બોલીવૉડ ની બિન્દાસ એકટર પાયલ રોહતગી રેસલર સંગ્રામ સાથે લગ્ન ના બંધનમાં બંધાવા જઈ રહી છે બંનેની લગ્ન ની તૈયારીઓ ધામધૂમ શરૂ થઈગઈ છે 9 જુલાઈ અગ્નિની સાક્ષી માનીને સાત ફેરા લેશે તેના પહેલા પાયલે એવું કામ કરી બતાવ્યું છે જે મોટી મોટી અભિનેત્રીઓ પોતાના લગ્નમાં નથી કરી શકી.
હકીકતમાં લગ્ન પહેલા પાયલે આગ્રામાં 850 વર્ષ જુના રાજેશવર મંદિર માં ખાસ પૂજા કરી હતી આ દરમિયાન પાયલ અને સંગ્રામ તૈયાર થઈને તેમના પરિવાર સાથે મંદિર પહોંચ્યા અખી તેમને વિધિ વિધાન સાથે પૂજા પુરી કરાવી આ બંનેની રોમાંચક વાત એ છેકે પાયલ અને સંગ્રામ એ કોઈ ફાઈવસ્ટાર કે રિસોર્ટ માં લગ્ન નથી કર્યા.
પરંતુ આમને 850 વર્ષ જુના રાજેશ્વર મંદિર માં ભગવાન સામે લગ્ન કરશે સંગ્રામ અને પાયલ ના મહેમાન આગ્રાના હોટલ માં પહોંચવાનું શરૂ થઈ ગયુંછે આ શાહી લગ્ન ઉપર બખુ ખર્ચો થઈ રહયુ છે પરંતુ બંને બધા સંસ્કાર નું ધ્યાન રાખી રહી છે આજના જમાના માં લોકો અજીબ રીતે અહીં ત્યાં જઈને લગ્ન કરતા હોય છે.
ત્યારે એવામાં પાયલ અને સંગ્રામ એવી જગ્યાએ લગ્ન કરવાનું પસંદ કર્યું તે ઐઇતિહાસિક છે અને ધાર્મિક પણ છે બંનેના ના લગ્ન માટે સુરક્ષા પણ બહું કરવામાં આવી છે તેમના લગ્ન પહેલા મહેંદી પ્રસંગ હલ્દી પ્રસંગ બધા પ્રસંગ યોજાઈ ગયા મિત્રો આ મામલે તમે સુ કહેશો પોસ્ટમાં કોમેન્ટ કરવા વિનતી.