ગુજરાતી ધરતી પર અવનવા કલાકાર પોતાની આગવી ઓળખ ઉભી કરે છે તેના વચ્ચે એક અનોખી ક્ષમતાથી ઝગમગતા સીતારા નું નામ આપે સાભડ્યુ હસે કમો અત્યારે ગુજરાતમાં ખાસ કરીને કમો તમને જોવા મળશે તો આવો જાણીએ કોણ છે કમો આવો જાણીએ સુરેન્દ્રનગર જીલ્લા ના કોઠારીયા.
ગામે જન્મેલા આ યુવાનનું સાચું નામ કમલેશ છે લોકો એને લાડપ્યાર થી કમો કહે છે કમો આજકાલ આશ્રમ માં સેવા આપી રહ્યો છે
દેખાવે સાદો અને સામાન્ય ચહેરો ધરાવતો કમો ફેમસ કેમ થયો !એની એક અનોખી કહાનીછે એ દિવસોમાં કોઠારીયા ગામે સુપ્રસિદ્ધ લોકગાયક કિર્તી દાન ગઢવીનો.
પ્રોગ્રામ હતો એ પ્રોગ્રામ માં એક સોગં દરમિયાન એક યુવાન સ્ટેજ નીચે મન મુકીને નાચવા લાગ્યો ત્યારે કિર્તી ભાઈની અચાનક નજર પડતાં એમને સ્ટેજ પરથી થોડા પૈસા ભેટ સ્વરૂપે આપ્યાઆ યુવાન નું નામ કમો ખબર પડતાં કિર્તી ભાઈએ હા કમા હાંનો લલકાર કરતાની સાથે કમો જોરદાર નૃત્ય કરવા લાગ્યો આ નૃત્ય જોતા જ લોકોએ વિડીઓ બનાવ્યા.
એ વિડીઓ વાઈરલ થતાં જ કમો રાતોરાત સ્ટાર બની ગયો અને આજે વિવિધ પ્રોગ્રામ માં કમો સ્પેશિયલ નાચવા જોવા મળે છે કમાની એક હાથ ઉંચો કરીને આગવી નાચવાની કળા ગજબની છે એના માટે આપે એમના વિડીઓ જોવા પડે કમાની મોજ હાલ સોસીયલ મિડીયા માં ટ્રેડિંગ માં છે આપનો શું અભિપ્રાય છે કમા વિશે એ જરુર જણાવજો