Cli

આલિયા ભટ્ટની સાસુ નીતુ કપૂરે 64 મોં જન્મદિવસ લંડનમાં ઉજવ્યો આલિયા ત્યાં હોવ છતાં પાર્ટીમાં કેમ ન ગઈ ?

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ એક્ટર આલિયા ભટ્ટની સાસુ અને રણબીર કપૂરની માં નીતુ કપૂર 8 જુલાઈએ 64 મોં જન્મદિવસ મનાવ્યો નીતુ કપૂરે પોતાનો જન્મદિવસ લંડનમાં સેલિબ્રેટ કર્યો આ દરમિયાન તેમને નજીકના જન્મદિવસ સેલિબ્રેશમાં સામેલ થયા નીતુ અને એમની પુત્રી રીધ્ધીમા કપૂરે સોસીયલ મીડિયામાં આ તસ્વીર શેર કરી છે.

નીતુ કપૂરના જન્મદિવસની તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે નીતુ કપૂરે લંડનમાં પુરી કપૂર ફેમિલી હાજર જોવા મળી પરંતુ આ પાર્ટીમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ન જોવા મળ્યા રણબીર તો ઠીક તેઓ પોતાની ફિલ્મ શમશેરાનું મુંબઈમાં પ્રમોશન કરી રહ્યા છે પરંતુ આલિયા ભટ્ટ અત્યારે.

લંડનમાં જ છતાં છે તેઓ પોતાની હોલીવુડ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે અને લંડનમાં હોવા છતાં તેઓ સાસુ નીતુ કપૂરના જન્મદિવસ સેલિબ્રેટીમાં હાજરી ન આપી શકી તેને લઈને સોસીયલ મીડિયામાં ચર્ચા થતા જોવા મળી રહી છેકે આલિયા અને સાસુ નીતુ કપૂર વચ્ચે મતભેદ હોય શકે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *