Cli
એક સમયે ડોલર માં કમાણી કરતા ડોક્ટર ની થ ઈ આવી હાલત, પોપટભાઈ આહીર મદદે પહોચંતા થયું એવું કે...

એક સમયે ડોલર માં કમાણી કરતા ડોક્ટર ની થ ઈ આવી હાલત, પોપટભાઈ આહીર મદદે પહોચંતા થયું એવું કે…

Breaking

ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં રસ્તા પર રઝડતા બેસહારા ગુમસુધા પરીવારથી દુર પડેલા માનસિક અસ્વસ્થ વૃદ્ધ અશક્ત બિમાર લોકોની હંમેશા મદદ કરી તેમને પોતાના ચેરીટેબલ ટ્રસ્ટ માં રહેવા જમવાની સગવડ આપતા લોકોને પોતાના પરીવાર નો ભેટો કરાવતા પોપટભાઈ આહીર દેશભરમાં ખુબ લોકપ્રિયતા ધરાવે છે.

તેમના નેક કાર્યો ની ચર્ચાઓ માત્ર ગુજરાત નહીં પરંતુ દેશના ઘણા રાજ્યો માં છે પોપટભાઈ આહીર તાજેતરમાં ભાવનગર પહોંચ્યા હતા રસ્તા પર એક વ્યક્તિ ખૂબ જ ખરાબ હાલતમાં ફાટેલા તૂટેલા કપડાં પહેરીને સુતેલો હતો પોપટભાઈ આહીર તેમની મુલાકાત લઇ તેમનું નામ પૂછતા પોતાનું નામ.

ડોક્ટર જણાવ્યું અને નવી દિલ્હી વૈષ્ણોદેવી રહેવાસી હોવાનું કહ્યું સાથે જણાવ્યું કે મારો પરિવાર ન્યૂઝીલેન્ડમાં રહે છે અને હું ડોલરમાં પૈસા કમાતો હતો તેની માનસિક હાલત થોડી અસ્વસ્થ લાગતી હતી તેને પોપટભાઈ એ તેના પરીવાર સુધી પહોંચાડવાની વાત કરી પોતાના સાથે આશ્રમ આવવાની.

વિનંતી કરતા તે વ્યક્તિ પોપટભાઈ આહીર પર હુમલો કરવા માટે ઊભો થઈ ગયો અને પોતાના હાથમાં રહેલા ધોકા વડે પોપટભાઈને મારવાનો પ્રયત્ન કરવા લાગ્યો આજુબાજુના લોકો એકત્ર થઈ ગયા અને પોપટભાઈ આહીર ની મદદ કરવા માટે પહોંચી ગયા પોપટભાઈ આહીર તેને જેમ.

તેમ કરીને સમજાવી પોતાની ગાડીમાં બેસાડી અને સોશિયલ મીડિયા આશ્રમ મહુવા લઈને આવ્યા પોપટભાઈ આહિરે જણાવ્યું કે હું છેલ્લા ત્રણ દિવસથી આ વ્યક્તિને શોધવા માટે ભાવનગર આવું છું આજે તેઓ વહેલી સવારે અહીં અમને મળી ગયા તેઓ દિવસ પર ભાવનગરમાં ફરતા રહે છે.’

અને સવારે વહેલા તેઓ અહીં જોવા મળે છે પોપટભાઈ આહીર તેમને પોતાની સાથે સોશિયલ મીડિયા આશ્રમ લઈ આવ્યા તેમની સ્થિતિ સુધારવા માટે તેમના વાળ કાપી અને તેઓને સ્વચ્છ કપડા પહેરવા માટે આપ્યા પોપટભાઈ આહીર તેમને પોતાના હાથો વડે નવડાવ્યા અને લોકોને વિનંતી.

કરી કે નવી દિલ્હીમાં કોઈપણ વ્યક્તિ આ ભાઈના પરિવારને ઓળખતા હોય તો મારો સંપર્ક કરજો ત્યાં સુધી હું ભાઈને અહીં જ મારા આશ્રમમાં રહેવા જમવાની સગવડ કરી અહીં સ્થાન આપું છું અને તેમની માનસિક સ્થિતિ સુધરે એ માટે હું અવશ્ય પ્રયત્ન કરીશ મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *