Cli
સાસરી માં પહોંચી પરિણીતી ચોપરા, નક્કી થયા રાઘવ ચડ્ડા સાથે લગ્ન, હવે...

સાસરી માં પહોંચી પરિણીતી ચોપરા, નક્કી થયા રાઘવ ચડ્ડા સાથે લગ્ન, હવે…

Breaking Bollywood/Entertainment

જે ખબર સાચી હોવાની રાહ સમગ્ર દેશ જોઈ રહ્યો હતો હવે એ માહીતી સામે આવી ચુકી છે બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડા અને આમ આદમી પાર્ટી ના મશહુર નેતા પંજાબના સાસંદ રાઘવ ચડ્ડા લગ્ન કરવા જઈ રહ્યા છે અને એ વાતનો ખુલાસો સિગંર અને એક્ટર હારડી સંધુએ કર્યો છે.

અભિનેત્રી પરિણીતી ચોપરા એ તાજેતરમાં હારડી સંધુ સાથે ફિલ્મ કોડનેમ તિરંગામાં કામ કર્યું હતું પરીણીતી ચોપરા અને સંધુ ખાન મિત્રો પણ છે હારડી સંધુએ જણાવ્યું કે તેઓ અને પરણીતી શુટિંગ દરમિયાન પરણીતીના લગ્ન ને લઈને વાત કરતા હતા તાજેતરમાં મિડીયા ને આપેલા.

ઇન્ટરવ્યૂમાં હાર્ડી સંધુ એ જણાવ્યું કે મને ખુશી છે કે પરણીતી ચોપરા હવે લગ્ન ના બંધનમાં બંધાઈ રહી છે હારડી સંધુએ જણાવ્યું કે હું ખુબ જ ખુશ છું હું તેમને શુભેચ્છાઓ પાઠવું છું જ્યારે અમે કોડ નેમ તિરંગા ફિલ્મની શૂટિંગ કરી રહ્યા હતા એ સમયે લગ્નના બાબતે વાતચીત કરતા હતા અને પરિણીતી જણાવતી હતી કે હું ત્યારે જ.

લગ્ન કરીશ જ્યારે હું નક્કી કરી લઈશ કે મેં મારો પર્ફેક્ટ જીવનસાથી પસંદ કરી લીધો છે હાર્ડી સંધુ એ જણાવ્યું હતું કે તેને પરિણીતી ચોપરા ને ફોન કરીને લગ્ન ની શુભેચ્છાઓ પાઠવી હતી પરણીતી ચોપરા તાજેતરમાં પોતાના ભાઈ સાથે દિલ્હી પહોંચી હતી એરપોર્ટ પર બંનેને રિસીવ કરવા માટે રાઘવ ચડ્ડા પોતે આવેલા હતા લગાતાર.

ત્રીજીવાર પરિણીતી ચોપરા અને રાઘવ ચડ્ડા એક સાથે જોવા મળ્યા છે આ પહેલા બંને ઘણીવાર મુંબઈ રેસ્ટોરન્ટ બહાર સ્પોટ થયા હતા બંનેના લગ્નની ખબરો સાચી જણાઈ રહી છે પરંતુ બંને આ મામલે મૌન છે રાઘવ ચડ્ડા ને જ્યારે પરણીતી ચોપરા વિશે પુછવામાં આવ્યું હતું ત્યારે તેમને હસીને જવાબ આપવાનું ટાળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *