સીધું મોસેવાલા કેસને લઈને એક નવો વળાંક સામે આવ્યો છે હવે શકના દાયરામાં એક કોંગ્રસ પાર્ટીના નેતાનું નામ ખુલ્યું છે હકીકતમાં સીધું હત્યા મામલે પકડાઈ ગયેલ ગેંગસ્ટર મનમોહનસીંગ મોના અસલમાં કોંગ્રેસ પાર્ટીના સદસ્ય હતા મોના પહેલા અકાલી દળથી જોડાયેલ હતા અને ગયા વખતે પંજાબમાં થયેલ.
ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયો એટલું જ નહીં મોનાની એક ફોટો સામે આવી છે પંજાબના બુડલાડાના ઉમેદવાર રણવીર કૌરે પોતાના સોસીયલ મીડિયામાં અપલોડ કરી હતી જાણકારી આપી દઈએ કે સીધું મોસેવાલા પણ બુડલાડામાં કોંગ્રેસ પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા હતા એવામાં મુંસેવાલાને એ સમયે કંઈ પણ થઈ શકતું હતું.
એવામાં એક સવાલ એ પણ ઉભો થાય છેકે શું મનમોહન સિંધુની નજીક રહેવા માટે જ કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયા હતા જણાવી દઈએ મનમોહન પર સિંધુની જાસૂસી કરવાના પણ આરોપ લાગી રહ્યા છે સાથે એ પણ કહેવાઈ રહ્યું છેકે તે સિંધુની પલપલની જાણકારી આગળ આપી રહ્યો હતો જણાવી દઈએ મનમોહન સીનાને.
23 માર્ચના એક પિ!સ્તોલ 45 કા!રતુસ અને એક ફોરચુનર ગાડી સાથે પકડાઈ ગયો હતો પોલીસને શક જાઈ રહ્યો છેકે સીધુંની સાથે પ્રચાર કરનાર મનમોહનસીંગ મોસા જે સિંધુનો મિત્ર બની ગયો હતો ચૂંટણીમાં સિંધુની ખુબ નજીક હતો હવે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે મિત્રો આ મામલે તમે શું કહેશો.