Cli
9 વર્ષની હીરાના વેપારી ની દિકરી દેવાંશી સંધવીએ કરોડોની સંપત્તિ ત્યાગી દીક્ષા લીધી, સુરતમાં 35 હજાર લોકો વચ્ચે...

9 વર્ષની હીરાના વેપારી ની દિકરી દેવાંશી સંધવીએ કરોડોની સંપત્તિ ત્યાગી દીક્ષા લીધી, સુરતમાં 35 હજાર લોકો વચ્ચે…

Breaking

સાંસારિક જીવન ની મોહ માયા છોડીને કરોડપતિ બાપની 9 વર્ષ ની દિકરી જૈનમુની બની ગઈ છે સુરત હીરાના વેપારી મોહનભાઈ સંધવીના પુત્ર ધનેશ ની 9 વર્ષ ની દિકરી દેવાંશી સંધવી પાચં ભાષામાં જાણકાર છે દેવાંશી સંધવી ભરતનાટ્યમ સંગીત સ્કેટીગ માનસીક ગણીત માં નિષ્ણાત છે તેને ક્યુબા માં.

ગોલ્ડ મેડલ મેળવ્યો હતો વેરાગ્ય શતક અને તત્વાર્થ સતક પુસ્તકો ના અધ્યયન થી તેને સંસાર પ્રત્યે ની મોહમાયા છોડીને હવે વૈરાગ્ય નો માર્ગ અપનાવ્યો છે દેવાંશી ના પિતા નું વાર્ષિક ટન ઓવર 100 કરોડથી વધારે છે ધનેશ સધંવી હીરા કંપની ના માલીક છે પોતાની નાની ઉંમરે સર્વગુણ સંપન્ન અભ્યાસમાં અવ્વલ અને.

પાંચ ભાષાઓમાં પારંગત દીકરી દેવાંશી સંઘવીએ પોતાના પિતાની કરોડોની સંપત્તિ ની પર્વા કર્યા વિના જૈન મુની બની ધાર્મિક રસ્તે ચાલવાનો સંકલ્પ કર્યો હતો દેવાંશી એ પોતાના જીવનકાળ દરમિયાન ક્યારેય મોબાઈલ નો ઉપયોગ કર્યો નથી તેને કોઈ દિવસ કોઈ ટીવી કે ફિલ્મો જોઈ નથી માત્ર પુસ્તકો અને.

અભ્યાસ એના જીવનનું અધ્યયન રહ્યું હતું ધાર્મિક જ્ઞાન અને જૈન ગ્રંથોનું તેને ખૂબ જ વાંચન કર્યું છે આટલી ઉંમરે તેને 367 દીક્ષાના દર્શન કર્યા છે આઠ વર્ષની ઉંમરે તેને 500 કિલોમીટર પદયાત્રા કરી 367 દીક્ષા જોઈ અને જૈન સાધ્વીજી બનવાનો સંકલ્પ કર્યો સુરતમાં ભવ્ય વરશી દાન યાત્રાનું.

આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ચાર હાથી 20 ઘોડા અને અગિયાર ઊંટ જોડાયેલા હતા જેમાં એક લાખથી વધારે લોકો જોડાયા હતા વિદાય સમારોહ માં 9 વર્ષ ની દિકરી દેવાંશી એ જણાવ્યું હતું કે હું સિંહ નું સંતાન છું અને સિંહ ની જેમ દિક્ષા ગ્રહણ કરી રહી છું અને સિંહની જેમ દીક્ષા ગ્રહણ.

કરવાના મારા ભાવ છે દેવાંશી ના માતા પિતાએ આનંદથી હરસો ઉલ્લાસથી એક પણ આંસુ વહાવ્યા વિના દીકરી દેવાંશી ની વિદાય કરી હતી જીવનના તમામ એસો આરામ સુખ સાયબી છોડીને સાંસારિક જીવનનો મોહ અને ધન દોલત ની માયા છોડીને જૈન મુનિ ની હાજરીમાં તેને દીક્ષા ગ્રહણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *