નમસ્કાર આપની સાથે હું છું પાયલ સ્ક્રીન પર તમને હવામાન નિશ્રાંત પરેશભાઈ ગોસ્વામી દેખાતા હશે. પ્રસ્તાવના બાંધવાની કોઈ જરૂર નથી. ગુજરાત ભરમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે ઉત્તર ગુજરાત અને કચ્છને છોડીને ગઈકાલથી જ ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે પરેશભાઈ કેટલા દિવસનો રાઉન્ડ છે વરસાદનો કઈ કઈ સિસ્ટમ છે અરબી સમુદ્ર બંગાળની ખાડી બંને એક્ટિવ છે ક્યાં અસર વધારે થવાની >> ચોક્કસથી પાયલબેન આમ જોવા જઈએ તો આજે થઈ ગઈ છે 20 સપ્ટેમ્બર અને જે આપણે છેલ્લો રાઉન્ડ આપણે વરસાદનો આવ્યો હતો એ છેલ્લા રાઉન્ડ સુધીમાં ઓલ ઓવર ગુજરાતની અંદર 96ટવરસાદ વરસ્યો હતો હવે જે ગઈકાલ થી જે વરસાદ ચાલુ થયો આમ તો પરમ દિવસે પણ ઘણા બધા વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો
એટલે છેલ્લા બે દિવસથી જે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે એ હવે ફરીથી આ રાઉન્ડ પૂર્ણ થશે એટલે ટકાવારીને થોડીક અપ લઈ આવશે હવે બીજી મહત્વની વાત એ છે કે આગળના વરસાદની વાત કરીએ એ પહેલા હું આપને એ પણ જણાવી દઉં કે જે નૈરત્યનું ચોમાસું છે આમ તો અત્યારે રાજ્યમાં મોન્સૂન વિથડ્રોલ પ્રોસેસ પણ ચાલુ છે થોડા દિવસ પહેલા જે આમ તો લગભગ ત્રણ દિવસ પહેલા અમે પણ અમારા YouTube ના પ્લેટફોર્મ ઉપરથી એ જાહેરાત કરી હતી કે કચ્છ અને ઉત્તરગુજરાતના ઘણા ખરા વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. પણ એ જે મોન્સૂન વિથડ્રોલ પ્રોસેસ ચાલુ થઈ હતી એ ફરીથી પાછી રોકાઈ ગઈ છે. જેવી રીતે આપણે ખબર છે કે આ વર્ષે જે ચોમાસું છે એ નૈરત્યનું ચોમાસું જ્યારે આગળ વધતું હતું પણ મુંબઈ પાસે આવીને ચોમાસું રોકાઈ ગયું હતું આગળ વધતું બંધ થયું હતું જે મોન્સૂન બ્રેક કન્ડિશન ત્યારે સર્જાઈ હતી એ જ સેમ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. અત્યારે જે ચોમાસાની વિદાય હતી એ રોકાઈ ગઈ છે. ઉત્તર ગુજરાતના નવો જિલ્લો વાવથરાત, બનાસકાંઠા, પાટણના અમુક ભાગો, મહેસાણાના અમુક વિસ્તારો અને કચ્છના લગભગ ઉત્તરના તમામભાગો દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે કચ્છનો એમાં હજુ ચોમાસુ સક્રિય છે.
દરિયાઈ કાંઠાથી લઈને 35 km સુધીના વિસ્તાર છે એમાં હજી ચોમાસુ સક્રિય ગણાય બાકીના જે ઉત્તર તરફના ભાગો છે એ તમામ વિસ્તારમાંથી કચ્છમાંથી પણ ચોમાસાની વિદાય થઈ ચૂકી છે. પણ આ વિદાય હતી એ ઝડપથી ચાલતી હતી પણ ફરીથી એક અસ્થિરતા આવે એને કારણે ચોમાસાની વિદાય છે એમાં પણ હવે વિલંબ થઈ શકે છે. કેમ કે હવે જે ઓલઆર હોય પવનની દિશા, પવનની ગતિ, ભેજનું પ્રમાણ, ટેમ્પરેચર આ બધા જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયામાં બદલાવ થાય એટલે હવે ચોમાસું જ્યાં સુધી વિદાય લીધું છે ત્યાં સુધી વિદાય ગણાય ત્યાંથીહવે આગળ વધતું અટક્યું છે. હવે ખાસ જે જોવાની વાત એ છે કે અરબ સાગર અને બંગાળની ખાડી આમ તો અરબ સાગરમાં પણ અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે અરબ સાગરનું તાપમાન છે એ પણ અત્યારે છેલ્લા લગભગ એક અઠવાડિયાથી નોર્મલ કરતાં ઊંચું આવ્યું છે અને એની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે જોવા મળી રહ્યું છે અરબ સાગરની અંદર સારો એવો કરંટ છે. એ સાથે જે બંગાળની ખાડી છે આમ તો 2025 ના ચોમાસા દરમિયાન બંગાળની ખાડી છે એ સતત સક્રિય રહી છે ને અત્યારે પણ હજુ બંગાળની ખાડી સક્રિય છે બંગાળની ખાડીમાંથી કોઈ સિસ્ટમ અત્યારે આપણા તરફ નથી આવી પણ એકઅસ્થિરતા ચોક્કસથી આવી છે
આ અસ્થિરતા છે એ સૌપ્રથમ તો જે આંધ્રપ્રદેશના ભાગો ઉપર થઈને મહારાષ્ટ્ર સુધી પહોંચી મહારાષ્ટ્રમાં પણ ખૂબ વરસાદની અસર થઈ અને ત્યાર પછી એ અસ્થિરતા છે અત્યારે ગુજરાત ઉપર અસર કરી રહી છે ખાસ કરીને ઊંચું તાપમાન હોય ને એમાં પણ સપ્ટેમ્બર ના મધ્યથી આપણે આગળ વધી ગયા છીએ તો સ્વાભાવિક રીતે 15 સપ્ટેમ્બર પછી તાપમાન છે એ થોડુંક નોર્મલ કરતાં ઊંચું હોય ભેજનું પ્રમાણ હોય ને આવી કોઈ અસ્થિરતા આવે ત્યારે લોકલ સિસ્ટમ બંધાય અને આપણે વરસાદના રૂપમાં અસર થતી હોય છે એવી જ રીતે છેલ્લા બે દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની અસરજોવા મળી છે. મધ્ય ગુજરાતના પણ છૂટા છવાયા વિસ્તારો ઉત્તર ગુજરાતના એક બે સેન્ટરમાં છે ઉત્તર ગુજરાતમાં બહુ ખાસ કોઈ અસર નથી પણ મધ્ય ગુજરાતના અમદાવાદ સહિતના ઘણા બધા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ જોવા મળી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે તીવ્રતા છે એ સુરતની અંદર જોવા મળી છે એવી જ રીતે ગઈકાલે 19 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને જુનાગઢના કેટલાય વિસ્તારોની અંદર હળવા થી છૂટા છવાયા વરસાદો નોંધાયા છે જો કે અમરેલી જિલ્લાના ઘણા બધા સેન્ટર એવા છે કે જ્યાં 2 થી 3ઇંચ સુધીના વરસાદ નોંધાયા છે એવી રીતે ભાવનગરના મહુવા તાલુકો અને એના આસપાસના વિસ્તારો છે ત્યાં પણ બે થી 3 ઇંચ સુધીના વરસાદ નોંધાયા છે
અને ખાસ કરીને આ વરસાદને કારણે આમ તો અત્યારે ખેડૂતોએ મગફળીનું હાર્વેસ્ટિંગ ચાલુ કર્યું છે એટલે મગફળીની અંદર નુકસાની પણ જોવા મળી રહી છે અને એ પ્રકારના વરસાદ નોંધાયા છે જ્યાં વરસાદ પડ્યો ત્યાં તોફાની વરસાદ પડ્યો છે હવે આજે 20 સપ્ટેમ્બર છે આજે પણ હજી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર આની તીવ્રતા વધારે જોવા મળે મધ્ય ગુજરાતની અંદર એબે સેન્ટરની અંદર કદાચ વરસાદી માહોલ જોવા મળેતેવું એક અનુમાન છે અને આ વરસાદ છે હજુ 22 તારીખ સુધી આપણે કન્ટીન્યુ આ પ્રકારે વરસાદી માહોલની અસર છે એ આપતું રહેશે આજે 20 21 અને 22 આમ ત્રણ દિવસ સુધી જે રાજ્યમાં વરસાદની તીવ્રતા જોવા મળશે તેમાં સૌથી વધારે અસર છે આમ તો દક્ષિણ ગુજરાતને થવાની છે દક્ષિણ ગુજરાત વધુ પ્રભાવિત થાય તેવી શક્યતાઓ છે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા જેમાં ખાસ કરીને ગીરસોમના જુનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદના એક બે સેન્ટર છે આ તમામ વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવું એક અનુમાન છે એટલે ત્રણ દિવસ સુધી હજુ વરસાદ જોવા મળશે અનેવરસાદ છે
એ પણ પાંચ 10 kmમાં હશે બીજા પાંચ 10 kmમાં ન હોય એ પ્રકારનો છૂટા છવાયા વિસ્તારની અંદર વરસાદ હશે. જ્યાં વરસાદ પડશે ત્યાં તોફાની વરસાદ પડશે. કેમ કે આમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની સંભાવનાઓ છે જેથી કરીને જ્યાં વરસાદ પડશે ત્યાં ગાજ વીજનું પ્રમાણ વધારે રહેશે વીજળી થશે ગાજવાનું પ્રમાણ જોવા મળશે અને અમુક વિસ્તારમાં સિસ્ટમ થોડીક લો લેવલે આવે તો ત્યાં પવનની ઝડપ પણ વધી જશે એટલે કે નોર્મલ અત્યારે જે રીતે 14 થી લઈને 18 km પ્રતિ કલાકની ઝડપ નોર્મલ પવનની ચાલી રહી છે જ્યાં વરસાદમાં જે થંડરસ્ટોર્મ થશે ત્યાં પવનની ઝડપ વધીને કદાચ 35 થી 40 40km પ્રતિ કલાક પણ થઈ શકે છે એટલે તોફાની વરસાદ છે એ બેન બે ત્રણ દિવસ સુધી પડવાના છે અને છૂટા છવાયા વિસ્તારમાં હશે પણ જ્યાં પડશે ત્યાંએક થી 2 ઇંચ અને આઈસોલેટેડ વિસ્તારમાંબે થીચ ઇંચ સુધીના વરસાદ નોંધાય તેવું એક અનુમાન છે ને આમ તો ઘણા સમયથી અમે એક અનુમાન આપતા હતા કે ભાઈ 15 થી 15 16 તારીખથી લઈ અને 21 22 તારીખ સુધી જે આ વરસાદની સંભાવનાઓ છે જેમાં 16 17 તારીખ છે એમાં કોઈ ખાસ વરસાદ જોવા ન મળ્યો પણ 18 તારીખથી ધીમે ધીમે વરસાદને શરૂ શરૂઆત થઈ છે અને હજુ આ 21 22 તારીખ સુધી આ પ્રકારનો માહોલ જોવા મળે તેવું એક અમારું અનુમાન છે.
બીજી વાત એ છે બેન કે આઅસ્થિરતા છે એ કદાચ 22 તારીખેની અસરમાંથી આપણે મુક્ત થઈએ તો પણ આપણે વરસાદમાંથી છુટકારો મળ્યો એવો હાસકારો અનુભવવાના નથી. જેનું મેન કારણ છે કે 22 થી લઈને 27 તારીખમાં છૂટા છવાયા ભલે અત્યારે પડે છે એ પ્રકારના નહી પણ છૂટા છવાયા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના વરસાદ છે એ 22 થી 27 માં પણ જોવા મળશે જો કે એમાં વિસ્તારો ચોક્કસથી ઘટી જશે પણ વરસાદ ક્યાંક ક્યાંક જોવા મળશે અને એનાથી પણ ચિંતાનું કારણ અત્યારે એ છે કે આ અસ્થિરતા છે અસ્થિરતા પસાર થઈ જાય પછી બંગાળની ખાડીની એક વરસાદી સિસ્ટમ આવશે અને એ સિસ્ટમ થોડીક મોટી હશે એ સિસ્ટમમોટી હશે અને એ ગુજરાતના લગભગ 50% કરતાં વધારે વિસ્તારમાં ભારે વરસાદના રૂપમાં અસર કરે તેવી સંભાવનાઓ છે જો કે અત્યારે અમે જે પ્રકારે અલગ અલગ મોડેલોના આધારેથી પ્રેડિકશન કરી રહ્યા છીએ એ મુજબ એ સિસ્ટમનો ટ્રેક છે એ આંધ્રપ્રદેશ ત્યાંથી મહારાષ્ટ્ર સુધી આવશે ને મહારાષ્ટ્ર થઈ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સુધી જવાની છે એ સિસ્ટમ એટલે અત્યારે એ પ્રકારનો એનો ટ્રેક બતાવી રહ્યા છે
જો કે આ ટ્રેકમાં ઘણી વખત ફેરબદલ થતો થતો હોય આપણે આશા રાખીએ કે ફેરફાર થાય અને ગુજરાતમાં આટલી મોટી અસર ન કરે પણ જો એમાં ફેરફાર ન થાય બેન તો 28 29 30 અનેપલીઓક્ટોબર એટલે 28 સપ્ટેમ્બરથી લઈ અને પેલી ઓક્ટોબર સુધી રાજ્યના લગભગ 50% કરતાં વધારે વિસ્તારની અંદર ભારે વરસાદ પડશે એક બે સેન્ટરની અંદર અતિભારે વરસાદ પણ પડે કે જેની અંદર નદીઓ આવી જાય નદી બે કાંઠે આવે કુવાઓ છલકાઈ જાય અને ચારે બાજુ પાણી જ પાણી થઈએ આ પ્રકારનો માહોલ પણ આપણે આ મહિનાના અંતના દિવસોમાં જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ચોમાસું વિદાય લઈ રહ્યું છે પણ વિદાય લેતી વેળાએ પણ ક્યાંયને ક્યાંય ગુજરાતને ઘમરોડી રહ્યું છે આ પ્રકારનો માહોલ અમે જોઈ રહ્યા છીએ બેન >> નવરાત્રી આવવાની છે એટલે આપણે જે આગાહીકરી હતી એમાં હતા ઘણા બધા જિલ્લાઓ એવા કે નવરાત્રીમાં પણ ત્યાં વરસાદ પડવાનો છે તો આના પછીનો જે રાઉન્ડ આવવાનો છે જે તમે કહી રહ્યા છો કે ભારે વરસાદ આવશે નવરાત્રીમાં આવશે કે નવરાત્રી પછી એની સંભાવનાઓ વધારે છે >> બે નવરાત્રીના એક છેલ્લા દિવસોનો સમાવેશ આની અંદર થાય છે
હું માનું છે માનું છું ત્યાં સુધી લગભગ 22 તારીખથી નવરાત્રીની શરૂઆત થાય છે. નવરાત્રી 22 તારીખે શરૂઆત થાય છે એમાં પણ આ વર્ષે નવ નહી પણ 10 દિવસની નવરાત્રી છે એટલે 10 દિવસ આ ત્યોહાર ચાલવાનો ને 10 દિવસ પછી પણ પાછો 11 મો દિવસ એટલે કે દશેરાનો દિવસ હશે એનેપણ એક આપણે ત્યોહારના રૂપમાં બધા નવરાત્રીની જેમ જ એ કન્ટીન્યુ કરતા હોય છે એટલે 11 દિવસનો આ ત્યોહાર છે 22 તારીખે આ નવરાત્રીની શરૂઆત થાય અને 22 તારીખ સુધી તો વરસાદની સંભાવનાઓ છે એ પછી પણ છૂટા છવાયા મેં આપને જણાવ્યું એમ કે પછી વિસ્તાર ઘટશે પણ છૂટા છવાયા વિસ્તાર માં તો વરસાદ પછી પણ ચાલુ રહેવાનો છે અને 28 તારીખથી જે વરસાદ ચાલુ થશે એમાં તો 50% કરતાં વધારે વિસ્તારનો સમાવેશ છે અને નવરાત્રી જે છે એના છેલ્લા દિવસો ત્યારે હશે એટલે નવરાત્રીના છેલ્લા દિવસોની અંદર બહુ વરસાદ પડશે એટલે આમ તો રાશિ એક કહેવાય હું હમણાં થોડા દિવસથી બધા મિત્રોને કહુંછું કે ખેલૈયા અને ખેડૂત બંને એક રાશિ છે અને બંને હેરાન થવાના છે આની અંદર પણ મને દુઃખ વધારે થશે ખેડૂત હેરાન થાય એનું કેમ કે ઠીક છે આમ તો નવરાત્રી છે તો આપણે માતાજીની આરાધના કરશું માતાજીના દર્શનનો લાભ મળે એ આપણા બધાનું સૌભાગ્ય કહેવાય અને એની કૃપા છે એટલે જ તમે ને હું છે આપણે સામાન્ય જીવન જીવી શકીએ છીએ પણ કદાચ ખેડૂત છે ને એ જગતનો તાજ છે માતાજી પછી બીજું સ્થાન પણ ખેડૂતનું છે ખેલૈયાઓનું નહીં એટલે ખેડૂત છે ને એને અત્યારે હાર્વેસ્ટિંગ ટાઈમ ચાલી રહ્યો છે તો હાર્વેસ્ટિંગ ટાઈમે એનો જે પાક બગડે અને એને નુકસાની આવે ને આ નુકસાની તમે કે હુંક્યારેય આપણે ભરપાઈ ન કરી શકીએ એવડીી નુકસાની હોય છે એટલે દુઃખની વાત છે આમ તો આવી આગાહી જ્યારે હોય ને ત્યારે અમને આ આગાહી કરતા પહેલા પણ ડર લાગે છે અમને જાણીએ છીએ કે બેન આ વરસાદનો જે રાઉન્ડ છે
આમાં કરોડો નહી પણ અબજો રૂપિયાનું નુકસાન થાય એવી સંભાવનાઓ છે. એટલે એના ખેડૂત ચાર ચાર મહિનાથી તપસ્યા કરી રહ્યા છે. ખેતરની અંદર સતત એમાં મોંઘા ખાતર મોંઘી દવા જે મોંઘા બીજા બિયારણો છે બીજો ખર્ચ છે અનેક પ્રકારના ખર્ચ કર્યા અને સતત મહેનત કરી છે ત્યારે ચાર મહિનાના અંતે આ પાક તૈયાર થયો છે અને હવે એ તૈયાર પાક ઉપર જો આ રીતનોવરસાદ આવે ત્યારે આ ખૂબ દુઃખદાયી વાત હોય છતાં પણ અંતે તો કુદરતના હાથમાં છે માતાજી બધાને બચાવે એવી આપણે પ્રાર્થના કરીએ પણ હા એક ચોક્કસ છે કે અમે જે રેગ્યુલર પ્રિક્શન કરતા હોય અને અમે જે અનુમાન આપતા હોય એમાં ઘણી વખત એવું બનતું હોય કે અમે આમાં ટ્રેક ચેન્જ થવાની સંભાવનાઓ દર્શાવતા હોય છે પણ બેન આ જે અમે અલગ અલગ મોડેલોથી પ્રિડિકશન કર્યું છે તેમાં 28 થી લઈને પેલી ઓક્ટોબર સુધીનો જે વરસાદની અમે આગાહી કરી રહ્યા છે તેમાં ટ્રેક ચેન્જ થવાની સંભાવનાઓ ખૂબ ઓછી છે. એટલે વરસાદ આવશે એવી માનસિક તૈયારીમાં રહેવાનું છે.
ખૂબ ઓછી છેટ્રેક ચેન્જ થવાની સંભાવનાઓ અને આ વરસાદ પણ સામાન્ય નહીં હોય મોટા ભાગના વિસ્તારમાં હશે અને ભારે વરસાદ હશે એવું અમને લાગી રહ્યું છે બેન >> હ પરેશભાઈ વિથડ્રોલ પ્રોસેસ તો શરૂ થઈ ગઈ છે તો આપણે ઓફિશિયલી ક્યારે માનવાનું આ વરસાદનો રાઉન્ડ પછી એના પછી ચોમાસાની વિદાય માનવાની આપણે >> બેન એમાં એવું છે મેં આપને કીધું એમ કે જે ચોમાસાની શરૂઆત હતી ત્યારે ઘણી વખત ચોમાસું આગળ વધતું હોય મુંબઈ પાસે આવીને ચોમાસું રોકાઈ ગયું જે દક્ષિણ ભારતમાં કેરળમાંથી ચોમાસુ આગળ વધતું હતું મુંબઈ પાસે આવીને ચોમાસુ રોકાઈ ગયું શું કામ તોકે એની વરસાદની માત્રામુક જે પડવી જોઈએ એ ના પડી એ પછી જે પવનની દિશા છે પવનની ગતિ છે અને ઓએલઆર ઓએલઆર છે ને બહુ મહત્વનો ક્રાઇટેરિયો આ વેધરની અંદર હોય છે ઓએલઆર નું ફૂલ ફોર્મ થાય આઉટગોઈંગ લોંગ વેવ રેડિએશન એટલે કે જે જમીન ઉપર જે સૂર્યપ્રકાશ આવે એનું પછી રિફ્લેક્શન થતું હોય છે
એ રિફ્લેક્શન ડાઉન હોય ત્યારે આપણે કહીશ શકાય કે હવે ચોમાસાનો અહીયા પ્રવેશ થયો છે ચોમાસું જે જે વિસ્તારમાંથી આગળ વધી જાય ત્યાંથી વિથડ્રોલ થઈ જાય તો પછી ઓએલઆર છે એ પણ અપ થવું જોઈએ અત્યારે આમ તો લગભગ 200 આસપાસ આપણે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં છેએનું રિફ્લેક્શન છે એ વધી અને 250 280 અથવા તો 300 એ પહોંચે કમ સે કમ 200 ઉપર તો જોવું જોઈએ તો એ મુજબ જોવા જઈએ તો લગભગ આ રાઉન્ડ પૂર્ણ થાય પછી પણ 200 ઉપર ઓએલઆર છે એ થાય તેવી સંભાવનાઓ ઓછી છે એટલે કદાચ ચોમાસું છે એ સપ્ટેમ્બર આખો પૂર્ણ કરી નવરાત્રી કરી ગુજરાતમાં આમ તો કરેને નવરાત્રી ગુજરાતની આમ બહુ મહત્વ છે આગવું મહત્વ છે એટલે વરસાદ પણ મને એમ લાગે કે નવરાત્રી કરવા રોકાયો નવરાત્રી કરવા રોકાય અને થોડા ઘણા ગરબા રમીને પછી એ વિદાય લે એવું લાગી રહ્યું છે અત્યારે >> ઓકે એટલે જેટલા પણ લોકોએ નવરાત્રીની તૈયારી કરી છે તો બધી બધા વસ્ત્રો તો લઈલીધા ભેગો એક રેનકોટ અને છતરી બી રાખવાની છે આ વખતે હવામાન વિભાગની આગાહી પણ કઈક એવું જ કહે છે કે અત્યારે જે વરસાદનો રાઉન્ડ છે એ થોડો લાંબો 25 તારીખ સુધી ખેંચાવાની સંભાવના છે એના પછી બી એક રાઉન્ડ આવવાનો છે એટલે જેટલી પણ માહિતી હવામાન વિભાગ હવામાનને શાંત આપશે એ તમારા સુધી પહોંચાડતા રહીશું નમસ્કાર