સાઉથ સિનિમાના એકટોર શ્રીજીત રવિને પોલીસે પકડી લીધાછે આવડા મોટા એકટોર હોવા છતાં શ્રીજીત રવિએ આવી હરવત કરી જેને જોઈને તમારુ મગજ પણ સરમથી નમી જશે મીડિયા સિપોર્ટ મુજબ બે છોકરીઓ પાર્ક માં રમતી હતી ત્યાં શ્રીજીત પહોંચ્યા અને બને છોકરીઓને બોલાવી રમત રમતમાં ખરાબ હરકત કરી તેમને છોકરીઓને.
તેમનું પ્રાઇવેટ પાર્ટ બતાવાયા અને બંને છોકરી આ ઘટના પછી ખુબજ બધી ડરી ગઈ આ છોકરીઓમાં એકની ઉંમર 14 વર્ષ અને બીજીની ઉંમર 9 વર્ષ હતી તેના પછી છોકરીઓને આ વાત તેમના ધર વાળાઓને બતાવી જેના પછી તેમની ફરિયાદ પોલીસ ને કરી પહેલા તો કોઈને સાચું ના લાગયું કારણ શ્રીજીત જેવો મોટો એકટર.
આવી ખરાબ હરકત કરી શકે પણ શ્રીજીત ની ફાઈલ ખોલી ત્યારે શ્રીજીત ની બીજી વાતો પણ વાતો પણ મળી આવી બંને છોકરીઓ કહ્યું કે શ્રીજિત કાળા રંગની ગાડીમાં આવ્યાં હતાં પોલીસને ખબર પડીકે વર્ષ 2019 માં પણ શ્રીજિત એ આવી હરકત કરી હતી જેના પછી પોલીસે તેમને ધરપકડ કરી દીધી.
ત્યારે પોલીસે આ મામલાને હળવાશમાં લઈને સામાન્ય કલમમાં ફરિયાદ તેના કારણે શ્રીજીત ને રીતે છોડી દીધાંહતાં પણ તેમનું પરિણામ એ આવ્યું શ્રીજીતે ફરીથી આવું કર્યું શ્રીજીતે 17 વધુ ફિલ્મોમાં કામ કર્યું છે કોઈને આ જાણીને વિશ્વાસ નથી થતો કે શ્રીજીત જેવા એક્ટર આવી હરકત કરી શકે મિત્રો આ મામલે તમે શું કહેશો.