અનુરાગ કશ્યપને બોલીવુડના સૌથી ટેલેન્ટેડ ડાયરેક્ટર માંથી એક માનવામાં આવે છે પરંતુ કયારેક તેઓ એવું બયાન આપી દેછે કે લોકોના ગળે પણ નથી ઉતરતું અનુરાગ કશ્યપ એમની આવનાર ફિલ્મ લઈને તાપસી તનુ સાથે પાછા ફરી રહ્યા છે તેનું પ્રમોશન પણ કરી રહ્યા છે પરંતુ હાલમાં એક ઈન્ટવરિવ્યુમાં અનુંરાગે એવું બયાન આપ્યું કે લોકોને ગળે ઉતરી રહ્યું નથી.
અનુરાગ કશ્યપે કહ્યું કે લોકોને કંઈ રીતે ખબર પડે છેકે સાઉથની બધી ફિલ્મો ચાલી રહી છે એમને ખબર જ નહી હોય કે ગયા અઠવાડિયે ત્યાં કંઈ ફિલ્મ રિલીઝ થઈ છે કારણ ત્યાં પણ એજ હાલત છે અનુરાગે કહ્યું કે લોકો પાસે ફિલ્મ જોવાના પૈસા જ નથી અહીં પનીર પર પણ જીએસટી લાગેલ છે જયારે લોકો ખાવા પીવાની.
વસ્તુઓ પર જીએસટી આપવામાં આવે ત્યારે તેનાથી ધ્યાન હટાવવા માટે આ બાયકોટની ગેમ શરૂ કરવામાં આવી અનુરાગ લશ્યપે આગળ કહ્યું કે અત્યારે એજ લોકો ફિલ્મ જોવા જાય છે જેઓ શ્યોર હોય છે એમને ફિલ્મ સારી છેકે નથી પરંતુ ફિલ્મની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હોયછે એમણે આગળ કહ્યું કે દેશને આઝાદ થયે.
75 થઈ ગયા હોય પરંતુ બૉલીવુડ આજે પણ આઝાદ નથી હવે અનુરાગ કશ્યપની વાતમાં કેટલી સચ્ચાઈ છે એતો એમની આ હસ્યાસ્યપદ બયાનમાં ખબર પડી ગઈ જો જીએસટીના કારણે લોકો ફિલ્મ ન જોતા હોત તો કદાચ કાશ્મીર ફાઇલ્સ અને ભૂલભુલૈયા 2 કેજીએફ 2 અને ત્રિપલ આર જેવી ફિલ્મોએ આટલી કમાણી ન કરતી.