કોમેડિયન કપિલ શર્મા આટલી જલ્દી બદલાઈ જશે એ કોઈએ નતું વિચાર્યું ગયા દિવસોમાં ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના પ્રમોશન ને લઈને કપિલ શર્માએ વિવેક અગ્નિહોત્રી અને અનુપમ ખેરને કેવો વિવાદ થયો એતો બધાએ જોયું તેના બાદ કપિલને લોકોએ નિશાને લઈ લીધો ત્યારથી કપિલ લગાતાર શાંત બેઠા હતા.
પરંતુ કપિલે આ વિવાદથી બચવાની એવી આઈડિયા વાપરી છેકે જોઈને તમે પણ હેરાન રહી જશો કાલથી કપિલ પીએમની પ્રંશસા કરી રહ્યા છે એટલુંજ નહીં કપિલ શર્મા તો હવે હરહર મહાદેવ પણ કહેવા લાગ્યા છે હકીકતમાં પરમ દિવસ સાંજે સ્વામી શ્રી શિવાનંદ સ્વામીને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે.
કપિલે એના માટે એમની પ્રશંસા કરી દીધી એમને હાથ જોડતી ઈમોજી બનાવીને શિવાનંદનું અભિનંદન કર્યું હવે કેટલાક સમય પહેલા કપિલે એક વધુ ટવીટ કર્યું જેમાં પીએમએ ઓસ્ટ્રેલિયાથી ભારત પાછી લાવેલ 29 પ્રાચીન મૂર્તિઓનું નિરીક્ષણ કરી રહ્યા છે તેના પર કોમેંટ કરતા કપિલે લખ્યું ભારત દેશના અનમોલ.
ખજાનાની અમૂલ્ય નિધિના ફરીથી સ્વદેશ પાછા ફરવા પર ખુબ ખુબ અભિનંદન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ મોદીજી જય ભારત હરહર મહાદેવ હકીકમાં કપિલ સમજી ચુક્યા છેકે હવે એમની દાળ એમજ નહીં ગળે એવું કંઈક જરૂર કરવું પડશે કે એમની છબી સારી બની જાય અને તેનો સૌથી મોટો આઈડિયા છે દેશભક્તિ બતાવવી મિત્રો તમે શું કહેશો આ મામલે.