Cli
નથી રહ્યા લગાન ફિલ્મ ના અભિનેતા, અચાનક નિધન થી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર…

નથી રહ્યા લગાન ફિલ્મ ના અભિનેતા, અચાનક નિધન થી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માંથી આ સમયે એ ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે જેને લઈને ચોતરફ દુઃખની લાગણી પ્રસરી જવા પામી છે જુઓ પોતાના દમદાર અભિનય થકી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોકપ્રિય સહાયક અભિનેતા રહી ચૂક્યા છે બોલીવુડ ફિલ્મ અભિનેતા આમિર ખાનની ફિલ્મ લગાનમાં તેઓ.

સહાયક અભિનેતા તરીકે જોવા મળ્યા હતા તેમનું નામ હતું જાવેદ ખાન અમરોહી તેમને પોતાના શાનદાર અભિનય કેરીયર માં 150 થી પણ વધારે બોલીવુડ ફિલ્મ અને ટીવી શો માં કામ કર્યું હતું તેઓ કોઈ પણ પાત્રને પુરી નિષ્ઠાથી ભજવતા હતા સામાન્ય રીતે સહાયક અભિનેતાઓના નામ થી લોકો અજાણ હોય છે.

તેમના ચહેરાથી ઓળખતા હોય છે ત્યારે જાવેદ ખાન પણ પોતાના ચહેરાથી ખૂબ જ લોકપ્રિયતા ધરાવતા હતા તેઓ કોઈપણ પાત્રને ન્યાય આપીને સિધ્ધતથી ભજવતા હતા ફિલ્મ ચક દે ઇન્ડિયા પ્રેમ રોગ અંદાજ અપના અપના હમ હૈ રાહી પ્યાર કે જેવી ઘણી બધી ફિલ્મો સામેલ હતી પોતાની વધતી જતી.

ઉંમર ના કારણે તેઓ ઘણી ઓછી ફિલ્મોમાં જોવા મળતા હતા. છેલ્લી વાર તેઓ સાલ 2020 માં આવેલી ફિલ્મ સડક 2 માં જોવા મળ્યા હતા મિડીયા રિપોર્ટ અનુસાર તેઓ 70 વર્ષ ની ઉંમરે શ્વાસ સંબંધી બીમારી થી પીડાતા હતા અને તેમના બંને ફેફસાઓ ખરાબ થઈ ગયા હતા તેમની.

સારવાર સાન્તાક્લોઝ ના સૂર્યા નર્સિંગ હોમમાં ચાલી રહી હતી તેઓ છેલ્લા ઘણા સમયથી સારવાર હેઠળ હતા અને 14 ફેબ્રુઆરીના રોજ તેમને પોતાના અંતિમ શ્વાસ લીધા હતા સાંજે 6:30 વાગે તેમના પાર્થિવ દેહને ઓસીવારા કબ્રિસ્તાન માં પરીવારજનો ની ઉપસ્થિતિ માં દફન કરવામાં આવ્યો હતો.

જાવેદ ખાન બોલિવૂડમાં ઘણા બધા સુપરસ્ટાર અભિનેતાઓ ની સાથે કામ કરી ચુક્યા છે આજે પણ તેઓનો અભિનય દર્શકો ખુબ પસંદ કરે છે તેમના અચાનક દેહાંત થી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દુઃખની લાગણી પ્રસરી જવા પામી છે બોલીવુડ કલાકારો તેમની આત્માની શાંતિ માટે પ્રાથના કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *