Cli

અમેરિકા દીકરાના ઘરે ગયેલ એક ગરીબ માં ની રુવાડા ઊભા કરી દે તેવી ઘટના

Uncategorized

નમસ્કાર મિત્રો આજે હું તમને એક એવી કહાની સંભળવા જઈ રહ્યો છું જે સાંભળીને કદાચ તમે તમારા આંસુઓને રોકી નહીં શકો એક ગરીબ વૃદ્ધ મજૂરી કરતી માં જ્યારે સાત સમુંદર પાર વિદેશમાં પોતાના દીકરાને મળવા જાય છે પરંતુ મિત્રો આ ઘટનામાં તેની સાથે કંઈક એવું બને છે જે સાંભળીને પથ્થર દિલનો માણસ પણ રડી પડશે મિત્રો આજની આ કહાની દરેક સંતાન અને દરેક માતાપિતાએ જરૂરથી સાંભળવી જોઈએ તો આગળ વધારે વાત ના કરતા ચાલો આ કહાનીની શરૂઆત કરીએ મિત્રો ફક્ત થોડો સમય કાઢીને આ કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો મિત્રો વાત છે આપણા જ ગુજરાતના એક નાનકડા ગામની એ ગામમાં એક નાનો અને ગરીબ પરિવાર રહેતો હતો પિતા કર્ષનભાઈ એમના પત્ની જશોદાબેન અને તેમનો એકનો એકદ દીકરો રાહુલ કર્શનભાઈ સ્વભાવે અત્યંત ભોળા અને મહેનતું માણસ તેમની પાસે ગામના પાદરે થોડીક જમીન હતી આ જમીન જ એમનું સર્વસ્વ હતું પણ કિસ્મત જાણે આ પરિવારથી રૂઠી ગઈ હોય તેમ સળંગ બે વર્ષથી વરસાદ પડ્યો ન હતો દુકાળ જેવી સ્થિતિ હતી ખેતરમાં અનાજનો એક દાણો પણ પાક્યો ન હતો ઘરોમાં ખાવાના ફાફા હતા એવી કપરી પરિસ્થિતિ સ્થિતિમાં પણ કર્ષનભાઈ અને જશોદાબેન પોતાના દીકરા રાહુલને ક્યારેય ભૂખ્યો ન હોતો સુવા દેતા પોતે અડધા પેટે રહેતા ફાટેલા કપડા પહેરતા પણ રાહુલ માટે હંમેશા હસતો ચહેરો રાખતા એક વખત ચોમાસાની ઋતુ હતી આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયા હતા ભગવાન જાણે બે વર્ષનો ક્રોધ ભૂલીને મહેરબાન થયા હોય એમ લાગતું હતું રાતનો સમય હતો વીજળીના કડાકા અને ભડાકા થઈ રહ્યા હતા કર્ષણભાઈને થયું કે આ વરસાદનું પાણી જો ખેતરમાં બરાબર વળી જાય તો આવતા વર્ષની ચિંતા મટી જાય દીકરાનું ભવિષ્ય પણ સુધરી જાય આજ આશામાંને આશામાં રાતના અંધારામાં કર્ષનભાઈ પોતાના ખેતરમાં પાણી વાળવા ગયા પણ કોને ખબર હતી કે આ કુદરતની મહેરબાની આ પરિવાર માટે કાળ બનીને આવશે અચાનક ધોધમાર વરસાદ શરૂ થયો રાતના ઘોર અંધારામાં ખેતરમાં અચાનક ઉપરવાસમાંથી પાણીનો ધસમસ્તો પ્રવાહ આવ્યો પાણીનો વેગ એટલો બધો ભયંકર હતો કે મોટા મોટા ઝાડ પણ મૂળમાંથી ઉખડી જાય કર્ષનભાઈ કઈ સમજે બૂમ પાડે કે પોતાનો જીવ બચાવવા માટે દોડે તે પહેલા જ એ પાણીમાં રાક્ષસી પૂરમાં તણાય ગયા બીજા દિવસે સવારે જ્યારે ગામ લોકોએ કર્ષનભાઈનો મૃદદેહ લાવીને આંગણામાં મૂક્યો ત્યારે જશોદાબેન પર જાણે તો આપ ફાટી પડ્યું એમનો સુહાગ અને નાના રાહુલના માથા પરથી પિતાનો છાયો કાયમ માટે છીનવાઈ ગયો મિત્રો જશોદાબેનનું કલ્પાત જોઈને પથ્થર પણ પીગળી જાય એવી સ્થિતિ હતી પણ ઘરમાં સાવ નાનકડો રાહુલ જેને હજુ મોત શું કહેવાય એની સમજણ પણ ન હતી તે પોતાની માને રડતી જોઈને ડગાઈ ગયો હતો એ નાનકડા ચહેરાને જોઈને જશોદાબેન પોતાના આંસુ પી લીધા એમને સમજાઈ ગયું કે હવે આ દુનિયામાં એમના દીકરા માટે જે કઈ છે તે પોતે જ છે હવે ઘરમાં માત્ર જશોદાબેન અને નાનકડો રાહુલ દુનિયામાં સાવ એકલા પિતા

વિનાના બાળકને ઉછેરવો એ કોઈ સામાન્ય વાત ન હતી પણ જશોદાબેને હાર ન માની પોતાના દીકરાને મોટો કરવા માટે એને ભણાવવા માટે એમણે કાળી મજૂરી શરૂ કરી સવારે ચાર વાગ્યે ઉઠીને લોકોના ઘરના કચરા પોતા કરવા એઠા વાસણ ઘસવા અને દિવસ ચડે એટલે પારકા ખેતરોમાં આખરી ગરમીમાં મજૂરી કરવા જવું વાસણ ઘસી ઘસીને એમની હથેળીઓની રેખાઓ જાણે ભૂસાઈ ગઈ હતી ચામડીઓ છોલાઈ ગઈ હતી પોતે અડધા રોટલા અને મીઠા પર દિવસો કાઢ્યા પણ રાહુલને ક્યારે પિતાની કે પૈસાની ખોટ સાલવા ન દીધી રોજ રાત્રે થાકી હારીને જ્યારે જશોદાબેન આંગણામાં ખાટલો ઢાળીને સૂતા હોય ત્યારે આકાશમાંથી પસાર થતા વિમાનોનો અવાજ આવતો રાતના અંધારામાં એ વિમાનની લાલ લીલી લાઈટો જોઈને જશોદાબેનના મનમાં એક જ સપનું આકાર લેતું મિત્રો એ રાહુલના માથા પર હાથ ફેરવતા ફેરવતા કહેતા બેટા એક દિવસ મારો રાહુલ પણ આ વિમાનમાં બેસીને અમેરિકા જશે ખૂબ ભણશે મોટો સાહેબ બનશે અને પછી આપણા બધા દુઃખ કાયમ માટે દૂર થઈ જશે રાહુલ પણ માણી બાજુમાં સૂતો સૂતો આકાશમાં ઉડતા વિમાનો જોઈને અમેરિકા જવાના મોટા મોટા સપના જોતો આવા અત્યંત કપરા અને સંઘર્ષના દિવસોમાં જો કોઈએ આ માં દીકરાનો સૌથી વધુ સાથ આપ્યો હોય તો તે હતા તેમના પાડોશમાં રહેતા રામજીભાઈ મિત્રો રામજીભાઈનો સ્વભાવ એકદમ ઈમાનદાર સળ અને નિસ્વાર્થ હતો એમણે એક સગાભાઈની જેમ જશોદાબેનના પરિવારની સંભાળ લીધી હતી તહેવારના દિવસે જ્યારે જશોદાબેનના ઘરમાં મીઠાઈ લાવવાના પૈસા ન હોય ત્યારે રામજીભાઈ પોતાના ઘરેથી થાળી ભરીને જમવાનું આપી જતા રાહુલ જ્યારે જ્યારે ભણતો હતો ત્યારે શાળા કે કોલેજની ફી ભરવાના પૈસા ન હોય તો જશોદાબેન મૂજાતા ત્યારે રામજીભાઈ પોતાની બચત આપી દેતા અને હંમેશા કહેતા જશોદાબેન તમે જરાય ચિંતા ન કરો રાહુલ માત્ર તમારો જ નહીં મારો પણ દીકરો છે એને જેટલું ભણવું હોય એટલું ભણાવો હું બેઠો છું તમારો ભાઈ બેઠો છે રામજીભાઈના આ શબ્દો જશોદા બહેન માટે સંજીવની સમાન હતા અને મિત્રો કહે કહેવાય છે ને કે ઈશ્વર પણ મહેનત અને સાચા હૃદયની પ્રાર્થનાનો સ્વીકાર કરે જ છે જશોદાબેનની કાળી મજૂરી એમનું બલિદાન અને રામજીભાઈનો નિસ્વાર્થ સાથ ફળ્યો રાહુલ ભણી ગણીને ખૂબ હોશિયાર થયો કોલેજમાં સારા માર્ક્સ આવ્યા અને ખરેખર એક દિવસ એવો આવ્યો જ્યારે રાહુલને અમેરિકા જવાની તક મળી ગઈ જે વિમાનને જશોદાબેન રોજ રાત્રે આકાશ શમાં જોતા હતા એ જ વિમાનમાં બેસવાનો સમય હવે આવી ગયો હતો જ્યારે રાહુલ અમેરિકા જઈ રહ્યો હતો ત્યારે આખા ગામમાં જશોદાબેનની છાતી જાણે ગજ ગજ ફૂલતી હતી એરપોર્ટ પર વિદાય લેતી વખતે રાહુલે પોતાની માને ગળે લગાવીને વચન આપ્યું હતું માં તે મારા માટે બહુ દુઃખ વેઠ્યા છે હવે બસ થોડા સમયની વાત છે હું અમેરિકા જઈને ખૂબ પૈસા કમાઈશ અને તને ત્યાં બોલાવી લઈશ પછી ત્યારે ક્યારે કોઈ કામ નથી કરવાનું માં જશોદાબેનની આંખમાં હરખના આંસુ હતા શરૂઆતમાં તો બધું ખૂબ સારું ચાલ્યું રાહુલ અમેરિકા પહોંચ્યો એના અવારનવાર પત્રો આવતા ફોન પણ આવતા એ કહેતો માં અહીં તો દુનિયા જ અલગ છે બહુ મોટી મોટી ગાડીઓ છે આલીશાન બંગલાઓ છે હું બહુ જલ્દી સેટ થઈ જઈશ અને તને અહીં બોલાવી લઈશ જશોદાબેન આખા ગામમાં હરખાતા હરખાતા દીકરાની વાતો કરતા રામજીભાઈને પણ રાહુલની પ્રગતિ જોઈને ખૂબ આનંદ થતો એમને લાગતું કે એમની મહેનત સાચા અર્થમાં સાર્થક થઈ છે પણ મિત્રો કહેવાય [નસકોરા બોલાવે છે] છે ને કે સમય સંપત્તિ અને માણસની નિયત ક્યારે બદલાઈ જાય એ કોઈ કહી શકતું નથી જેમ જેમ વર્ષો વીતતા ગયા રાહુલ અમેરિકાના ચકાચોધ વાળા વાતાવરણમાં રંગાવા લાગ્યો એને ત્યાની ડીલરશિપ અને મોટી નોકરીઓ મળતી ગઈ પણ એ ધીમે ધીમે પોતાના મૂળિયા ભૂલવા લાગ્યો એક સમય એવો આવ્યો કે રાહુલના ફોન આવતા ઓછા થઈ ગયા જશોદાબેન મહિનાઓ સુધી ફોનની રાહ જોતા બેસી રહેતા ક્યારેક ફોન લાગે તો રાહુલ ટૂંકમાં જવાબ આપી દેતો માં હું મીટિંગમાં છું પછી ફોન કરું અને પછી એ ફોન ક્યારેય ન આવતો ધીમે ધીમે પત્રો આવવાના સાવ બંધ થઈ ગયા અને છેલ્લે તો મહિનાઓ સુધી ફોન પણ ન આવતા અહીં ગામમાં જશોદાબેનની ઉંમર હવે ઘણી વધી ગઈ હતી આખી જિંદગી કરેલી કાળી મજૂરીને કારણે એમનું શરીર હવે સાથ નહોતું આપતું આંખોનું તેજ ઓછું થઈ ગયું હતું અને હાડકા નબળા પડી ગયા હતા રાત્રે જ્યારે પણ ખાટલામાં સૂતા સૂતા આકાશમાંથી વિમાન પસાર થતું મિત્રો ત્યારે એમની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગતી એ જ પ્રશ્ન મનમાં ગુમરાહયા કરતો કે મારો રાહુલ ક્યારે આવશે એ મને ક્યારે અમેરિકા બોલાવશે એક દિવસ અચાનક જશોદાબેન ખૂબ ગંભીર બીમાર પડ્યા એમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી રામજીભાઈને ખબર પડતા જ તેઓ દોડીને આવ્યા અને જશોદાબેનને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા ડોક્ટરે તપાસ કર્યા પછી ભારે હૈએ કહ્યું કે બીમારી ગંભીર છે અને સારવાર તથા મોટા ઓપરેશન માટે ઘણા પૈસાની જરૂર પડશે રામજીભાઈ પાસે એ સમયે એટલી મોટી રકમ ન હતી એમણે પોતાની પાસે જે કઈ બચત હતી એ બધી જ હોસ્પિટલમાં લગાવી દીધી પણ પૈસાની ભારે તંગી હતી રામજીભાઈ રાહુલને અમેરિકા સતત ફોન કરવાનો પ્રયાસ કર્યા દિવસ રાત જોયા વગર એમણે 50 થી વધુ વાર કોલ કર્યા પણ રાહુલ એકવાર પણ ફોન ન હોતો ઉપાડતો મિત્રો ક્યારેક ફોન ઉપાડે તો કોઈ અંગ્રેજીમાં બોલતું અને ફોન કટ થઈ જતો પરિસ્થિતિ હાથમાંથી જતી રહી હતી ત્યારે રામજીભાઈએ એક મોટો નિર્ણય લીધો એમણે જશોદાબેનને ને હોસ્પિટલના બીછાને સલાહ આપી બેન અહીં આપણી પાસે સારવાર માટે પૂરતા પૈસા નથી અને રાહુલ કદાચ કામમાં વ્યસ્ત હોવાને કારણે ફોન નથી ઉપાડી શકતો જો મારું માનો તો તમે સીધા અમેરિકા પહોંચી જાવ અમેરિકામાં મેડિકલ પદ્ધતિ અને સુવિધાઓ આપણા કરતાં બહુ સારી હોય છે ત્યાં તમારી સારવાર પણ સારી રીતે થઈ જશે અને તમે અચાનક સરપ્રાઇઝ આપશો તો રાહુલને પણ ગમશે ખરું પોતાની માને અચાનક સામે જોઈને એ બધો કામનો થાક ભૂલી જશે આના માટે એક રસ્તો પણ રામજીભાઈએ શોધી કાઢ્યો હતો રામજીભાઈના એક દૂરના સંબંધીનો દીકરો અમેરિકાના એ શહેરમાં એક કેફેમાં કામ કરતો હતો જ્યાં પહેલા રાહુલ શરૂઆતના દિવસોમાં નોકરી કરતો હતો એ છોકરાના સંપર્કથી રામજીભાઈ રાહુલના ઘરનું પૂરું સરનામું પણ મેળવી લીધું હતું. પણ પ્રશ્ન ટિકિટના પૈસાનો હતો. રામજીભાઈએ એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના ગામના એક શેઠ પાસેથી પૈસા ઉછીના લીધા પોતાની વર્ષો જૂની બાપ દાદાની જમીન ગિરવે મૂકી દીધી અને જશોદાબેન માટે અમેરિકાની મોંઘી ટિકિટ કરાવી દીધી. મિત્રો કલ્પના કરો એ માંની સ્થિતિ જિંદગીમાં પહેલીવાર જશોદાબેન વિમાનમાં બેઠા હતા જે વિમાનને એમણે વર્ષો સુધી પારકા ખેતરમાં મજૂરી કરતાં કરતાં ફક્ત આકાશમાં એક નાનકડા તારાની જેમ જ જોયું હતું આજે એમાં જ બેસીને તેઓ સફર કરી રહ્યા હતા વિમાનની સીટ પર બેઠા બેઠા એમના બીમાર અને નબળા શરીરમાં પણ એક અનોખી ઉર્જા આવી ગઈ તી એમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા આ આંસુ બીમારીના કે દુઃખના ન હતા મિત્રો પણ એક માંની હજારો આશાઓના હતા એ વિચારી રહ્યા હતા કે મારો દીકરો મને જોઈને કેટલો ખુશ થઈ જશે એ દોડીને મને ભેટી પડશે મારું માથું દબાવશે અને કહેશે કે માં હવે તું આવી ગઈ છે ને હવે બધું સારું થઈ જશે આજ મધુર વિચારોમાં હજારો સપનાઓ આંખો માં આંજીને એમણે અમેરિકા સુધીની લાંબી સફર શરૂ કરી હતી પણ મિત્રો આગળ આ વૃદ્ધ માતા સાથે જે ઘટના બનવાની હતી એની એમણે સપનામાં પણ કલ્પના નહીં કરી હોય અને આગળ એમની સાથે જે બનશે એ સાંભળીને તમારા પણ રૂવાટા ઊભા થઈ જશે મિત્રો તો વાહલા મિત્રો આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરીએ તેના પહેલા જે પણ મિત્રો આપણો રેગ્યુલર વિડીયો નિહાળી રહ્યા

અને રેગ્યુલર આપણા વીડિયોમાં કોમેન્ટ કરી રહ્યા છે આપણી ચેનલ સાથે જે મિત્રો જોડાયેલા છે તે લોકોના નામ અમે અહીં આનંદ સાથે ઉલ્લેખ કરી રહ્યા છીએ તે નામ આ પ્રમાણે છે સ્નેહાબેન પટેલ નયનાબેન ભાવસર ઉર્મિલાબેન પટેલ લંડનથી સિરીનબેન સુખ પરથી રાજેશભાઈ સોનેતા ગઢવી નીિલેશભાઈ રવજીભાઈ સુથાર ઈલાક્ષીબેન પરીખ કેનેડાથી દર્શના ષબેન પંડયા અશોકભાઈ પરમાર ભાવેશભાઈ પરમાર ભરૂચથી જયરામભાઈ મહેસાણાથી દિનેશભાઈ ચૌધરી જાદવ રમેશભાઈ ભાવિકાબેન સોહેલિયા ગીર સોમનાથથી મેર ઘનશ્યામભાઈ નીરુબેન પટેલ બોટાતથી હર્ષદભાઈ ગોહિલ શૈલેશભાઈ સુથાર જામનગરથી માયાભાઈ ચૌહાણ મુંબઈ મુરુણથી મયુરભાઈ રાઠોડ અંજલીબેન ગામિત અનિલભાઈ વાણંદ ઢસાથી ડોક્ટર રમેશભાઈ એવૈયા આ બધા જ વાહલા મિત્રો આપણા વીડિયોમાં કોમેન્ટ કરે છે આ સિવાય પણ ઘણા બધા મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા છે પરંતુ સમયના અભાવે દરેક નામનો ઉલ્લેખ કરવો શક્ય હોતું નથી મિત્રો તો અહીં નવા મિત્રોને પણ અમે ખાસ જણાવી દઈએ અને જે મિત્રો બાકી રહી ગયા હોય તેમને પણ કે તમારા નામનો ઉલ્લેખ પણ તમે અમારા વીડિયોમાં કરાવી શકો છો તેના માટે કોમેન્ટ બોક્સમાં સરસ મજાની કોમેન્ટની સાથે આપનું નામ જરૂર થી લખો તમે કયા ગામથી વિડીયો નિહાળો છો તે પણ લખો જેથી આવતા એપિસોડમાં મે તમારા નામનો પણ ઉલ્લેખ કરી શકીએ અહી મિત્રો ખાસ એ નોંધ લેજો કે જો તમે આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરેલી હશે આપણી ચેનલ સાથે તમે જોડાયેલા હશો અને દરેક વીડિયોને લાઈક કરતા હશો તો જ આપના નામનો ઉલ્લેખ થશે જેથી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેવી તો ચાલો મિત્રો હવે આ ઘટનામાં આગળ શું બને છે તેની વાત કરી લઈએ અમેરિકાના એરપોર્ટ પર ઉતરી ને રામજીભાઈના પહેલા સમંધીના દીકરાની મદદથી એક ટેક્સી કરીને જશોદાબેન રાહુલે જ્યાં નવું ઘર લીધું હતું એ સરનામે પહોંચી ગયા અમેરિકાની એક અત્યંત પોસ્ટ સોસાયટી એક વિશાળ અને આલીશાન ઘર હતું ઘરની બહાર બે ત્રણ મોંઘી ગાડીઓ પડી હતી જશોદાબેનને થયું કે મારા દીકરાએ કેટલી બધી પ્રગતિ કરી લીધી છે બીમારીના કારણે એમના પગ ધ્રુજતા હતા ધ્રુજતા હાથે ભારે શ્વાસે એમણે ઘરની ડોરબેલ વગાડી બારણું ખખડાવ્યું થોડીવાર પછી અંદરથી દરવાજો ખોલ્યો એક આધુનિક ટૂંકા કપડા પહેરેલી ભારતીય છોકરીએ દરવાજો ખોલ્યો જશોદાબેનને કોઈ જ ખ્યાલ ન હતો કે આ કોણ છે પણ હકીકતમાં આ રાહુલની પત્ની નેહા હતી રાહુલે પોતાની માને કે રામજીભાઈને જાણ કર્યા વગર અમેરિકામાં પોતાની મરજીથી આ છોકરી સાથે લગ્ન કરી લીધા હતા જશોદાબેને એકદમ નિર્દોષતાથી પોતાની ઓળખાણ આપી અને કહ્યું બેટા હું રાહુલની માં છું ઇન્ડિયાથી આવી છું પણ મિત્રો સાસુનું નામ સાંભળતા જ નેહાના ચહેરા પર ખુશીને બદલે અણગમો આવી ગયો તેણે મોઢું બગાડતા અત્યંત અપમાનજનક રીતે કહ્યું ઓ તો તો તમે છો રાહુલના મધર રાહુલ અત્યારે ઘરે નથી એ ઓફિસે ગયા છે અને અત્યારે ઘરમાં ક્લીનિંગ ચાલે છે એટલે તમે અંદર નહીં આવી શકો તમે બહાર જ બેસો આટલું કહીને એણે જશોદાબેનના મોઢા પર જ દરવાજો બંધ કરી દીધો જશોદાબેનને પોતાના કાન પર વિશ્વાસ ન હોતો આવતો એક માં જે પોતાના દીકરાને મળવા હજારો કિલોમીટર દૂરથી આવી હતી એને પાણીનો એક ગ્લાસ પૂછવાને બદલે ઘરની બહાર કાઢી મૂકવામાં આવી એમને ઘણે મોટો આઘાત લાગ્યો મિત્રો પણ એમણે પોતાની જાતને સંભાળી લીધી એમણે મન બનાવ્યું કે કાઈ વાંધો નહીં મારી વહુ મને ઓળખતી નથી એટલે કદાચ આવું વર્તન કર્યું હશે મારો રાહુલ આવશે એટલે બધું સંભાળી લેશે એ એની વહુને જરૂરથી પાઠ ભણાવશે કે પોતાની માં સાથે કેમ વાત કરાય એ ઘરના આંગણા ણામાં અમેરિકાની કડકડતી ઠંડીમાં ફક્ત એક સાડી પહેરીને પોતાના દીકરાની રાહ જોતા એક બાંકડા પર જ બેસી રહ્યા કલાકો વીતવા લાગી એમની બીમારી અને ઠંડીના કારણે એમનું આખું શરીર ધરુજી રહ્યું હતું છેવટે સાંજે એક મોટી મોંઘી ગાડી આવીને ઊભી રહી એમાંથી રાહુલ બહાર નીકળ્યો જશોદાબેન પોતાના દીકરાને વર્ષો પછી જોઈને બધું જ જાણે દુઃખ ભૂલી ગયા

પોતાના ના દુઃખ બીમારી અપમાન બધું જ ભૂલીને એ ધીમા પગલે એની તરફ દોડ્યા અને બંને હાથ ફેલાવીને બોલ્યા બેટા રાહુલ મારો દીકરો પણ મિત્રો રાહુલે ત્યારબાદ જે વર્તન કર્યું એ સાંભળીને તમારું હૃદય પણ કંપી ઉઠશે અને માનવતા પરથી કદાચ વિશ્વાસ પણ ઉઠી જશે કારણ કે આ કળિયુગ છે મિત્રો રાહુલે પોતાની માને ગળા લગાવવાને બદલે બે ડગલા પાછળ હટીને એમને દૂર હડસેલી દીધી અવાજ સાંભળીને નેહા પણ બહાર આવી ગઈ એણે તરત જ રાહુલના કાન ભંભેરવાનું શરૂ કરી દીધું જો રાહુલ તારી માં અચાનક આવી ગઈ છે આના આવા ગાંબડિયા વેશમાં અને કારણ કે પડોશીઓ આપણા વિશે આ બધું જોઈને શું વિચારશે મારું તો સ્ટેટસ જ ખરાબ થઈ જશે પત્નીની આ વાતો સાંભળીને રાહુલ ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો અને ઘરની બહાર જ પોતાની સગીમાંનું અત્યંત ખરાબ રીતે અપમાન કરવા લાગ્યો રાહુલ ગુસ્સામાં ધાડુકીને બોલ્યો મમ્મી તું અહિંયા કેવી રીતે અને આ તું શું પહેરીને આવી છે મારા સ્ટેટસનું તને કોઈ ભાન છે કે નહીં મારી પત્નીને તારા આવા ગામડિયા અને ભિખારી જેવા વેશથી શરમ આવે છે તે મને ફોન પણ કેમ ન કર્યો કમસે કમ મને જાણ તો કરાય ને યશોદાબેન આ સાંભળીને ભાંગી પડ્યા જે દીકરા માટે એમણે પોતાની આખી યુવાની વાસણ ઘસવામાં કાઢી નાખી તી એ દીકરો આજે એમની સાથે આ રીતે વાત કરી રહ્યો હતો એમણે રડતા રડતા કહ્યું બેટા રાહુલ હું બહુ બીમાર છું તારો ફોન લાગતો ન હતો અહીંની હોસ્પિટલમાં સારી સારવાર થાય છે એવું મને રામજીભાઈએ કહ્યું હતું એટલે એમણે પોતાની જમીન ગિરવે મૂકીને મને અહીં મોકલી છે બેટા આ શબ્દો સાંભળીને રાહુલે જે નિર્દયતાથી જવાબ આપ્યો એ કોઈપણ રાક્ષસને પણ શરમાવે એવો હતો રાહુલે કોજ દિયા વગર કહ્યું જો સાંભળી લે અહીંયા દવાખાનાને ડોક્ટર બહુ જ મોંઘા હોય છે મારી પાસે તારી બીમારી પાછળ ઉડાડવા માટે કોઈ ફાલતુ પૈસા નથી તારે અહીંયા રોકાવું હોય તો બે દિવસ રોકાઈને હું તારી ટિકિટ કરાવી નાખું છું તું ઇન્ડિયામાં કોઈક સરકારી હોસ્પિટલમાં બતાવી દેને અમારી લાઈફસ્ટાઇલ અલગ છે અને તું અહીં ફિટ નહીં બેસ માં બસ પોતાના દીકરાના મોઢેથી આવા શબ્દો સાંભળેને આજે જશોદાબેનનું હૃદય સાવ તૂટી ગયું હતું તેઓ પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયા જ્યારે તેમણે એટલા દુઃખ વેઠીને પણ આ દીકરાને મોટો કર્યો હતો હવે તેને પોતાના દીકરાના બંગલામાં પગ મૂકવાની પણ ઈચ્છા ન હતી જે માએ પોતાના મોઢાનો કોળિયો કાઢીને રાહુલને ભણાવ્યો હતો જે માએ એ પારકા ખેતરોમાં મજૂરી કરીને પોતાના શરીરનું લોહી બાળીને અને અમેરિકા મોકલ્યો હતો એ જ દીકરાએ આજે પોતાની માને એની બીમારીની હાલતમાં એની સાથે આવો વ્યવહાર કરી રહ્યો હતો મિત્રો જરા વિચારો એ માના હૃદય પર એ સમય શું વીતી હશે આનાથી મોટી કમ નસીબી દુનિયામાં બીજી કઈ હોઈ શકે જશોદાબેન માટે હવે આ દુનિયામાં જીવવાનું કોઈ કારણ જ નહતું બચ્યું તૂટેલા હૈએ સતત રડતી આંખે અને એક જીવતા લાશ જેવા શરીરે તેઓ પાછા ભારત આવ્યા એમના શરીરમાં તો જીવલેણ બીમારી હતી જ પણ હવે દીકરાના આવા વર્તનથી એમનો આત્મા પણ સાવ જાણે મરી ચૂક્યો હતો ભારત આવતા જ રામજીભાઈ એમને એરપોર્ટ પર લેવા પહોંચ્યા જશોદાબેનની હાલત એમના વિખરાયેલા વાળ અને એમના ચહેરાની ભયંકર ઉદાસી જોઈને રામજીભાઈએ બધી જ પરિસ્થિતિ સમજી ગયા હતા એમણે જશોદાબેનને કોઈ જ પ્રશ્ન ન પૂછ્યો કારણ કે જાણતા હતા જો એ કઈ પૂછશે તો આ માનું હૃદય ફરીથી ફાટી જશે રામજીભાઈ જશોદાબેનને સીધા હોસ્પિટલે લઈ ગયા રામજીભાઈ તરત જ પોતાના રહેવાના મકાનના કાગળિયા પણ બેંકમાં મૂકી ી દીધા અને ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરીને જશોદા બહેનના મોટા ઓપરેશનની તૈયારીઓ કરાવી દીધી ડોક્ટરોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી કલાકો સુધી ઓપરેશન ચાલ્યું અને અંતે ઓપરેશન સક્સેસફુલ પણ રહ્યું ડોક્ટરો આવીને કહ્યું રામજીભાઈ હવે ચિંતાની કોઈ વાત નથી

પણ મિત્રો શરીરની બીમારી તો ડોક્ટરો મટાડી શક્યા પણ મનના ઘાનું શું પોતાના જ લોહીએ પોતાના જ સગા દીકરા રાહુલે આપેલા અપમાનના ઘા એટલા ઊંડા અને અસહ્ય હતા કે જશોદાબેન એ આઘાત સહન ન કરી શક્યા અમેરિકાના એ દરવાજે સાંભળેલા શબ્દો એમના કાનમાં સતત ગુંજતા હતા હવે તેમને જીવન જીવવાની જરા પણ ઈચ્છા રહી ન હતી ઓપરેશનના થોડા જ દિવસ પછી હોસ્પિટલના બીછાને જશોદા બેને કુંડો શ્વાસ લીધો અને પોતાના પ્રાણ હંમેશા માટે ત્યાગી દીધા ગામમાં જ્યારે આ ખબર પડી ત્યારે બહારે અરેરાટી વ્યાપી ગઈ મિત્રો આખું ગામ આસુ સારતું હતું રામજીભાઈ એક સગા દીકરાની જેમ જશોદાબેનની અંતિમ વિધિ કરી અને શ્રાદ્ધ સહિતના બધા જ ધાર્મિક કાર્યો પોતાના ખર્ચે અને પૂરી શ્રદ્ધાથી પૂરા કર્યા હવે જુઓ મિત્રો આ કળિયુગની કેવી કરામત જે દીકરા અને પોતાની માં જીવતી હતી ત્યારે એની બીમારીમાં ફોન ઉપાડવાનો પણ સમય ન હતો એની સારવાર માટે પૈસા ન હતા એ રાહુલને જ્યારે એના કોઈ જૂના મિત્ર દ્વારા ખબર પડી કે એની માં ગુજરી ગઈ છે ત્યારે એને પોતાની માં પ્રત્યે કોઈ પ્રેમ કે પસ્તાવો ન હોતો થયો પણ એના મનમાં એક જ લાલચ જાગી કે ગામડે પડેલું પિતા એટલે કે કર્ષનભાઈનું મકાન અને થોડીક જમીન હવે હવે કોના નામે થશે જો હું જલ્દી ઇન્ડિયા નહીં જાવ તો રામજીભાઈ અથવા ગામનું કોઈ બીજું માણસ એ લાખો રૂપિયાની પ્રોપર્ટી પોતાના નામે કરી લેશે માતાના મૃત્યુનું દુઃખ ન હતું પણ પ્રોપર્ટી હાથમાંથી જતી રહેવાનો ડર એને ખેંચી લાવ્યો ભારતમાં એ લાલચમાંને લાલચમાં રાહુલે પહેલી જ ફ્લાઈટ પકડી અને તાત્કાલિક ઇન્ડિયા દોડી આવ્યો ગામમાં આવીને અને એણે માના કોઈ બેસણા કે પ્રાર્થના સભાની વાત ન કરી સીધો એ રામજીભાઈ પાસે ગયો અને ઊંચા અવાજે કાગળિયા માંગવા લાગ્યો કે મારી માની અને પપ્પાની જમીનના કાગળ ક્યાં છે એ પ્રોપર્ટી મારી છે ત્યારે રામજીભાઈ અત્યંત શાંતિથી ગામના સરપંચ અને વકીલને બોલાવ્યા આખા ગામની હાજરીમાં વકીલે સીલબંધ કવર ખોલ્યું આ જશોદાબેનનું કાયદેસરનું વિલ હતું એમનું વસીયત નામું હતું જે એમણે અમેરિકાથી પાછા આવ્યા પછી હોસ્પિટલમાં દાખલ થતા પહેલા જ બનાવી લીધું હતું વકીલે એ વસીયત આખા ગામની વચ્ચે મોટેથી વાંચવાનું શરૂ કર્યું જેમાં જશુદાબેન પોતાના અંતિમ શબ્દોમાં સ્પષ્ટ લખ્યું હતું શબ્દો કંઈક આવા હતા મારા જીવનની તમામ પૂજી મારું નાનકડું ઘર અને મારા પતિની નિશાની એવી એવી એ ખેતરની જમીન આ બધું જ હું મારા હોશ હવાજમાં રામજીભાઈના નામે કરું છું કારણ કે મારો જે દીકરો રાહુલ હતો એ તો અમેરિકા જેને ક્યારનો મરી ગયો છે એ તો હવે કોઈ સંવેદના વગરનો વિદેશી માણસ બની ગયો છે ફક્ત તેમની વહુનો માલિક બની ગયો છે મારો સાચો દીકરો તો રામજીભાઈએ જ છે જેણે કોઈ લોહીનો સંબંધ ન હોવા છતાં મારા અંતિમ શ્વાસ સુધી એક સાચા દીકરાની ફરજ બજાવી છે

આ શબ્દ સાંભળીને એ લોભી અને સ્વાર્થી રાહુલના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ મિત્રો એને હાશા હતી કે માં મરતા મરતા પણ એના જ નામે બધું કરી જશે પણ હવે એના હાથમાં કશું જ ન હતું એની પાસે હવે માત્ર ને માત્ર પસ્તાવા સિવાય કંઈ જ બચ્યું ન હતું પણ હવે ઘણું મોડું થઈ ચૂક્યું હતું એણે પૈસા બચાવવાના ચક્કરમાં પોતાની માં પણ ગુમાવી અને છેલ્લે એ પ્રોપર્ટી પણ ગુમાવી દીધી વહલા મિત્રો આ ઘટના પરથી આપણને એટલું તો જરૂરથી શીખવા મળ્યું કે માં બાપ એ કોઈ જૂનો સામાન કે ફર્નિચર નથી કે જેને સમય જતા કે તમે મોટા થઈ જાવ એટલે ઘરના ખૂણામાં અડસે લીધો એમણે પોતાની જવાની તમારા બાળપણને શણગારવામાં ખર્ચી નાખી છે વિદેશ જવું મોટા માણસ બનવું લાખો રૂપિયા કમાવવા મોટી ગાડીઓ લેવી એબધ બધુ જ બહુ સારું છે જિંદગીમાં પ્રગતિ કરવી જ જોઈએ મિત્રો પણ એ પ્રગતિની દોડમાં એ પૈસાના ઘમંડમાં એવા લોકોને ક્યારે પાછળ ન છોડી દેવા જેણે પોતાના બલિદાન આપીને તમને દોડવા લાયક બનાવ્યા છે પૈસા પ્રોપર્ટી અને મોભો તો કદાચ સમય જતા ફરી મળી જશે પણ એકવાર જો તમે તમારા માં બાપના આશીર્વાદ અને એમનો પ્રેમ ગુમાવ્યો તો [નસકોરા બોલાવે છે] દુનિયાની કોઈ તાકાત દુનિયાની કોઈ બેંક કે ડોલર તમને પાછો નહીં આપી શકે જો તમારા ઘરમાં તમારા માં બાપ જીવિત હોય તમારી સાથે હોય તો આ વિડીયો જોયા પછી તરત જઈને એમને એકવાર પ્રેમથી ગળે લગાવી લેજો મિત્રો એમની બાજુમાં થોડીવાર બેસજો એમને પૂછજો કે એમને શું જોઈએ છે કારણ કે એમને તમારા કરોડો રૂપિયાની નહીં માત્ર ને માત્ર તમારા થોડા સમય અને તમારા તમારા હ્રદયના પ્રેમની જરૂર છે જો તમને આ વાર્તા સમજાઈ ગઈ હોય તો આજે સંકલ્પ કરજો કે તમારા માં બાપને ક્યારે એકલતાનો અહેસાસ નહીં થવા દેતા વાહલા મિત્રો જો આ કહાની તમને પસંદ આવી હોય તો એકવાર આ વીડિયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં તમે કયા ગામથી આ વિડીયો નિહાળી રહ્યા છો આ વિડીયો વિશે આ કહાની વિશે આપનું શું કહેવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપનો અનુભવ પણ જણાવજો અને આવી જ હૃદયસ્પર્શી કહાની સાંભળવા માટે આપણી આ ચેનલ એટલે કે ગુજરાતી વોઈસને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું વાહલા મિત્રો કોઈ નવી કહાની સાથે કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો હૃદયપૂર્વક આભાર જય માગાતરાળ જય શ્રીકૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *