બૉલીવુડ એક્ટરર કુબ્રા સૈટે પોતાની પર્સનલ જિંદગીને લઈને એક ચોંકાવનાર ખુલાસો કર્યો છે કુબ્રાએ જણાવ્યું છેકે એમણે ન!શામાં પોતાના મિત્ર સાથે સબંધ બાંધી લીધા હતા અને તેનાથી તેઓ પ્રેગ્નેટ થઈ ગઈ તેના બાદ તેણે એ!બોર્શન કરાવી દીધું કુબ્રાએ પોતાની બુકનો એક ભાગમાં જણાવ્યું છેકે 2013 માં તેઓ રજાઓ માણવા અંડમાન ગઈ હતી.
ત્યાં તેઓ એક રાત ઈસ્કૂબા ડાયમિંગ માટે ગઈ હતી તેણે દા!રૂ પીધો અને નશામા ચકનાચૂર થઈ ગઈ તેના બાદ તે તેના જે મિત્ર સાથે હતી તેની સાથે સબંધ બાંધ્યા પરંતુ જયારે માસિક ન આવ્યું ત્યારે પ્રેગ્નન્સી ચેક કરાવી અને તે પોઝિટિવ આવ્યો હવે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કુબ્રાએ જણાવ્યું છેકે પૉતાની પ્રેગન્સી વિશે ખબર પડ્યા.
બાદ એમણે શું કર્યું કુબ્રાએ જણાવ્યું કે એક અઠવાડિયા પછી મેં ગ!ર્ભપાત કરવાવાનું નક્કી કર્યું મેં મારી જિંદગી અને આવાં પ્રવાસની કલ્પના પણ કરી ન હતી મને લાગે છેકે એ સમયે હું એક માણસ રીતે તૈયાર ન હતી હું કદાચ હજુ પણ એના માટે તૈયાર નથી 23 વર્ષની ઉંમરે લગ્ન અનેપછી 30 વર્ષની ઉંમરે બાળકો પેદા કરવાનું.
મહિલા પર જે દબાવ રહે છે મને એ સમજમાં નથી આવતું આ એક નક્કી કરેલ રૂલ્સ છે કુબ્રાનું માનીએ તો એમને આ વાત પર પસ્તાવો નથી કુબ્રાએ કહ્યું ખુદને મેં એક બેકાર માણસ મહેસુસ કર્યું હતું કુબ્રા બોલીવુડની પહેલી એવી એક્ટર છે જેણે પોતાની એ રાતનો ખુલાસો કર્યો છે કુબ્રા બોલીવુડની અનેક હિટ ફિલ્મોમાં કામ કરી ચુકી છે.