મિત્રો સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો વાયરલ થતા રહે છે તેના વચ્ચે વિડીયો આપણી સામે આવ્યોછે જે વીડિયોમાં બે છોકરીઓ એકબીજાના ગળામાં મંદિર ના સાનિધ્યમાં એકબીજાને ફુલહાર પહેરાવતી જણાય છે જેમાં વિડીયો ઉતારનાર વ્યક્તિએ એ બંને પૂછ્યું તો એ બંને લગ્ન કરી રહ્યા હતા.
જીહા મિત્રો બે છોકરીઓ એકબીજા સાથે લગ્ન કરી રહી હતીતો એ વ્યક્તિએ એમને કારણ પૂછ્યુંતો એ કહે અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ ઘરથી અમને મંજૂરી ના મળી એટલે અમે ભાગીને મંદિરમાં લગ્ન કર્યા જ્યારે એ વ્યક્તિએ કહ્યું કે તુંતો છોકરી છો ત્યારે એ માનવા તૈયાર નહોતી કે હુંતો છોકરો છું.
પરંતુ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છેકે બંને છોકરી જ હતી એ વ્યક્તિએ ઘણી બધી પૂછપરછ કરતા એક જ કારણ જણાવી રહી હતી અમને કોઈ વાંધો નથી તો તમને શું વાંધો છે અમારા બંનેના પ્રેમથી અમે બંને એકબીજાથી ખુશ છીએ એટલે મેં અહીંયા લગ્ન કરી રહ્યા છીએ અને એ વ્યક્તિને કહ્યું તું વધારે બોલીશ નહીં નહીં તો.
અમે પોલીસને જાણ કરીશું આમાં અમારી બંનેની મંજૂરી છે મિત્રો આ મવિડીયો ક્યાંનો છે ખબર નથી પરંતુ વાત માનવામાં ન આવે તેવી ઘટના અહીં બની છે વાચકમિત્રો વિડિઓ ક્યાંનો છે તેની સાચી અને સચોટ માહિતી નથી અને વીડિઓની અમે પુષ્ટિ કરતા નથી પરંતુ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે