ગુજરાતમાં કચ્છ ની કોયલ ના નામનું બિરુદ મેળવનાર ફેમસ લોકગાયિકા ગીતાબેન રબારી ને સાભંડવા લોકો ખુબ પસંદ કરે છે આજે તેઓ ગુજરાત નહીં પણ દેશ વિદેશમાં પ્રોગ્રામ કરે છે પારંપરિક કચ્છ ના પહેરવેશમા મુખ્યત્વે તેઓ ડાયરાના અને ગરબાના પ્રોગ્રામ મા જોવા મળે છે આજે તેઓ ખુબ.
વૈભવી જીવન વ્યતીત કરી રહ્યા છે તેમની પાસે આલીશાન ગાડીઓ અને વૈભવી બંગલો છે તેઓ નું જીવન આજે સુખમય છે પરંતુ ગીતાબેન રબારી નું ભુતકાળ ખુબ જ દુઃખદાયક રહ્યું છે ગીતાબેન રબારી ગીતાબેન રબારી જ્યારે ત્રણ વર્ષના હતા એ સમયે તેમના પિતાને લકવા થઈ જતા તેમની માતા ગાયો ભેંસો.
વેચીને ગામડે ચાલ્યા ગયા હતા ગીતાબેન રબારી ના પરિવાર ની સ્થિતિ એટલી હદે ખરાબ હતી કે તેમની માતા આજુબાજુના ઘરે કચરા પોતા કરીને પોતાના સંતાનોને મોટા કરી રહ્યા હતા અને ઘરનું ગુજરાન ચલાવતા હતા નાનપણથી ગીતાબેન રબારી ને ગીતો ગાવાનો ખૂબ શોખ હતો પોતાના અભ્યાસ.
સાથે તેમને સંગીત ક્ષેત્રે ઝંપલાવ્યું અને પોતાના પરીવાર ને આગળ લાવવા ખુબ જ મહેનત કરી તેમના સુરીલા કંઠે તેમનું નામ આગળ આવ્યું અને માત્ર કચ્છ નહીં પણ દેશ વિદેશમાં તેઓ ફેમસ થયા આજે ડાયરા ના સંતવાણી ના પ્રોગ્રામ થકી તેઓ ખુબ નામના ધરાવે છે ગીતાબેન રબારી એ.
આજ સુધી વેસ્ટન સંસ્કૃતિ ને મહત્વ નથી આપ્યું અને કોઈ વાહીયાત અને વલ્ગર ગીતો પણ ગાયા નથી તેમના વ્યક્તિત્વ માં એ પ્રભાવ છે તેઓએ હંમેશા ભારતીય સંસ્કૃતિ ધરોહર ને જાળવી રાખવા નો પ્રયત્ન કર્યો છે તેમના લગ્ન પૃથ્વી રબારી સાથે થયા છે તેઓ આજે પોતાના જીવનના ભુતકાળ ને.
ભુલી નથી શકતા તેમનું દુઃખદ ભુતકાળ આજે ગીતા બેન રબારી યાદ રાખી હંમેશા લોકસેવાકીય કાર્યો માં આગળ રહે છે તેઓ ગૌસેવા કે સામાજીક કન્યાશાળા માટેના પ્રોગ્રામ મા મોટી રકમની માગંણી નથી કરતા તેઓ સ્વેચ્છાએ પહોંચી જાય છે મિત્રો તમે ગીતા રબારી ને પસંદ કરતા હોય તો પોસ્ટ શેર કરવા વિનંતી.