બંગાળી એક્ટર અને ટીએમસી સંસદ નુસરત જહાં સોસીયલ મીડિયામાં ખુબજ એકટીવ રહે છે તેઓ પોતાનાથી જોડાયેલ તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરતી રહે છે તેઓ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે એવામાં હાલમાં શેર કરેલ તસ્વીરનાં લીધે તેઓ ફરીથી એકવાર હાઈલાઈટ થઈ છે.
હકીકતમાં નુસરત જ્હાએ ઇન્સ્ટાગ્રામમાં તસ્વીર શેર કરી છે જેમાં રેનો અલગ અંદાજ જોવા મળી રહી છે સાથે ફેન્સ પણ ઍક્ટર નુસરત જહાંના ફિગરને જોઈને દીવાના થઈ રહ્યા છે નુસરતે પોતાની નવી તસ્વીરમાં જીન્સ અને ટોપ પહેરેલ છે જેની આ તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
સામે આવેલ તસ્વીરમાં તમે જોઈ શકો છોકે નુસરતે જીન્સ ટોપ ચશ્મા મેકઅપ સાથે પોતાના લુકને પૂરું કર્યું છે જણાવી દઈએ નુસરત એક બાળકની માંછે છતાં તેના ફિગરને જબરજસ્ત મેન્ટેન કર્યું છે નુસરત જ્હાની આ તવસીર પર ફેન્સ પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.