એશીયામા સૌની ધનીક લોકોની શ્રેણીમાં નામ આવે છે ભારતના ઉર્ધોગપતિ મુકેશ અંબાણીનુ જેઓની હાલ ટેલીકોમ જીઓ કંપની સમગ્ર ભારતમા છવાયેલી છે સાથે અનેક ઉર્ધોગો સાથે સંકળાયેલા મુકેશ અંબાણી ના પૌત્ર પ્રિન્સ પૃથ્વી અંબાણીના પ્રથમ જન્મદિવસ ની પાર્ટીમાં થયો અબજો રુપીયાનો ખર્ચ.
જેમાં એશીયાના થાઈલેન્ડ અમેરીકા જેવા વિવિધ દેશમાંથી રસોઈ ના કારીગરો આવેલા હતા સાથે 100 બ્રાહ્મણો નો યજ્ઞ ગોઠવાયો હતો પચાસ હજાર ગરીબ લોકોને ભોજન કરાવવામાં આવ્યું હતું સાથે દેશના 140 અનાથ આશ્રમ ના બાળકોને રમકડાં કપડાં અને મિઠાઈ મોકલવા મા આવી હતી.
જન્મદિવસ ની પાર્ટીનુ ડેકોરેશન કરોડાના ખર્ચે થયું હતું ભવ્ય કેક સાથે સજાવટ થયેલી આ પાર્ટીમાં દેશ વિદેશના ઉદ્યોગપતિઓ સહીત બોલિવૂડ ના મોટા સિતારાઓ અભિનેતા એવંમ અભિનેત્રીઓ પણ આવી હતી જે પાર્ટીમાં અનેક મિષ્ઠાનો સહીતનો ભોજન સમારંભ યોજાયો હતો સહીત બધા જ મહેમાનો ને.
રીટર્ન ગીફ્ટ પણ આપવા માં આવી હતી એ પાર્ટી માં મુકેશ અંબાણી એ પોતાના પૌત્ર પૃથ્વી અંબાણીને દોઢ કરોડની કાર ગિફ્ટ કરી હતી તો એના પિતાએ પૃથ્વી માટે કિંડ્સ હોમ ગિફ્ટ આપ્યું જેની કિમંત 50 લાખ જેટલી હતી સાથે એની માતા એ 30 લાખની વીંટી સહીત બોલિવૂડ ના સ્ટારો એ પણ.
મોંઘીદાટ ગિફ્ટો આપી હતી શાહરૂખ ખાને 20 લાખનું હીરા જડીત રમકડાનુ હેલીકોપ્ટર અમિતાભ બચ્ચને ફુલો મીઠાઈઓ સાથે સલમાન ખાને 24 લાખનું ગોલ્ડ બ્રેસલેટ તો રણબીર દિપીકાએ 10 લાખનું રમકડું તો અભિષેક-એશ્ર્વયા બચ્ચને 8 લાખની ગોલ્ડ ટોય ગિફ્ટ કરી આવી અનેક કલાકારો.
અને ઉદ્યોગપતિઓ દ્વારા લાખો કરોડો રુપીયાની ભેટ આપવા માં આવી છે માનવામાં આવે છેકે આ ભારતના નહીં પણ એશીયાના ઈતીહાસ માં પ્રથમ જન્મદિવસ હસે જેમાં અબજો રુપીયાનો ખર્ચ થયો હસે મુકેશ અંબાણી ના પૌત્ર પૃથ્વી અંબાણી ની પાર્ટી આપને કેવી લાગી જરુર જણાવજો.