બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માં આવવા માટે ઘણી અભિનેત્રીઓ એ ઘણીબધી વિકટ પરીસ્થીતીઓ માંથી પસાર થવુ પડે છે ક્યાક ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સંકળાયેલા લોકોની જાતીય સતામણી નો ભોગ પણ બનવું પડે છે એવી અનેક અભિનેત્રીઓ છે જેમને પોતાની વેદનાઓ ને અભિવ્યક્ત કરી ને પોતાની સફળતાના શીખરે પહોંચી ને.
એ ભુતકાળને વાગોળ્યો છે એજ લીસ્ટ માં આપણે વાત કરીએ જાણીતી અભિનેત્રી શ્ર્વેતા બશુ પ્રસાદ ની જેને ઘણી બધી હિટ ફિલ્મો આપી છે પરંતુ એક સમયે તેમને ઈન્ડસ્ટ્રી માં ઘણા લોકોની સાથે સંબંધ બનાવવા માટે મજબૂર કરવામાં આવી હતી શ્ર્વેતા બશુ પ્રસાદ ને ફિલ્મ મક્કામાં તેના શ્રેષ્ઠ.
અભિનય થકી રાષ્ટ્રીય એવોર્ડ થી પણ સન્માનિત કરવામાં આવી હતી તેને ઘણી બધી હિટ ફિલ્મો આપી પરંતુ એક સમય એવો આવ્યો કે તેમની ફિલ્મો બનવાનું જ બંધ થઈ ગયું શ્વેતા બશુ પ્રસાદે પોતાના જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે મેં મારી જિંદગીનો ખરાબ સમય પણ જોયો છે જ્યારે.
મારી પાસે ફિલ્મો નહોતી એ સમયે દૈનિક ખર્ચાઓ માટે રોજ કોઈ ના કોઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો સાથે રાત વિતાવવી પડતી હતી તેમને પોતાના નિવેદનમાંજ આ ખુલાશો કર્યો હતો ત્યારબાદ તેમને 2018 માં રોહીત મિતલ સાથે લગ્ન કરી લિધા હાલ તેઓ પોતાના પરીવાર સાથે ખુશ છે તેઓ એ.
એ પણ જણાવ્યું હતુ કે બોલીવુડમાં ઘણી બધી અભિનેત્રીઓ ખૂબ સખત મહેનત કરે છે એ છતાં પણ જ્યારે તેમને કામ મળતું નથી ત્યારે તેમને મોટા ડાયરેક્ટર કે નિર્માતાની પાસે મજબૂર થવું પડે છે અને ઘણુ બધુ કરવા મજબૂર પણ થવું પડે છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો