જેનો ડર હતો તે જ થયું! NCW એ સંજય દત્ત અને નોરા સામે મોટી કાર્યવાહી કરી!
સંજય દત્ત અને નોરા ફતેહીની મુશ્કેલીઓ હવે અટકવાનું નામ નથી લઈ રહી. જ્યારથી નોરા ફતેહી અને સંજય દત્તની ફિલ્મ કેડી ધ ડેવિલનું ગીત “સરકે ચુનાર તેરી” વિવાદમાં આવ્યું છે, ત્યારથી આ બંને કલાકારોની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી. ગીતના શબ્દો પર કડક વલણ અપનાવતા, રાષ્ટ્રીય મહિલા આયોગે હવે બંને કલાકારોને સમન્સ જારી કર્યા છે. […]
Continue Reading