Cli
શૈલેષ લોઢા નુ ઘમંડ તૂટ્યું, શોમાં જોવા મળશે નવા તારક મહેતા, જાણો કોણ છે નવા તારક મહેતા...

શૈલેષ લોઢા નુ ઘમંડ તૂટ્યું, શોમાં જોવા મળશે નવા તારક મહેતા, જાણો કોણ છે નવા તારક મહેતા…

Bollywood/Entertainment Breaking

ભારતની ખુબ ફેમસ એવી ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘર ઘર જોવાથી સૌથી મોટી અને પ્રચલિત ટીવી સીરીયલ છે જેમાં રહેલા કેરેક્ટરને લોકો ખૂબ પસંદ કરે છે થોડા સમય પહેલા તારક મહેતાનો રોલ કરતા શૈલેષ લોઢા કોઈ કારણોસર ટીવી સિરિયલ થી દૂર થઈ ગયા હતા.

એ સમયે નિર્માતા આશિત મોદી એ એમને મનાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા એ છતાં પણ શૈલેષ લોઢા માનવા માટે તૈયાર નહોતા ઘણા સમય બાદ પ્રતીક્ષા કરીને આશિત મોદીએ શૈલેષ લોઢા ની જગ્યાએ નવા તારક મહેતા તરીકે ઓડિશન લેવાનું ચાલુ કર્યું ઓડીશનમાં ટીવી સિરિયલના મશહૂર.

અભિનેતા એવા સચિન શ્રોફ ને તારક મહેતાના રોલ માટે નક્કી કર્યા હવે પછી ના એપિસોડમાં સચિન શ્રોફ તારક મહેતાની ભૂમિકા ભજવતા જોવા મળશે આશિત મોદીએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે શૈલેષ લોઢાને મેં ઘણા મનાવવાના પ્રયત્નો કર્યા પરંતુ એ માનવા માટે તૈયાર નહોતા તો કોઈના વગર.

કાંઈ અટકી શકતું નથી આજે દર્શકો ની વચ્ચે નવા તારક મહેતા આવી રહ્યા છે એમને પણ એટલો જ પ્રેમ મળી રહેશે એવી હું આશા રાખું છું ભગવાન ને એજ પ્રાર્થના છે સચિન ને પણ દર્શકો એટલો જ પ્રેમ આપશે સચિન એક બિઝનેસમેન સાથે 2002 થી ટીવી સિરીયલોમાં અભિનય.

કરતા આવ્યા છે સચિન શ્રોફ ટીવી સીરીયલ ના ટોપ લેવલના અભિનેતા છે અને લોકો એમને ખૂબ પ્રેમ કરે છે એમને અભિનય થકી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ મોટું નામ મેળવ્યું છે આવનારા સમયમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલમાં આપણને તારક મહેતા તરીકે જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *