હરીયાણા જન્મેલી સોસીયલ મિડીયા સ્ટારમાંથી નેતા બનેલી સોનાલી ફોગાટના ગોવામાં થયેલા મૃત્યુની મેટર ખુબ વાયરલ થઇ રહી છે અને હવે પોલીસ સામે એક નવો ખુલાસો થયો છે તેને 1.5 ગ્રામ MDMA આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ધરપકડ કરવામાં આવેલ સુધીરે.
પૂછપરછમાં આ વાત કબૂલી છે ગોવા પોલીસને હાથ એક ખાસ સીસીટીવી ફૂટેજ હાથમાં લાગ્યાછે જે વિડીઓમા કોઈ બોટલ દ્વારા સોનાલીને કાઈકં પીવડાવતા નજરે આવી રહ્યા છે પરંતુ વિડીઓ દેખાતી સોનાલી વારંવાર તેને રોકી રહી હતી તેને બચવા માટે છુટવાનો પ્રયત્ન પણ કરી રહી દેખાય છે.
પોલીસની તપાસ અનુસાર આ પીણું MDMA છે જે સોનાલીને આપવામાં આવ્યું હતું આ વાતની ખરાઈ માટે કેમિકલ તપાસ કરાવવામાં આવી રહીછે આ કેસમાં એમનો પીએ સુધીર સાંગવાન અને તેના મિત્ર સુખવિંદર સિંહને પોલીસ દ્વારા પકડવા મા આવ્યા છે સોનાલી કોણ છે તો મિત્રો જણાવી દઈએ આ અભિનેત્રીએ.
ભાજપન પક્ષ થી ટિકિટ મેળવીને આદમપુરથી 2019ની વિધાનસભાની ચૂંટણી લડી હતી આ શિવાય તે સોસીયલ વિડીયોને કારણે લોકોમાં ખુબ ફેમસ હતી સોનાલીનો જન્મ સપ્ટેમ્બર 1979માં હરિયાણાના હિસારમાં થયો હતો આ અભિનેત્રી સોનાલી એ બિગ બોસની સિઝનમાં પણ ભાગ લીધેલો છે સોનાલી ફોગાટના પતિનું મૃત્યુ થયું હતું ત્યારથી તે તેની પુત્રી સાથે રહેતી હતી.
તેણે ટીકટોક વિડીયો થી કરોડોની કમાણી કરી હતી પોલીસના જણાવ્યા મુજબ હરિયાણાના હિસારના ભાજપી નેતા અને સેઇલબ્રીટી સ્ટાર સોનાલી ફોગાટને PA સુધીરે બળજબરીપૂર્વક ન!શીલો પદાર્થ પીવડાવ્યું હતું મિડીયા રીપોર્ટ અનુસાર એ પોતાની એક ફિલ્મ માટે ૨૦ થી ૨૫ લાખ ફી ચાર્જ કરતી હતી પ્રાપ્ત માહીતી અનુસાર એમની અઢી કરોડથી વધુની સંપત્તિ છે.