Cli
એરપોર્ટ પર ગુમ થયો ભારતીસિહં નો લાડલો દિકરો ગોલા ! ભારતી પણ ફાંફે ચડી પછી...

એરપોર્ટ પર ગુમ થયો ભારતીસિહં નો લાડલો દિકરો ગોલા ! ભારતી પણ ફાંફે ચડી પછી…

Bollywood/Entertainment Breaking

ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું એક કોમેડીયન તરીકે ગુજંતુ કરનાર ફેમસ કોમેડિયન ભારતીસિહ પોતાના મજાકીયા અંદાજને લઈને ખુબ ચર્ચાઓ રહે છે પોતાના કેરીયર દરમીયાન ભારતીસિહં ઘણા બધા ટીવી શો હોસ્ટ કરી ચુકી છે ધ લાફ્ટર ઈન્ડીયા ચેલેન્જ થી દેશભરામા આગવી પ્રસિદ્ધી પ્રાપ્ત કરી ઘણા બધા કોમેડી શો માં.

ભાગ લેનાર ભારતીસિહં ધ કપીલ શર્મા શો થી ખુબ ફેમસ બની હતી તેની અનોખી શૈલી દર્શકો ને ભરપેટ હસાવતી હતી તેને પોતાના દમદાર અભિનય થકી દર્શકો માં એક આગવી છાપ છોડી કપીલ શર્મા શો મેકર સાથે ના કોઈ વિવાદોથી તેને ધ કપીલ શર્મા શો ને અલવીદા કહ્યું હતું ત્યાર બાદ તે પોતાની ફેમેલી સાથે જ સમય વિતાવવાનું પંસદ કરે છે.

ભારતીસિહં પોતાના દિકરા ગોલાને લઈને ખુબ ચિંતિત રહે છે તે ગોલાની સંભાળ રાખવા પાચં મહીલાને નોકરી પર રાખે છે હંમેશા તે મહીલાઓ ગોલાની આજુબાજુ જ રહે છે હંમેશા પોતાના ક્યુટ દિકરા ગોલા સાથે સોશિયલ મીડિયા પર મસ્તીના અંદાજમાં જોવા મળતી ભારતી સિંહ તાજેતરમાં અમેરિકા થી મુંબઈ પરત ફરી હતી.

આ સમયે ભારતીસિહં ની આજુબાજુ મિડીયા અને પેપરાજી ધસી આવતા ભારતસિંહ તેમની સાથે વાતો કરવા લાગી આ દરમિયાન તે ગાડી ની તરફ આગળ વધી ગઈ પરંતુ તેનો દિકરો ગોલા ને ભુલી જતા તેને ખુબ ચિંતા અને તણાવ માં તેને શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ ગોલાને એરપોર્ટ પર બે નાની દિકરીઓ રમાડી રહી હતી અને તે ગોલાન.

માસુમિયત ને ખુબ પસંદ કરીને પાછડ લઈને આવી રહી હતી પોતાના દીકરાને સહી સલામત જોઈ અને ભારતી સિંહે હાસકારો અનુભવ્યો હતો અને ખુશી વ્યક્ત કરી હતી સોશિયલ મીડિયા પર આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ હતી લોકો ભારતી સિંહને પાંચ મહિલા કર્મચારી સાથે હોવા છતાં પણ ભૂલી જાય છે એ બાબતે ટ્રોલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *