ભારતમાં બાળકોની સંખ્યા ઘટી રહી છે? આટલા વર્ષો પછી ફક્ત વૃદ્ધ લોકો જ બાકી રહેશે?
ભારતમાં ઘટતા પ્રજનન દર (ફર્ટિલિટી રેટ) ને લઈને અત્યારે એક ગંભીર ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ ચર્ચાનું મુખ્ય કારણ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કની એક સોશિયલ મીડિયા પોસ્ટ છે. મસ્કે અમેરિકન મેગેઝિન ‘ધ ઇકોનોમિસ્ટ’નો એક રિપોર્ટ શેર કરતા ચિંતા વ્યક્ત કરી કે ભારતનો જન્મ દર હવે રિપ્લેસમેન્ટ લેવલ 2.1 થી નીચે આવી ગયો […]
Continue Reading