બિગબોસની પૂર્વ સ્પર્ધક સોનાલી ફોગાટ ની હત્યા કરનાર હવે સામે આવી ગયા છે સોનાલીની હત્યા એમના જ પીએ સુધી સાંગવાને કરી છે ગોવા પોલીસે પ્રેસ કોંફ્રેન્સમાં બતાવ્યું કે સુધીરે પોતનો ગુનો કબૂલ કરી લીધો છે પોલીસે સુધીર અને એમના સાથે સુખવિંદરની ધરપકડ કરી લીધી છે સોનાલી અને એમના પીએનો.
સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે જેમાં સુધીર સોનાલીને લઈ જતો જોવા મળી શકે છે આઈજીઓ એ પ્રેસ કોન્ફ્રેન્સ કહ્યું કે ગોવા પહોંચ્યા બાદ સુધીર અને સુખવિંદર સોનાલીને પાર્ટી કરવાને બહાને ગોવાના કર્લી રેસ્ટોરેન્ટ લઈ ગયા હતા ત્યાં સુધીરે સોનાલીના પાણીમાં કંઈક મિલાવી દીધું અને તેને પીવા માટે મજબુર કરી.
એ કોઈ ન!શીલો પદાર્થ બતાવાઈ રહ્યું છે તમે જાણકારી મળી કે સોનાલીને બ!ળજબરી થી સફેદ પાવડર પીવડાવામાં આવ્યો જેના બાદ તેની હાલત બગડી ગઈ સવારે 4 વાગે સોનાલી કંટ્રોલમાં ન હતી ત્યારે તેઓ સોનાલીને શૌચાલય લઈ ગયા 2 કલાક સુધી આ શૌચાલયમાં જ રહ્યા ત્યાં સોનાલી સાથે આ બંનેએ શું કર્યું તે સુધીર અને સુખવિંદર એ પોલીસને.
નથી જણાવ્યું આગળ જાણવા મળ્યું કે સોનાલી પાણી પીધા બાદ ઠીક ન હોય તે મેહસૂઉં કરી રહી હતી સોનાલીના ભાઈ રીન્કુ ઢાકાએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છેકે સોનાલીની હત્યા સુધીર સાંગવાન અને સુખવિંદરે એમની સંપત્તિ પર કબ્જો કરવા અને સોનાલીનું રાજકીય કરિયર ખતમ કરવાના ઇરાદે કરી છે નવાઈની વાત એ છેકે સોનાલીની હત્યા એ સુધીરે કરીછે જે જીવનભર સાથે રહ્યો.