Cli
ઢળતી ઉંમરે પ્રિયંકા ચોપડાને માં ના બની શકવાનો ડર હતો, 25 વર્ષના નિક જોનાસ ને પણ પાડી હતી ના, પછી થયું એવુ કે…

ઢળતી ઉંમરે પ્રિયંકા ચોપડાને માં ના બની શકવાનો ડર હતો, 25 વર્ષના નિક જોનાસ ને પણ પાડી હતી ના, પછી થયું એવુ કે…

Breaking Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અમેરીકન બોયફ્રેન્ડ નિક જોનાસ સાથે લગ્ન કરી હોલિવૂડ ટીવી શો અને ફિલ્મોમાં કામ કરી ખુબ લોકપ્રિયતા મેળવી રહી છે પોતાની વધુ પડતી બોલ્ડનેશ થી હંમેશા લાઈમલાઈટમાં રહેતી દેશી ગર્લ્સ પ્રિયંકા ચોપડા પોતાની પ્રશનલ લાઈફ ને.

લઈને ખુબ ચર્ચાઓ માં રહે છે તાજેતરમાં પ્રિયંકા એ ખુલાસો કરતા જણાવ્યું તેને પોતાની 30 વર્ષ ની ઉંમરે પોતાપી માં મધુ ચોપડાની સલાહ થી પોતાના એગ્સ ફ્રીજ કરાવ્યા હતા પ્રિયંકા ચોપડા ની માં મધુ ચોપડા એક મશહૂર ગાયનોલોજીસ્ટ છે પ્રિયંકા ચોપડા સાલ 2022 માં સેરેગોસી ના.

મારફતે દિકરી માલતીની માં બની હતી તેને પોડર્કાસ્ટ આર્મચેર એક્સપર્ટ પર ડેસ્ક શેપર્ડ ને જણાવ્યું કે આવું કરવામાં મને ખૂબ જ આઝાદી મહેસુસ થઈ કારણ કે હું મારા ફિલ્મી કેરિયરમાં ઘણું બધું મેળવવા માગતી હતી સૌપ્રથમ મેં મારી મા ની સલાહ લીધી અને ત્યારબાદ બાળક પેદા કરે.

તેવા વ્યક્તિની તલાશ કરી મને બાળક જોઈતું હતું અને નિક જોનાસ ને હું ડેટ કરી રહી હતી પણ તે માત્ર 25 વર્ષનો હતો તે પિતા બનવા તૈયાર છે કે નહીં એ મને ખબર નહોતી પ્રિયંકા ચોપડા એ જણાવ્યું કે મને બાળકો ખૂબ જ પસંદ છે હું યુનિસેફ માં બાળકો સાથે કામ કરું છું હું બાળકોની.

હોસ્પિટલમાં વોરીયર તરીકે પણ કામ કરી ચુકી છું હું મોટા કરતા કરતા વધારે સમય બાળકોની સાથે વિતાવવાનો પસંદ કરું છું હું બાળકોને એટલી હદે પસંદ કરું છું કે અમારી બધી જ પાર્ટીઓ બાળકો અને ડોગ્સ પ્રેરિત હોય છે તમામ પાર્ટીઓની સજાવટ બાળકો ના અનુરૂપ હોય છે.

તમે ગમે ત્યારે અમારા ઘેર બાળકોને લઈને આવી શકો છો અભિનેત્રી પ્રિયંકા ચોપડા એ પણ ખુલાસો કર્યો કે તે નિક જોનસ પહેલા છ વર્ષ અન્ય રિલેશનશિપમાં હતી અને તેને લઈને ખૂબ જ તણાવમાં હતી અને એ સંબંધો આખરી મોડ પર હતા એ સમયે મારી જિંદગીમાં નિક જોનસ આવ્યો અને તેને મારા જીવનસાથી તરીકે મેં પસંદ કર્યો.

માત્ર બે મહીના નિક જોનાસ સાથે વિતાવી એના સ્વભાવ હું મોહીત બની અને અગાઉ ના મારા રીલેશનશીપ ને તોડતા નિક જોનાસ ની સાથે લગ્ન કર્યા પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ 22 જાન્યુઆરી 2022 ના રોજ માતા પિતા બન્યા પ્રિયંકા ચોપડા નિક જોનાસ થી 10 વર્ષ મોટી છે.

પ્રિયંકા ચોપડા અને નિક ના લગ્ન 2 ડીસેમ્બર સાલ 2018 માં રાજસ્થાન ઉદેપુર પેલેસ માં હિન્દુ અને ખ્રિસ્તી રીતી રીવાજ થી થયા હતા ત્યારબાદ નિક જોનાસ સાથે અમેરીકા પ્રિયકા ચોપડા રહેવા પહોચી હતી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી હવે પ્રિયકા ચોપડા હોલિવૂડ માં હાથ અજમાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *