જેકલીન ફર્નાડિસે પોતાના લવબાઈટ વાળી તસ્વીરને લઈને પોતાનું મૌન તોડ્યું છે કાલે સાંજે 200 કરોડના મહાઠગ સુકેશ સાથે જેકલીનની આ તસ્વીર લીક થઈ હતી આ તસ્વીરમાં જેક્લીનના ગળામાં સાફ લવબાઈટ દેખાઈ રહી છે આજ સુધી બોલીવુડના ઇતિહાસમાં કોઈ એક્ટરની બેડરૂમની પર્સનલ તસ્વીર આવી સામે નથી આવી.
આ તસ્વીર સામે આવતાજ બોલીવુડમાં હાહો મચી ગઈ લોકો જેકલીન વિશે અલગ અલગ વાતો કીર રહ્યા છે તેને લઈને હવે જેકલીને ઓફિસિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્હ્યું છે એમાં જેકલીને લોકોને હાથ જોડીને વિનંતી કરી છે લખતા જેકલીને કહ્યું આ દેશે અને દેશના લોકોએ મને ખુબજ પ્રેમ આપ્યો છે તેમાંથી મીડિયાથી મારા મિત્ર સામેલ છે.
જેમનાથી મેં બહુ શીખ્યું છે અત્યારે હું એક ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છું મને આશા છેકે મને જલ્દી એમાંથી બહાર નીકળતા જોશો મારા મીડિયા મિત્રોથી વિનંતી છે તેઓ મારી પ્રાઈવસીનું ધ્યાન રાખે અને મારી પર્શનલ ફોટો સોસીયલ મીડિયામાં સેર ન કરો એવું તમે જીનકના લોકો સાથે ન કરી શકો.
મને આશા છેકે તમે એવું મારી સાથે પણ નહીં કરો મને આશા છેકે ન્યાયની જીત થશે આભાર અત્યારે તો ઇડી જેક્લીનથી 10 કરોડની ગિફ્ટ સુકેશ જોડેથી લેવા પર પુછતાજ કરી રહી છે હવે ઇડીએ જેકલીને લીધેલ તમામ મોંઘી ગીફ્ટો ઇડીએ કબ્જે કરવાનું શરૂ કર્યુંછે જેકલીનની વાઇરલ તસ્વીર પર તમારે શું કહેવું છે.