાજી બોલીવુડ ના આ ફેમસ સિતારાઓ સાથે બનાવી ચુકી છે સંબંધો, નામ જાણી હેરાન રહી જશો...

તારક મહેતા ની બબીતાજી બોલીવુડ ના આ ફેમસ સિતારાઓ સાથે બનાવી ચુકી છે સંબંધો, નામ જાણી હેરાન રહી જશો…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પોતાની સુંદરતા આકર્ષક દેખાવ અને માસુમ અભિનય માત્ર જેઠાલાલનું જ નહીં પરંતુ દર્શકોના દિલ જીતનાર બબીતાજી નું પાત્ર ભજવતી મુનમુન દત્તા પોતાપી પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચાઓમાં રહે છે મુનમુન દત્તા અપરણીત છે.

પરંતુ તેનું નામ બોલિવૂડના ઘણા બધા કલાકારો સાથે જોડાઈ ચૂક્યું છે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ચાહકો સાથે તે ઘણી બધી બાબતોને શેર કરતી પણ જોવા મળે છે પોતાની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતા ચાહકોને લોભાવવી લોકપ્રિયતા.

મેળવતી રહે છે તેના લાખો ફેન ફોલોવર છે તાજેતરમાં જ મુનમુન દત્તાએ બધાની સામે એ જાહેર કરી દીધું છે કે તે કોઈને પ્રેમ કરે છે આ પહેલા તારક મહેતા શો ના ટપ્પુ રાજ અનદકટ સાથેના પ્રેમ સંબંધો ને લઇને પણ મુનમુન દત્તા ખુબ ચર્ચાઓ માં રહી હતી એ વચ્ચે તાજેતરમાં.

મુનમુન દત્તા એ પોતાના પ્રેમનો એકરાર કર્યો છે મુનમુન દત્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક વિડીઓ શેર કરીને તે કોઈને પ્રેમ કરે છે તેવુ જણાવ્યું છે પરંતુ તેને આ વિડીયોમાં જેઠાલાલ કે ટપ્પુ નું નામ લીધું નથી મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર કોઈનું નામ લીધા વિના તેને જણાવ્યું છેકે તે.

પોતાની જાતને પ્રેમ કરે છે તે બીજા કોઈને પ્રેમ કરતી નથી પરંતુ તે પોતાના જ પ્રેમ કરે છે તેવું તેને તાજેતરમાં જણાવતા ચાહકો ખૂબ જ ખુશી વ્યક્ત કરી રહ્યા છે મુનમુન દત્તા પોતાની ખૂબસૂરતીને પ્રેમ કરે છે તેવું તેને જણાવ્યું છે તેના આ વિડિઓ પર લોકો ખુબ પ્રેમ વરસાવતા જોવા મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *