બોલીવુડ ફિલ્મ અભિનેતા સલમાન ખાન સાથે 2017માં દબંગ 3 થી પોતાના સફળ અભિનયની શરૂઆત કરનાર અભિનેત્રી સાઈ માંજેકર આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ કુછ ખટ્ટા હો જાય ને લઈને ખૂબ જ લાઈમ લાઈટમાં જોવા મળે છે જે ફિલ્મોમાં તે પંજાબી ફેમસ સિંગર એક્ટર ગુરુ રાંધવા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.
આ ફિલ્મ માં અનુપમ ખેર પણ લીડ રોલમાં જોવા મળશે આ ફિલ્મની કહાની પારિવારિક જીવન પર આધારિત છે જેમાં મધ્યમ વર્ગના પરિવાર ની મજબૂરી દેખાડવામાં આવી છે જે ફિલ્મના પ્રમોશન માટે સાઈ માજેકંર ઘણી ઇવેન્ટમાં પણ પહોંચી હતી એ વચ્ચે તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર વાદંળી રંગનો સ્ટાઇલીસ નાઇટ ડ્રેસ પહેરીને
સાઈ માજેકંર પહોંચી હતી ઓપન હેર લાઈટ મેકઅપ માં અભિનેત્રી સાઈ ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો અને તેની બેક સાઈટ નો ઉભાર જોઈ ફેન્સ દિવાના બન્યા હતા કાતીલાના અદાઓ સાથે તેને પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા.
તેની દિલકશ અદાઓ અને તેની છલકાતી જવાની જોતા ચાહકોના દિલ ની ધડકનો તેજ થવા પામી હતી બ્રાલેસ નાઇટીમા તેનું યૌવન છોળે કલા એ છલકાતું ચાહકો ના હૈયાના પાણી હોઠે ઉછાળી રહ્યું હતું તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને.
લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા સાઈ માજેકંર 2017 માં આવેલી ફિલ્મ દબંગ 3 બાદ સાલ 2020 માં ફિલ્મ મેજરમાં આર્મી જવાન ની પ્રેમિકા બનીને દમદાર અભિનય કરતી જોવા મળી હતી તેને દર્શકોના દિલ જીતી લીધા હતા તો ઘણી તમીલ અને તેલુગુ ફિલ્મો થકી તેને ખુબ લોકચાહના મેળવી છે.