ઓય ઓય આ પાછળથી સીટ પકડ લો પકડ નીચે ઉતરી જાય તો દુકાન અરે પેલા એક લઈ આવ એક જણ ઉપર ચડી જા યાત્રાધામ પાવાગઢમાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના બની છે દુર્ઘટના એ એવી રીતના બની છે કે જે સાંભળ્યા પછી પણ આપણને એવું થાય કે આવું કેમ થયું? ડુંગર પરથી પાટિયાપુર નજીક અચાનક જ પથ્થર જે છે એ નીચે પડવા લાગે છે. સાત યાત્રિકો જે હતા એ લોકો એમાં દટાઈ જાય છે. આ દુર્ઘટનામાં બે લોકો એવા છે કે જેમના મૃદદે મળી આવ્યા છે જ્યારે પાંચ લોકો ગંભીર રીતના ઈજાગ્રસ્ત થયા છે. જે પ્રાથમિક માહિતી મળી છે એ પ્રમાણે વહેલી સવારે આશરેપાંચ વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી હતી.
છેલ્લા કેટલાય સમયથી થઈ રહેલા વરસાદને કારણે ડુંગર પર પાણીનો પ્રવાહ ખૂબ વધારે હતો એ પ્રવાહનો જોર ખૂબ વધારે હતો જેના કારણે જે પથ્થર જે છે એ નીચે નીચે આવવા લાગ્યા અને પછી જે રીતના એ ઢસી પડ્યા એ અનેક યાત્રિકો જે ચાલીને જતા હતા એ એમાં આવી ગયા. વહેલી સવારે દર્શનાર્થ માટે આવેલા યાત્રિકો પથ્થરોની ઝપેટમાં આવી ગયા અનેક લોકો દટાઈ ગયા એવા દ્રશ્ય પણ સામે આવ્યા. ઘટનાની જાણ થતા જ રોપવેની સ્થાનિક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી પથ્થરો નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાનો અને એમને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો સ્થાનિક સરપંચે પણ ઘટનાની ગંભીરતા સમજતા જ પોલીસની ટીમ પણ ત્યાં આવી ગઈ અને ફાયર બ્રિગેડની ટીમો પણ બોલાવવામાં આવી
આ ગંભીર દુર્ઘટનાને અંગે પાવાગઢડે પોલીસને જાણ કરી એના પછી બચાવ કામગીરી વધુ આગળ વધી મૃદદેહને બહાર કાઢી એમને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા 108 એમ્બ્યુલન્સ મારફતે અત્યારે જેટલા પણ લોકો બીમાર છે એને સારવાર માટે લઈ ગયા છે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે મૃતક યાત્રાળુઓ જે હતા એમના મૃદદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે અને પ્રાથમિક માહિતી પ્રમાણે એ સુરત અમદાવાદ તરફથી આવ્યા હોય એવી જાણકારી મળી છે સત્તાવાર રીતના હજુ પણ કોઈની ઓળખાણ થઈ શકી નથી જ્યાં સુધી અત્યારે જેટલા પણ લોકો ઈજાગ્રસ્ત છે એ ગંભીર રીતના ઘણા બધા લોકો ઈજાગ્રસ્ત છે નાના બાળક પણ છે એમાં અને અત્યારે જે ઘટના બની છે ઘણા બધા લોકો એવું કહેતા હતા કે એમને પોતાની નજરે આ બધું જ જોયું છે
વહેલી સવારે પાંચ વાગ્યે બનેલી આ ઘટના માટે માતાજીના દર્શન માટે આવેલા એ લોકો એમને ક્યારેય કલ્પના જ નહીં હોય કે એ એમના છેલ્લા દર્શન કે પછી છેલ્લી વાર પાવાગઢ આવવું હશે વહેલી સવારે જ્યારે વરસાદ પડતો હતો ગઈ કાલથી જ ત્યાં ખૂબ વધારે વરસાદ પડ્યો છે આજે પણ એ સ્થિતિ હતી ભારે વરસાદ અને પાણીના પ્રવાહના કારણે આ થયું હોય અત્યારે પ્રાથમિક માહિતી મળી છે આની પહેલા પણ ભારે પવનના કારણે રોપવેની જે દુર્ઘટના બની હતી એમાં છ લોકોના મૃત્યુ થયા હતા તંત્રએ આ વિષય પર ગંભીરતા દાખવવી પડશે કે જ્યારે ભારે વરસાદ પડે છે ત્યારે આપણે એમની સેફટી માટે કઈ કરી શકીએ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો Facebookેબ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડિયોને લાઈક અને શેર કરજો