Cli

પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે કઈ મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે?

Uncategorized

નમસ્કાર આપની સાથે હું છું સ્ક્રીન પર તમને વેધર એક્સપર્ટ પરેશભાઈ ગોસ્વામી હશે ગુજરાતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં અતિથી અતિભારે વરસાદ પડી રહ્યો છે હાલોલ અને એની આસપાસના વિસ્તારોમાં આગ ફાટી હોય એવી પરિસ્થિતિ છે ગુજરાતમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અત્યારે અતિશય વધારે વરસાદ પડી રહ્યો છે વિસ્તારથી સમજવું છે કયા કયા વિસ્તાર એવા છે કે જ્યાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે પરેશભાઈ થેન્ક્યુ સો મચ તમે પહેલા સમય આપ્યો એ બદલ અને સૌથી પહેલો સવાલ એ છે કે ગુજરાતના એવા કેટલા વિસ્તારો છે જ્યાં હજી આપ ફાટવા

જેવી પરિસ્થિતિ થશે અતિશય વરસાદ પડશે ત્યાં ચોકસથી બેન વાત કરવા જઈએ તો આમ તો આ જે સેશન ચાલી રહ્યું છે તે 27 થી 31 ઓગસ્ટનું આ વરસાદી સેશન છે આ વરસાદી રાઉન્ડ કહેવામાં આવે છે હવે આ જે સેશનની અંદર આપણે મને યાદ છે ત્યાં સુધી લગભગ જમાવટના માધ્યમથી પણ આ તારીખોની લગભગ ચર્ચા થઈ હશે વિસ્તારવા પણ ચર્ચા થઈ હશે અને અમે રેગ્યુલર જે અપડેટ આપતા રહ્યા છીએ કે અત્યારે જે આ એક સાયક્લોનિક સર્ક્યુલેશન એ 850એપીએ લેવલ છે એ સાથે 700એપીએ લેવલે એક મજબૂત લો પ્રેશર છે એટલે આ બંને સિસ્ટમ છે એ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરી રહી છે

અને આ જે સિસ્ટમ છે એનો ટ્રેક જે પાછળની સિસ્ટમ હતી થોડા દિવસ પહેલા એટલે કે એકાદ અઠવાડિયા પહેલા જે સિસ્ટમ પસાર થઈ જેને કારણે સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદનો એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થઈ હતી અત્યારે જે આ સિસ્ટમ પસાર થઈ રહી છે તે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો ઉપરથી અમુક પાર્ટ પસાર થઈ રહ્યા મોટાભાગને આ સિસ્ટમનો જે હિસ્સો છે એ દક્ષિણ રાજસ્થાન ઉપરથી પસાર થવાનો છે જેને કારણે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે જો કે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર સામાન્ય છૂટા છવાયા જાપટતા જોવા મળે ત્યાં બહુ શક્યતાઓ નથી પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે આમ જોવા જઈએ તો છેલ્લા 24 થી 36 કલાકની અંદર અનેક વિસ્તારોની અંદર સારા વરસાદ નોંધાયા છે ગત રાત્રે પણ હિંમતનગરની અંદર કહી શકાય કે જે ફોરવીલો હોય કાર હોય એ ડૂબી જાય એ પ્રકારના પણ દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા છે એટલે અતિભારે વરસાદનો રાઉન્ડ છે એ અત્યારે ચાલી રહ્યો છે આ રાઉન્ડ છે હજુ આવતી કાલે 31 તારીખ છે 31 તારીખ રાત સુધી પણ યથાવત રહેવાનો છે હવે

જે આ 31 તારીખે રાત સુધીમાં જે વરસાદ પડવાનો છે બેન એની અંદર દક્ષિણ ગુજરાતના જે તમામ જિલ્લાઓ હશે સુરત વલસાડ નવસારી વાપી ડાંગ તમામ ભરૂચ રાજપીપડા આ તમામ વિસ્તારોની અંદર એક થી લઈ અને 3 ઇંચ સુધીના વરસાદો હજુ આવતી કાલે મોડી રાત સુધીમાં સંભવ છે એ સાથે મધ્ય ગુજરાતનું વડોદરા છે આણંદ નળિયાદ વિરમગામ અમદાવાદ ગાંધીનગર અને કપડવં આસપાસના જે સેન્ટરો છે આ જે મધ્ય ગુજરાતના સેન્ટરો છે એમાં પણ વરસાદ જોવા મળશે પણ એમાં થોડીક તીવ્રતા ઓછી હશે લગભગ 1 થી 2 ઇચ સુધીના વરસાદો મધ્ય ગુજરાતમાં જોવા મળી શકે અને એમાં પણ મધ્ય ગુજરાતમાં સાર્વત્રિકની અમુક વિસ્તારમાં તો સામાન્યથી મધ્યમ ઝાપટાઓ પણ હશે અને અમુક વિસ્તારમાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ હશે એટલે આ પ્રકારનો વરસાદ છે એ મધ્ય ગુજરાતમાં રહેવાનું છે. મધ્યપ્રદેશ બોર્ડરે આવેલા જે જિલ્લા છે છોટા ઉદેપુર, દાહોદ, ગોધરા મહીસાગર. આ જે ચાર જિલ્લા છે એની અંદર લગભગ 3 થી 4 ઇંચ અને 1 બે તાલુકામાં કદાચ 5 inch ઉપર વરસાદ પડે તેવી શક્યતાઓ છે એટલે એક પ્રકાર કહી શકાય કે જે અત્યારે અમુક જગ્યાએ અતિવૃષ્ટિ જેવા વરસાદો જોવા મળી રહ્યા છે એ જ પ્રકારનો વરસાદ છે આ ચાર જિલ્લામાં અમુક તાલુકાઓમાં એવો નોંધાશે એટલે આવતીકાલ સુધી હજુ સાવધાન રહેવાની જરૂર છે સાવચેત

રહેવાની જરૂર છે. જો કે આપણો મોટો વરસાદનો રાઉન્ડ આવતો હોય ત્યારે આપણે એડવાન્સમાં ટેકનોલોજીના મારફતે આપણે જાણી શકીએ એટલે સાવચેતી રાખવી જરૂરી છે આમાં કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી પણ તે પછી જે ઉત્તર ગુજરાતના વિસ્તારો હશે જેમાં ખાસ કરીને અરવલ્લી અરવલ્લી પછી જે સાબરકાંઠા અને મહેસાણા આ ત્રણ જિલ્લા એવા છે કે તેમાં પણ અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ આવતી કાલે રાત સુધીમાં છે વાવથરાદ અને બનાસકાંઠા હોય પાટણ હોય એ જે ત્રણ જિલ્લા છે એમાં મધ્યમથી થી સારા એટલે કે 3 થી 4 ઇંચ સુધીના વરસાદ પડી શકે પણ આ એક મહેસાણા

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો છે બેન એની અંદર કદાચપાંચ થી લઈને 10 ઇંચ સુધીના પણ વરસાદ પડી શકે એટલે ત્યાં જે સિસ્ટમના અમુક જે સ્ટ્રોંગ પાર્ટ છે એ ત્યારથી પસાર થઈ રહ્યા છે અને એની અસર ત્યાં જોવા મળે તેવું એક અનુમાન છે એટલે 31 તારીખ સુધી આ પ્રકારની સ્થિતિ રહેવાની છે. એ પછી કદાચ પહેલી તારીખ વધીને બીજી તારીખ થોડું હળવું પડશે વરસાદ બિલકુલ બંધ નહીં થાય પણ પહેલી બીજી તારીખમાં થોડું હળવું પડશે એ પછીથી પાછો બીજી તારીખથી જે વરસાદ ચાલુ થશે એ 8 9 સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે એટલે સપ્ટેમ્બરનું પ્રથમ અઠવાડિયું છે એમાં પણ વરસાદ ચાલવાનો ખાસ કરીને સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં સાર્વત્રિક વરસાદ હશે કેમ કે અત્યારે જે આ વરસાદ છે એ સીમિત વિસ્તારોમાં છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોનો ઉત્તર ગુજરાતમાં છે પણબે થીઆઠ સપ્ટેબર માં જે વરસાદ આવશે એ સાર્વત્રિક હશે જે વેધરના જે પાંચ ઝોન છે જેમાં પહેલું ઝોન સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આમ પાંચ ઝોનમાં જે દરેક વેધર એક્સપર્ટ છે એ આગાહી કરતા હોય અલગ અલગ વિસ્તાર પ્રમાણે તો એ પાંચે પાંચ ઝોનમાં વરસાદની શક્યતાઓ બેન હું માની રહ્યો છું એટલે હજુ પણ એક

સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે ખાસ કરીને આ પછીનો જે રાઉન્ડ છે 2 થી 8 જૂનનો એમાં વધારે પડતા થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની શક્યતાઓ છે એટલે એ વરસાદો થોડાક તોફાની હશે તોફાની એટલે એમાં ગાજવીજનું પ્રમાણ વધારે રહે જે વિસ્તારમાં વરસાદ પડતો હોય ત્યાં પવનની ઝડપ પણ વધારે રહેશે અને એ જે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં વરસાદ આવશે ત્યાં અમુક જગ્યાએ જો તીવ્ર થંડરસ્ટોર્મ થઈ જાય તો ત્યાં પછી અતિવૃષ્ટિ જેવો પણ થોડોક માહોલ છે એ બની જાય એ પ્રકારના વરસાદો સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પણ જોવા મળશે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો હજુ ચોમાસાની વિદાયના કોઈ સંકેતો મળી રહ્યા નથી આમ સામાન્ય રીતે 15 સપ્ટેમ્બરેચોમા ચોમાસાની વિદાય થતી હોય અને 15 સપ્ટેમ્બર ચોમાસાની વિદાય થવાની હોય તો અત્યારથી થોડાક એના લક્ષણો અને અમુક પ્રક્રિયાઓ છે એ ચાલુ થતી હોય પણ હજુ સુધી નૈરત્યના ચોમાસાની વિદાયની કોઈ જ પ્રક્રિયાઓ હવામાનની દ્રષ્ટિએ દેખાતી નથી જેમાં ખાસ કરીને ચોમાસુ ધરી છે અને ઓફસો ટ્રક છે ચોમાસુ ધરીને ઓફસો ટ્રપ છે એ નૈરત્યના ચોમાસા ઉપર ઘણી બધી અસર કરતા હોય છે તો નૈરત્યનો ચોમાસા માટે અત્યારે જે નૈરત્યની જે ચોમાસુ ધારી છે એ પણ સક્રીય છે અને ઓફશોટ તરફ પણ સક્રિય છે એટલે હમણાં

થોડાક દિવસની અંદર ચોમાસાની વિદાય એટલે કે મોન્સૂન વિથડ્રોલ પ્રોસેસ ચાલુ થાય તેવી શક્યતાઓ નથી આ વરસાદ છે એ હજુ આવનારા દિવસમાં કન્ટીન્યુ કદાચ રહી શકે છે. હ પરેશભાઈ અલગ અલગ સિસ્ટમોની ખૂબ વાત થતી હોય છે કે આટલી સિસ્ટમ બની છે આ સિસ્ટમ બની છે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એ કઈ મજબૂત સિસ્ટમના કારણે પડી રહ્યો છે. બેન આમ તો 2025 ના ચોમાસામાં મોટા ભાગની સિસ્ટમો છે એ આપણે બંગાળની ખાડીમાંથી આવી છે અત્યારે જે સિસ્ટમ આ સક્રિય છે ને અત્યારે જે વરસાદો પડી રહ્યા છે એ સિસ્ટમ પણ બંગાળની ખાડીમાંથી આવી છે આમ તો આપણે બે દિવસ પહેલા છત્તીસગઢ ઉપર જ્યારે સિસ્ટમ હતી ત્યારે જે આપણે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આ સિસ્ટમ છત્તીસગઢ ઉપર પહોંચીને એ ગુજરાતની અસર કરવાની છે સિસ્ટમ છે એ 700એચપીએ લેવલે લો પ્રેશરના રૂલ સ્વરૂપમાં અસર કરી રહી છે લો પ્રેશર 700એપી લેવલે સક્રી છે 850એપી લેવલે સર્ક્યુલેશન છે એટલે આ બંને વસ્તુ અલગ અલગ લેવલ ઉપર છે જેને કારણે આ વધારે મજબૂત છે જેને કારણે થંડરસ્ટોર્મ પણ થઈ શકે અને એને કારણે તોફાની વરસાદ પણ થઈ શકે એટલે બંગાળની ખાડીની જ સિસ્ટમ છે જોકે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ સાથે અત્યારે અરબ સાગર પણ સક્રિય છે ભલે અરબ સાગરમાં

સિસ્ટમ નથી પણ અરબ સાગરની અંદર જે સક્રિયતા છે આ સિસ્ટમને પૂરતી એનર્જી આપી રહ્યું છે જેથી આ સિસ્ટમ છે એ મજબૂત થઈ રહી છે અત્યારે જે આપણે અતિભારે વરસાદો પડ્યા એનું મેન કારણ પણ એ છે કે અરબ સાગરની સક્રિયતા કેમ કે ઓફસોડ્રોપ છે અત્યારે ખૂબ મજબૂત છે જો કે અરબ સાગરમાં એક સિસ્ટમ 13 જૂનના રોજ બની હતી પછી હમણાં જે છેલ્લો વરસાદી રાઉન્ડ આવ્યો 16 થી 24 ઓગસ્ટનો એમાં પણ હળવું સાયક્લોનિક સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વચ્ચેના દરિયા પટ્ટાની અંદર જોવા મળ્યું હતું અને હવેસાત અથવા તો 8 સપ્ટેમ્બરે વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન

અરબ સાગરમાં બને તેવી પણ સંભાવનાઓ છે એટલે અરબ સાગર પણ સક્રિય છે અને બંગાળની ખાડીની સિસ્ટમ આવી જેને કારણે આ વરસાદો નોંધાઈ રહ્યા છે આજની સ્થિતિ જોઈએ તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડ્યો છે આગળ પણ તમે એવી આગાહી કરી હતી કે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિશય વરસાદ પડશે સૌરાષ્ટ્ર અને કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારો આ બધા વિસ્તારોમાં હજી જેટલો જોઈએ એટલો વરસાદ સતત નથી પડ્યો જે કમ્પેરિઝન આખા ગુજરાતના બીજા ભાગ સાથે કરીએ તો અરબી સમુદ્રમાં ક્યારે સિસ્ટમની અસરો વધારે દેખાય છે જેના

કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે બેન આમ તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર કચ્છમાં થોડુંક પ્રમાણ ઓછું રહ્યું છે પણ સૌરાષ્ટ્રમાં તો એકંદર સારો વરસાદ છે એ 16 થી 24 ઓગસ્ટમાં નોંધાયો હતો હજુ પણ મેં આપને જણાવ્યું એમ કે જે 2 થી 8 સપ્ટેમ્બરનું સેશન છે એમાં સાર્વત્રિક વરસાદ છે એટલે સૌરાષ્ટ્ર અને કચ્છ બંને રીજનની અંદર ત્યારે પણ વરસાદ નોંધાશે અને એ પછી પણ હજુ ચોમાસાની વિદાય નથી થઈ કેમ કે જે 2 થી 8 સપ્ટેમ્બરનું જે સેશન પૂર્ણ થશે તો 7આઠ ઓગસ્ટમાં અરબ સાગરમાં પણ ફરી એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની સંભાવનાઓ છે જો કે હજુ તો એ સમય ઘણો બધો લાંબો છે હજી સર્ક્યુલેશન બન્યું નથી સર્ક્યુલેશન બનશે તો એનો ટ્રેક પણ નક્કી થશે બની શકે કે એ સર્ક્યુલેશન છે એ પણ ગુજરાત તરફ આવે અને ગુજરાતમાં 10 સપ્ટેમ્બર પછી ફરીથી એક વરસાદી રાઉન્ડ આવી શકે એટલે સપ્ટેમ્બર મહિનો જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી કદાચ ગુજરાતની અંદર કન્ટીન્યુ વરસાદો ચાલુ રહેશે અને એમાં પણ સપ્ટેમ્બરની 25 તારીખ છે ત્યાં સુધી તો આપણે સંપૂર્ણપણે એવું માની શકાય કે મજબૂત શક્યતાઓ છે વધારેમાં વધારે વરસાદ પડે તેવી શક્યતાઓ 25 સપ્ટેમ્બર સુધી તો રહેલી છે. જ્યારે પણ મોન્સુન વિથડ્રોલ પ્રોસેસ ચાલુ થશે તો એ પ્રોસેસ ચાલુ થાય

ત્યાર પછી પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તો બોપર પછીના સેશનની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગાજવીજવાળા વરસાદો પડતા હોય છે કેમ કે મોન્સુન વિથડ્રોલ પ્રોસેસના ભાગરૂપે હોય છે એટલે એ વરસાદો તો હજુ પણ પડવાના છે મોન્સુન વિથડ્રોલ પ્રોસેસની હજી કોઈ તૈયારી નથી થઈ પણ એ બધું થશે એટલે હજુ પણ વરસાદો આવશે એટલે સૌરાષ્ટ્ર કચ્છ હોય કે બીજા રાજ્યના બીજા અન્ય વિસ્તાર હોય તમામ વિસ્તારોની અંદર આ વરસાદ જતા જતાં પણ સારા એવા પાણીની વ્યવસ્થા કરી આપશે તેવું અત્યારે લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *