આલિયા અને રણબીરના ઘરે ડબલ ચિચિયારી ઓ ગુંજવાની છે અહીં આ રિપોર્ટ સાંભળીને રણબીર અને આલિયાના ફેન્સ ખુશીથી ઉછળી પડશે બંને કપલે 14 એપ્રિલે લગ્ન કર્યા હતા લગ્નના અઢી મહીં બાદ આલિયાએ ખુશખબરી આપી હતી કે તેઓ પ્રેગ્નેટ છે અહીં આલિયાના આ ખુલાસા બાદ કેટલાય લોકોએ સવાલ ઉભા કર્યા હતા.
એમનું કહેવું હતું કે આલિયા લગ્ન પહેલા જ પ્રેગ્નેટ થઈ ગઈ હતી હવે આલિયા અને રણબીરને લઈને એક મોટી ગુડન્યુઝ આવી છે મીડિયા રિપોર્ટમાં એ દાવોકરવામાં આવી રહ્યો છેકે આલિયાના પેટમાં 2 બાળકો મોટા થઈ રહ્યા છે ગયા દિવસોમાં આલિયા મુંબઈ એરપોર્ટ પર લંડનથી પાછા ફરતા સમયે જોવા મળી હતી.
અહીં આલિયાનું બેબી બંમ્પ ખુબ મોટું જોવા મળ્યું હતું ત્રણ મહિનામાં એટલું મોટું બેબી બંમ્પ નથી હોતું એટલે હવે એ વાતનો અંદાજો લગાવાઈ રહ્યો છેકે આલિયા એક નહીં 2 બાળકોને જન્મ આપશે એવામાં એક જાણીતા જ્યોતિષીએ ભવિષ્યવાણી કરી છેકે આલિયા એક નહીં બે બાળકોને જન્મ આપશે.
આલિયા પ્રેગ્નેટ થઈ તેની ખુશખબરી આપી ત્યારથી કપૂર પરિવાર ખુબ ઉત્સાહિત છે હવે અત્યારે તો આલિયા એક બાળકને જન્મ આપશેકે બે બાળકોને જન્મ આપશે એતો ત્યારે ખબર પડશે જયારે બાળકોનો જન્મ થસે પરંતુ આલિયા અને રણબીરના ફેન્સ આ ખબર સાંભળિને અત્યારથી ખુશી સેલિબ્રેટ કરવા લાગ્યા છે.