બોલીવુડ અભિનેત્રી ડાન્સ ક્વિન પોતાના કમરના લચકા અને ડાન્સ સ્ટેપ્સ ના ઠુમકાઓ થી લાખો ચાહકો ના દિલમાં રાજ કરે છે તેની ડ્રેસિંગ સેન્સ ફેન્સમા ગજબનો ક્રેઝ ધરાવે છે એની એક ઝલક જોવા ચાહકો બેતાબ રહે છે પોતાના બોલ્ડ અને ગ્લેમર અંદાજ માં તે સોશિયલ મીડિયા પર છવાયેલી રહેછે તેઓ આ દિવસોમાં ઝલક દિખલા જા.
ડાન્સ રિયાલિટી શો ને જજ કરી રહી છે એ દરમિયાન તે ઘણીવાર સેટ બહાર બોલ્ડ અને ગ્લેમર લુક માં સ્પોટ થતી રહે છે ચાહકો તેના હર લુક આપે અંદાજ પર મનમુકીને પ્રેમ વરસાવતા જોવા મળે છે તાજેતરમાં ઝી સ્ટુડિયો પ્રેઝટ રોકેટ ગેગં ઇવેન્ટ દરમિયાન ઘણા બધા બોલિવૂડ સ્ટાર્સ ચમક્યા હતા અભિષેક બચ્ચન વરુણ ધવન સોનુ સીદ.
અર્જુન કપૂર સહીતના અભિનેતાઓ સાથે બોલિવૂડ અભિનેત્રીઓ પણ સામેલ હતી આ દરમિયાન આ ઇવેન્ટ ની મહેફીલ લુટંવા નોરા ફતેહી શાનદાર અંદાજ માં પહોંચી હતી તેનો બોલ્ડ લુક જોઈને ચાહકોની સીટીઓ વાગવા લાગી હતી નોરા ફતેહી બ્લેક લેધર ફીટ પેન્ટ અને બ્લેક ડીપનેક ટોપ મા આકર્ષક અને સુંદર લુક સાથે આવી હતી.
ઓપન સ્ટાઈલીશ હેર લાઈટ મેકઅપ માં તે ચાહકોને લોભાવતી જોવા મળી હતી તેના ડીપનેક માં થી છલકાતા નિતંબો તેના મદમસ્ત યૌવનને ગજબનો નિખાર આપતા જોવા મળ્યા હતા તેની દિલકશ અદાઓ સાથે પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા આ દરમિયાન તેનો આ શાનદાર અંદાજ જોઈને બધાની નજર માત્ર નોરા ફતેહી પર મંડાયેલી હતી.
નોરા ફતેહી ની કાતીલ નજર ચાહકોના દિલની આરપાર થતી હતી નોરા ફતેહી નો આ લુક સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો હંમેશા ની જેમ નોરા ફતેહી એ આ મહેફીલ પણ પોતાના નામે કરી હતી નોરા ફતેહી પોતાના હોટ અને ગ્લેમર અંદાજ માં ઈન્સ્ટ્રાગ્રામ પર છવાયેલી રહે છે તેના બોલ્ડ અને માસુમ લુક પર ચાહકો લાઈક કમેન્ટ થી પ્રેમ વરસાવતા રહે છે.