હકીકતમાં મેજર ઇકબાલ ઉર્ફે ઇલ્યાસ કાશ્મીરીનો અંત કેવી રીતે થયો?
લાંબી અને ઘાટી દાઢી ફૂટી ગયેલી આંખોને છુપાવવા માટે પહેરેલા કાળા ચશ્મા અને એક હાથની કપાયેલી આંગળી એટલે ધુરંધર પાર્ટ ટુ ફિલ્મનો વિલન ઇલિયાસ કાશ્મીરી જેનું આબેહુબ પાત્ર હિન્દી ફિલ્મ અભિનેતા અર્જુન રામપાલે નિભાવ્યો છે. પણ પાકિસ્તાનનો ભસ્માસુર અને કુખ્યાત ઉગ્રવાદી ઇલિયાસ કાશ્મીરી હકીકતે કોણ હતો? એની આખી કહાની જાણીને ધુરંદર પાર્ટ ટુ જોશો તો […]
Continue Reading