Cli
નાગીન ફેમ તેજસ્વી પ્રકાસે મોટા ફિગર સાથે સ્પોટ થઈ, જોઈ ચાહકો નો પરસેવો છૂટ્યો...

નાગીન ફેમ તેજસ્વી પ્રકાસે મોટા ફિગર સાથે સ્પોટ થઈ, જોઈ ચાહકો નો પરસેવો છૂટ્યો…

Bollywood/Entertainment Breaking

ટીવી સીરીયલ અભિનેત્રી તેજસ્વી પ્રકાસ પોતાની બોલ્ડનેશ ને લઈને ચર્ચાઓમા છવાઈ છે સાલ 2021 બિગબોસ રીયાલીટી શો હાઉસ સિઝન15 માં પ્રતિસ્પર્ધીઓ પછાડી વિજેતા બનનાર તેજસ્વી પ્રકાસ ને ચાહકો ખુબ પસંદ કરે છે તેજસ્વી પ્રકાસે ટીવી સીરીયલ લાઈફ ઓકે પર પ્રકાશિત સંસ્કાર અપનો કી ધારા અને

સ્વરગીરી રિસ્તો કે શુર થી પોતાના સફળ અભિનયની શરૂઆત કરી હતી ત્યાર બાદ સાલ 2017 માં પહેરેદાર પિયા કી માં દિયા સિંહ ની ભુમીકા ભજવી સાલ 2018 માં સ્ટાર પ્લસ ટીવી સીરીયલ કર્ણ સંગીની માં ઉર્વી ના પાત્રમા શાનદાર અભિનય કર્યો સાલ 2019 માં પ્રકાસ વુટ ની ટીવી સીરીયલ સિલ સિલા બદલતે સુરો કા જેવા ઘણા બધા ટીવી શો માં.

દમદાર અભિનય થકી તેજસ્વી પ્રકાશે ખૂબ લોકપ્રિયતા મેળવી સાલ 2022 માં પ્રકાશિત ટીવી શો નાગીન 6 માં તે અભિનય થકી લોકચાહના મેળવી રહી છે બિગ બોસ હાઉસમાં લોકોના દિલ જીતનાર અભિનેત્રી તેજસ્વી પ્રકાસ પોતાના અભિનય કેરિયરની સાથે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

પોતાની બોલ્ડ અને હોટ લુક તસવીરો થી ફેન્સ ને દિવાના બનાવતી તેજસ્વી પ્રકાસ તાજેતરમાં મુંબઈ ફિલ્મ સીટી બહાર શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી ડીપનેક સ્ટાઇલીસ આઉટફીટ માં તેને પોતાનું બોલ્ડ અને હોટ લુક ફોન્ટ કરી ચાહકોના દિલની ધડકન તેજ બનાવી દિધી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને.

તેના ગુલાબી હોઠો ની મસ્તી જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા તેની મદમસ્ત જવાની નો ઉભાર તેના ભરાવદાર મદમસ્ત નિતંબો છલકાતા ડીપનેક માંથી બહાર આવવા વલખાં મારતાં જોવા મળ્યા તેની દિલકશ અદાઓ સાથે તેની પ્રાકૃતિક સુંદરતા જોઈને ફેન્સ મંત્રમુગ્ધ બની ગયા હતા સ્ટાઇલીસ અંદાજમા તેને પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા.

તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર આ!ગ ની જેમ વાઈરલ થઈ હતી તેનુ કડક છલકાતું યૌવન જોતા ચાહકો ના હૈયાના પાણી ઉછળતા હોઠે ધસી આવ્યા હતા તેની આ તસવીરો પર ચાહકો મન મૂકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા ટીવી સીરીયલ ની સંસ્કારી અભિનેત્રી તેજસ્વી પ્રકાસ પોતાના બોલ્ડ લુક થી લાઈમલાઈટમાં છવાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *